0
કોલસાની ખાણમાં વિસ્ફોટ, 46 મર્યા
મંગળવાર,જૂન 22, 2010
0
1
ચીનના દક્ષિણી ભાગમાં છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલા ભારે વરસાદના કારણે તબાહી મચી ગઈ છે. અહીં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 147 લોકોના મૃત્યુ નિપજી ચૂક્યાં છે અને આશરે 20 લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યાં છે. નાગરિક મામલાઓના મંત્રાલયે એક ...
1
2
અમેરિકામાં એક ભારતીય સૉફ્ટવેયર એન્જિનિયરના પાંચ કથિત હત્યારાઓની ડેટ્રાયટ નજીક એક મોટેલમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. 35 વર્ષીય વેંકટ સુબ્બા રેડ્ડી કુટ્ટામંચી સાથે ડેટ્રાયટ નજીક એક મોટેલમાં પાંચ લોકોના સમૂહે લૂટપાટ કરી અને તેને ગોળી મારી દીધી. આ ...
2
3
બરાક ઓબામાએ કહ્યું કે, તેની સૌથી મહત્વપૂર્ણ જોબ અમેરિકી રાષ્ટ્રપતિ હોવાનું નહીં પરંતુ એક સારા પિતા હોવાની છે. ‘ફાધર્સ ડે’ પર ભાવુક ઓબામાએ પોતાના સમર્થકોને સારા પિતા બનવા અને એ દૃષ્ટિએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવા માટે ઉત્સાહિત કર્યા.
3
4
ટાઈમ્સ સ્કવેર બોમ્બિંગ કાવતરામાં તહેરીકે તાલિબન પાકિસ્તાનની સીધી સંડોવણી સપાટી ઉપર આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ હાલ અટકાયત હેઠળ રહેલા પાકિસ્તાની વિદેશી મૂળના અમેરિકાના શખ્સ સહેજાદને 12,000 ડોલર ચૂકવવામાં આવ્યાં હતાં. પાકિસ્તાન તાલિબાન દ્વારા જંગી ...
4
5
કિર્ગિસ્તાનમાં વંશિય હિંસા જારી રહેતા ભારતીય વિદ્યાર્થીઓને મોટી પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. તેમની નિર્ધારીત ફ્લાઈટ રદ કરવામાં આવી છે. કિર્ગિસ્તનમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ કહ્યું છે કે, સોમવારના દિવસે હવે ફ્લાઈટ ઉડાણ ભરે તેવી શક્યતા છે. અગાઉ ...
5
6
ચાલુ સપ્તાહે દક્ષિણ ચીનમાં આવેલા ભયંકર પૂરથી મોતનો આંક 90 ને પાર કરી ગયો હતો. અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે 1.4 મિલિયન લોકો સ્થળાંતર કરી ચૂક્યાં છે. દક્ષિણ ચીનના નવા પ્રાંતોમાં 50 લોકો ગૂમ થયાં હોવાનું પણ રાજ્ય પૂર નિયંત્રણ કાર્યાલયે આજે કહ્યું હતું. ...
6
7
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મ્યાંમારના સૈન્ય શાસકોને અપીલ કરતા કહ્યુ કે તે વિપક્ષની નેતા અને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માત્નિત આંગ સાન સૂ કી કો ને મુક્ત કરી દે અને રાષ્ટ્રીય મેલમેળાપને માટે સંવાદ પ્રક્રિયા શરૂ કરે.
7
8
મ્યામરની લોકંતત્ર સમર્થક નેતા આંગ સાંગ સૂ કી એ શનિવારે નજરકેદ વચ્ચે પોતાનો 65મો જન્મદિવસ ઉજવ્યો.
8
9
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી નિતિન ગર્ગની હત્યાના મામલામાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. વિક્ટોરિયા પોલીસ કાલે એક 15 વર્ષીય કિશોરની ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, નિતિન ગર્ગની હત્યા મુદ્દે એક અન્ય યુવકની પણ ધરપકકડ કરી લેવામાં આવી છે. ...
