સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2023 (12:55 IST)

સીમા હૈદર પ્રેગ્નેંટ છે, 5મી વખત બાળકને જન્મ આપશે! 5 મહિનાથી ગર્ભવતી હોવાની ચર્ચાઓ

Seema haidar
સીમા હૈદર પ્રેગ્નેંટ છે- ગેરકાયદેસર રૂપથી પાકિસ્તાન થી ભારત આવી સીમા હેદર જલ્દી જા એક વાર ફરી ગુડ ન્યુઝ આપી શકે છે. 30 વર્ષીય સીમા હેદરના પાંચવી વાર પ્રેગ્નેંટ હોવાના સમાચાર છે. સીમાને પહેલા પતિથી ગુલામ હેદરથી ત્રણ દીકરીઓ અને એક દીકરા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે સીમા હેદર પાંચ મહીનાની ગર્ભવતી છે અને તેમના પેટમાં સચિનનો બાળક છે. 
 
થોડા દિવસા પહેલા સચિન મીણા સીમાનો મેડિકલ ચેકઅપ કરાવવા પણ લઈ ગયો હતો. હકીકતમાં સીમા હેદરા અત્યાર સુધી પોલીસા અને સુરક્સા એજંસીઓ માટે વણઉકેલ્યા પ્રશ્નોનો કોયડો બની છે. સીમા સાચી ગર્લફ્રેન્ડ છે કે પછી જાસૂસા અત્યાર સુધી તેને લઈને કઈક પણ પૂર્ણ રૂપથી સાફ થઈ શકાયો નથી. પણ રોજને રોજ સીમા હેદરને લઈને કરાઈ રહ્યા દાવા ચોંકાવનારા છે. 
 
સીમા હૈદરને 4 જુલાઈના રોજ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને તેના ભારતીય બોયફ્રેન્ડ સચિન મીનાને ગેરકાયદેસર સ્થળાંતર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.પાકિસ્તાનના સિંધ પ્રાંતની રહેવાસી સીમા હેદરા 13 મેને નેપાળના રસ્તાથી તેમના ચાર બાળકોની સાથે ગેરકાયદેસર રૂપથી દાખલ થઈ હતી.