શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By
Last Updated : શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (16:12 IST)

ફેશનમાં રહે છે 10 ટ્રેડિશનલ ગરબા ડ્રેસેસ

gujrat garba
નવરાત્રીમાં ગરબાના ઉલ્લ્લ્સ ચરમ પર હોય છે . એના માટે યુવાઓમાં ઘણા રીતના નવા ફેશનેબલ વસ્ત્રોના ઉત્સાહ હોય છે. એમાં પારંપરિક પરિધાનોના ચલન આજે પણ છે. પણ એની વેરાયટી યુવાઓને આક્રષિત કરે છે. ચાલો જાણીએ પારંપરિક ગરબા પરિધાનોમાં 10 ડિઝાઈંસ જે ફેશનમાં હમેશા રહે છે આ ગરબા ડ્રેસેસમાં ફેશન કયારે પણ આઉટ નહી હોય છે. 
1. ટ્રેડિશનલ - ગરબામાં ટ્રેડિશનલના ફેશન ક્યારે નહી જાય. પણ એમાં નવીનતા આવી જાય છે. પારંપરિક લહંગા  પણ ફેશનમાં હોય છે. જે ગરબા મંડળનીએ શોભા વધારે છે.  
vibrant garba
2. ડબલ ઘેર લહંગા- જે મહિલાઓને ખાસ આકર્ષે છે તો એ છે ડબલ ઘેર લહંગા આ ગરબા નાઈટમાં તો દરેક દિલને ચોરાવી લે છે. 
 
3. મલ્ટી લેયર- રામલીલા જોઈને તો એક નવું ફેશન આવ્યા છે. મલ્ટી લેયર ચણિયા ચોલી. એના મલ્ટી કલર્સના પ્રયોગ આકર્ષક લુક આપે છે. 
garba
3. મલ્ટી લેયર- રામલીલા જોઈને તો એક નવું ફેશન આવ્યા છે. મલ્ટી લેયર ચણિયા ચોલી. એના મલ્ટી કલર્સના પ્રયોગ આકર્ષક લુક આપે છે. 
 
5. કાઠિયાવાડી- ગરબામાં ટ્રેડિશનલ હોય , અને કાઠિયાવાડી ડિઝાઈન ન હોય એવા કેમ હોઈ શકે . ગુજરાતના ગરબાની શાન કાઠિયાવાડી ચણિયા ચોલી. આવખતે ખૂબ પસંદ કરાય છે. એના સિંગલ કલર કે રંગીન કલરના દુપ્પટ્ટા લઈ શકાય છે. 
 
6. રાજ્સ્થાની- રાજ્સ્થાની રૉકસ લુપ હમેશાથી ગરબ આમાં પસંદ કરાય છે. એના સાથે હેવી ઘરેણા , કમરબંધ માથા પર રાખડીના પ્રયોગ કરી પારંપરિક લુકમાં નજર આવશો. 
garba
7. સાડી લહંગા - સાદા રીતે સાડી લહંગા પહેરી પણ ગરબાની શાન બની શકો છો.
 
8. મલ્ટી કલર લહંગા- તમે કોઈ પણ ફેશન ના કરો તો મલ્ટી કલરના ચણીયા ચોલી પહેરી તમે ગરબા માં રંગ જમાવી શકો છો.
 
9. બાંધની- જો તમે કોઈ એક્સપરિમેટ એમના લુક સાથે નહી કરવા તો તમારા માટે બેસ્ટ છે બાંધની પ્રિંટ આ ક્યારે પણ આઉટ ઑફ ફેશન નહી થતી અને દરેક કલર અને ડિજાઈનમાં સુંદર લાગે છે. 
vibrant garba
10. કચ્છ વર્ક્ કચ્છ વર્ક ગરબા મંડળમાં ખૂબ જોવા મળે છે. અને આ તો ખૂબજ સારું લાગે છે. ગરબા ડ્રેસમાં લોકો કચ્છ વર્ક ખૂબ પસંદ કરે છે.