રવિવાર, 28 ડિસેમ્બર 2025
0

ડૉક્ટરોએ વૃદ્ધ મહિલાને મૃત જાહેર કરી, 15 કલાક પછી થયો ચમત્કાર

ગુરુવાર,ફેબ્રુઆરી 15, 2024
0
1
Incident of hit and run - હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ રન એન્ડની ઘટના સામે આવી છે. બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો છે
1
2
આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે. ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે.
2
3
ખેડૂતોની 'દિલ્લી ચલો' માર્ચનો આજે ત્રીજો દિવસ છે. વિરોધ કરી રહેલા ખેડૂતો પંજાબ અને હરિયાણાની શંભુ અને ખનૌરી સરહદો પર રોકાઈ ગયા છે અને તેમની માંગણીઓ પર કેન્દ્ર પર દબાણ લાવવા માટે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ...
3
4
SSC ભરતી 2024: કમિશને સત્તાવાર વેબસાઇટ પર 121 ખાલી જગ્યાઓ માટે SSC ભરતી 2024ની સૂચના બહાર પાડી છે. જે ઉમેદવારો રસ ધરાવતા હોય અને અરજી કરવાનું વિચારી રહ્યા હોય તેઓ નીચે આપેલ વિગતવાર માહિતી વાંચીને અધિકૃત વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે. આ પદો માટે ...
4
4
5

sudha murthy - સુધા મૂર્તિ વિશે નિબંધ

બુધવાર,ફેબ્રુઆરી 14, 2024
સુધા મૂર્તિની 8 જીવન સલાહ ભારતની સૌથી ધનિક મહિલાઓમાંની એક સુધા મૂર્તિના આ વિચારો તમે જાણતા જ હશો-
5
6
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ ડ્રગ્સના દૂષણ સામે પ્રો-એક્ટિવ કામગીરી કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ મુખ્યમંત્રી કક્ષાએથી આવી બાબતો માટે સતત મોનિટરિંગ પણ થતું રહે છે. કચ્છ અને ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોના ...
6
7
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી બહાર પાડી છે.
7
8
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે
8
8
9
સસ્તું થયા બાદ સોનાની કિંમત 61 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. તે જ સમયે, ચાંદીની કિંમત 69 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે.
9
10

UAEમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા શરૂ

બુધવાર,ફેબ્રુઆરી 14, 2024
સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં બનેલા પહેલા હિન્દુ મંદિરમાં બુધવારે સવારથી જ અભિષેકની વિધિ ચાલી રહી છે.
10
11
મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ચાર શ્રમિકો દટાયા હતા. ઘટનાની જાણ કરતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
11
12
સોનિયા ગાંધીનું લોકસભાને અલવિદા!-કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે રાજ્યસભામાં જશે. ANI સૂત્રોના જણાવ્યા અનુસાર
12
13
ગુજરાતમાં ડુંગળી અને લસણ અને ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતાં. ત્યારે હવે ગરમીની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં ભડકો થયો છે.
13
14
વડાપ્રધાન મોદી આગામી 22 અને 23 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને પગલે હાલ ચાલી રહેલા વિધાનસભા બજેટ સત્રની બેઠકો રદ કરવામાં આવી છે.
14
15
આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઠેર ઠેર યુગલો એકબીજા સાથે મળીને આજના દિવસે જીવનમાં એક થવાનું વચન આપે છે. આજના દિવસે પ્રેમની અનેક વાર્તાઓ અને કિસ્સાઓ જાણવા મળશે
15
16
Farmer Protest LIVE Updates: ખેડૂતોની 'દિલ્લી ચલો' માર્ચનો આજે બીજો દિવસ છે. પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલી સાથે ઉભા છે.
16
17
PM Surya Ghar - Muft Bijli Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના લોંચ કરવાનુ એલાન કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. ખુદ વડાપ્રધાને સોશિયલ મીડિયા X પર પોસ્ટ ...
17
18
Railway rules.ટ્રેનોમાં લાંબા અંતરની મુસાફરી કરતા મોટાભાગના મુસાફરો સવારે સ્ટેશને પહોંચ્યા પછી અને રાત્રિભોજન પછી પ્લેટફોર્મ પર નળ પર દાંત સાફ કરે છે, તેઓ વાસણો પણ ધોવે છે.
18
19
Indian Air Force Aircraft Crash: ભારતીય વાયુસેના (IAF)નું એક ટ્રેનર એરક્રાફ્ટ પશ્ચિમ બંગાળના કલાઈકુંડા વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાનમાં બે પાઈલટ સવાર હતા, જે સુરક્ષિત છે.
19