રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (13:04 IST)

હિમાચલમાં ભૂસ્ખલન - એક મહિનામાં બીજી વખત અહીયા ભૂસ્ખલન થયું

હિમાચલ પ્રદેશમાં આવેલ શિમલામાં ફરી એક વાર ભૂસ્ખલનનો થયું . હાઈવે નંબર 5 પર આ ભૂસ્ખલનનો બનાવ બન્યો છે. સવારના સમયે અહીયા એકાએક પહાડો પરથી કાટમાળ પડવાનો શરૂ થયો જેના કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. સાથેજ હાઈવે પર પણ ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે.
 
હિમાચલ પ્રદેશના શિમલામાં નેશનલ હાઈવે નં-5 પર ભૂસ્ખલનનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે હાઈવે બ્લોક થઈ ગયો છે. એક મહિનામાં બીજી વખત અહીયા ભૂસ્ખલન થયું છે.