શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (11:27 IST)

Shimla Building Collapse Video: બહુમાળી ઇમારત ઢસડી પડી, જુઓ વીડિયો

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગુરુવારે સાંજે સાત માળની ઇમારત ધરાશાયી થઇ હતી. બહુમાળી ઇમારત ધરાશાયી થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડાયરેક્ટર સુદેશ કુમાર મોક્તાએ જણાવ્યું હતું કે, આ ઘટના શિમલામાં હાલી પેલેસ નજીક ઘોડા ચોકી ખાતે સાંજે 5.45 વાગ્યે બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરના વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે મકાન ધરાશાયી થઈ. 


Shimla