0
પાકિસ્તાનમાં 9 બસ મુસાફરોનું અપહરણ કર્યા બાદ હત્યા, લાહોર જતી બસને રોકીને આપ્યો ઘટનાને અંજામ
શુક્રવાર,જુલાઈ 11, 2025
0
1
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયા દ્વારા યુક્રેન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. રશિયાએ હવે યુક્રેનની રાજધાની કિવમાં ઘાતક હુમલાઓ કર્યા છે. રશિયાના હુમલાઓને કારણે કિવમાં ભારે વિનાશ થયો છે.
1
2
2017 માં મહદીનો મૃતદેહ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. 34 વર્ષીય નિમિષા હાલમાં યમનની રાજધાની સનાની સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેના પર મહદીને "શામક દવાઓનો ઓવરડોઝ" આપીને અને તેના શરીરના ટુકડા કરીને હત્યા કરવાનો આરોપ હતો. નિમિષાએ આરોપોને નકારી ...
2
3
રૂસમાં જન્મ દરમાં મોટો ઘટાડો આવવાથી સરકાર ચિંતિત થઈ ગઈ છે. જન્મ દર વધારવા માટે હવે શાળા-કોલેજની યુવતીઓને ભાડા પર બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરનારી સ્કીમ કાઢવામાં આવી છે. જો સ્કુલ-કોલેજની કુંવારી છોકરીઓ ગર્ભવતી થશે તો સરકાર તેમને આપડે 90 હજાર ...
3
4
રૂસે યુક્રેનના શહેરો પર મોટો હવાઈ હુમલો કર્યો છે. આ દરમિયાન યુક્રેન પર 728 ડ્રોન અને 13 મિસાઈલો છોડવામાં આવી છે.
4
5
ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈના રોજ યમનમાં ફાંસી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નિમિષાને નાગરિક તલાલ મહદીની હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવી છે. યમનમાં મૃત્યુદંડની સજા એવી છે કે તે સાંભળીને તમારો આત્મા કંપી જશે.
5
6
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 7 જુલાઈ (સોમવાર) ના રોજ જાપાન, દક્ષિણ કોરિયા અને અન્ય 12 દેશો પર નવા ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે આ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ "ટ્રુથ સોશિયલ" પર કરી હતી,
6
7
ઉત્તરી ગાઝામાં પેટ્રોલિંગ દરમિયાન પાંચ ઇઝરાયલી સૈનિકોના મોત, ઇઝરાયલી હુમલાઓમાં 18 લોકોના મોત તેલ અવીવ, 8 જુલાઈ (એપી) ઇઝરાયલી સેનાએ મંગળવારે જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝામાં પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટક વિસ્ફોટ થતાં તેના પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને ...
7
8
Russian Woman Viral Video: Russian Woman Viral Video: સોશિયલ મીડિયા પર રોજબરોજ આશ્ચર્યજનક વાતો સામે આવતી રહે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને વાયરલ કન્ટેન્ટની દોડમાં, કેટલાક લોકો બધી હદો પાર કરવા લાગ્યા છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મંતવ્યો માટે એટલા ...
8
9
અમેરિકાના ટેક્સાસમાં આવેલા હિલ કન્ટ્રીમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પૂરને કારણે 13 લોકોના મોત થયા છે અને કેમ્પ મિસ્ટિકની 23 યુવતીઓ ગુમ છે.
9
10
ઈરાન પર ઈઝરાયલે ખૂબ જ મોટો અને ભયાનક હુમલો કર્યો હતો. તેનો એક સીસીટીવી ફુટેજ હવે સામે આવ્યો છે. જેમા કારોને બ્લાસ્ટ પછી હવામાં ઉડતા અને બિલ્ડિંગને જમીનદોસ્ત થતી જોઈ શકાય છે.
10
11
ઇન્ડોનેશિયાના બાલી સ્ટ્રેટમાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે, જ્યાં મુસાફરો અને વાહનોથી ભરેલી એક બોટ ડૂબી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 38 લોકો ગુમ છે. રાહતની વાત એ છે કે 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે
11
12
Digital Strike on Pakistan: પાકિસ્તાનના બધા X હેન્ડલ અને યુટ્યુબ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને જે દેખાઈ રહ્યા છે તે પણ સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવશે. મંત્રાલયના સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે અને આ માહિતી એ સમાચારનો જવાબ છે ...
12
13
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાએ તેમના દેશના સર્વોચ્ચ પુરસ્કાર 'ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના' થી સન્માનિત કર્યા છે. આ સાથે, પ્રધાનમંત્રીને મળેલા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોની સંખ્યા 2 ડઝનને વટાવી ગઈ છે.
13
14
ડોનાલ્ડ ટ્રંપએ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિનુ પદ સાચવ્યુ છે. આખી દુનિયામા ઉથલ પાથલ મચાવી રાખી છે. પહેલા તો દરેક દેશ પર બમણુ ટૈરિફ લગાવીને વેપારમાં હલચલ મચાવી
14
15
પિતા પોતાના બાળકોના હીરો હોય છે. તમે આવી વાતો સાંભળી જ હશે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે જેમાં એક પિતાએ આ વાત સાબિત કરી દીધી છે. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પિતા અને પુત્રી ડિઝની ક્રુઝ પર મુસાફરી કરી રહ્યા હતા.
15
16
ટ્રંપની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે એલન મસ્કએ પણ સોશિયલ મીડિયા પર શેયર એક પોસ્ટમાં ટ્રંપના બિગ બ્યુટીફુલ બિલની તીખી આલોચના કરી અને સાથે જ ધમકી આપી કે જે પણ સંસદ સભ્ય બિગ બ્યુટીફુલ બિલનુ સમર્થન કરશે તેને આવતા વર્ષે થનારી પ્રાઈમરી ચૂંટણીમાં હારનો ...
16
17
એમેઝોનના સીઈઓ જેફ બેઝોસે 27 જૂન, 2025 ના રોજ વેનિસમાં ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે લગ્ન કર્યા. આ પછી, તેમણે એક ખાસ પાયજામા પાર્ટીનું આયોજન કર્યું, જેમાં તેમણે એમેઝોન વતી મહેમાનોને ખાસ મોમેન્ટો ભેટમાં આપ્યા.
17
18
તાન્ઝાનિયાના કિલીમંજારો વિસ્તારમાં શનિવારે રાત્રે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો, જેમાં બે મુસાફરોની બસો વચ્ચે સામસામે ટક્કરમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા અને 30 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ અકસ્માત મોશી-ટાંગા રોડ પર સબાસાબા વિસ્તારમાં થયો અને ...
18
19
આજે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં એક જોરદાર ભૂકંપ આવ્યો. ભારતીય સમય મુજબ સવારે લગભગ 3:54 વાગ્યે ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી.
19