સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 જૂન 2023 (13:26 IST)

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીથી લગ્ન કરવા ઈચ્છે છે MBBS વિદ્યાર્થીની

Bagheshwar dham sarkar-વર્તમાન સમયમાં શ્રી બાગેશ્વર ધામ સરકાર પં. ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ પરિચયની જરૂ નથી. દેશ અને વિદેશમાં પણ આજે તેમના કરોડોની સંખ્યામાં ભક્ત છે
 
હવે બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીથી લગ્નની કામના લાઈને એમબીબીએસની છાત્રા શિવરંજની તિવારીએ પદયાત્રા કાઢી. શ્રી ગંગોત્રી ધામથી શ્રી બાગેશ્વર ધામ સુધી માથા પર ગંગાજળના કળશ લઈને પદયાત્રા શરૂ કરી છે. 
 
શનિવારે શિવરંજની તિવારી ચિત્રકૂટ સ્થિત સંતોષી અખાડા પહોંચી જ્યાં ચિત્રકૂટના સાધુ સંતની સામે ભજન ગાયન કરતા મનોકામનાની પૂર્તિ માટે આશીર્વાદ મેળવ્યો. 
 
શિવરંજની તિવારીએ એટલું જ કહ્યું કે દરેકે આગામી 16મી તારીખની રાહ જોવી જોઈએ. પરંતુ તેના શબ્દો પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે તે લગ્નની ઈચ્છાથી જ પદયાત્રા કરી રહી છે. તે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને પ્રાણનાથ કહે છે. શિવરંજનીએ કહ્યું કે 16મીએ માત્ર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી જ તેમના મનની વાત કહેશે.
Edited By-Monica sahu