9
10
કોલંબિયામાં ઉત્તરપશ્વિમ એંટિયોકિયા પ્રાંતના અમાગા શહેરમાં કોલસાની એક ખાણમાં ગત રાત્રે થયેલા વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા 18 ખાણ મજૂરોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે 70 થી વધુ ખાણ મજૂરો હજુ ફસાયેલા છે જેમના બચવાની આશા ન બરાબર છે.
10
11
લાઈબેરિયામાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં તૈનાત કેન્દ્રિય અર્ધસૈનિક પોલીસ ટુકડીના મહિલા એકમ પર એક પાકિસ્તાની સૈન્ય દ્વારા અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવવાનો ચકચારી મામલો સામે આવ્યો છે. જો કે, ઘટનામાં કોઈને પણ ઈજા પહોંચી નથી એટલા માટે ભારત અને ...
11
12
કનિષ્ક વિમાન બોમ્બ વિસ્ફોટની ઘટનાની એક બહુપ્રતીક્ષિત તપાસમાં કેનેડા સરકારને આ ઘટનાને રોકવામાં નિષ્ફળ રહેવા માટે જવાબદાર ઠેરાવવામાં આવી છે. સુરક્ષા એજેન્સીઓ વચ્ચે પરસ્પર વિરોધી હિતોના વિવાદોનું સમાધાન કરવા માટે એક સશક્ત વ્યક્તિને નિયુક્ત કરવાની ...
12
13
અમેરિકા મધ્ય એશિયાના હિંસાગ્રસ્ત દેશ કિર્ગિસ્તાનને માનવીય રાહત, પુર્નનિર્માણ માટે ત્રણ કરોડ 26 લાખ ડોલરની સહાયતા કરવાની ઘોષણા કરી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે બુધવારે ઘોષણા કરતા જણાવ્યું હતું કે માનવીય જરૂરિયાતો, વિસ્થાપિતો અને અન્ય પાછા ફરી રહેલા ...
13
14
પાકિસ્તાન સાથેના ચીનના પ્રસ્થાપિત પરમાણુ કરારનો જાહેર વિરોધ નહીં કરવાનુ વલણ જાળવી રાખ્યું છે. પરંતુ અમેરિકાએ બુધવારે અમેરિકા-ભારત વચ્ચેના પરમાણુ કરારની જેમ ચીને પણ એનએસજીની મંજૂરી લેવી આવશ્યક હોવાનો સંકેત આપ્યો હતો. અમેરિકાના વિદેશ મંત્રાલયની ...
14
15
શરર્ણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચાયુક્ત એંટોનિયો ગુટરેસે કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે હસ્તક્ષેપ ન કર્યો તો કિર્ગિજસ્તાન ત્રાસદીમાં ફસાઈ જશે. બર્લિનમાં રેડિયો વાતચીતમાં તેમણે કહ્યું કે, પડોશી દેશો અને દુનિયાના અન્ય દેશોને ત્યાં શાંતિ ...
15
16
બ્રિટેનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ડેવિડ મિલિબૈંડે કહ્યું છે કે, નવી ડેવિડ કૈમરૉન સરકારને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત કરવા માટે કામ કરવું જોઈએ. લેબર પાર્ટીના નેતૃત્વના પ્રબળ દાવેદાર મિલિબૈંડે કહ્યું છે કે, તેમની પાર્ટીના કાર્યકાળ દરમિયાન ...
16
17
કિર્ગિસ્તાનમાં ખાસ કરીને ઉજ્બેક-કિર્ગિજ સીમા પર તણાવની સ્થિતિને જોતા અમેરિકાએ કહ્યું છે કે, આ મધ્ય એશિયાઈ ગણરાજ્યમાં માનવીય સંકટ ઉત્પન્ન થઈ રહ્યું છે. આ દૃષ્ટિથી અમેરિકા-રશિયા સહિત ક્ષેત્રના અન્ય દેશોની સાથે સંપર્કમાં છે. ક્ષેત્રમાં આવેલા દક્ષિણ ...
17
18
દક્ષિણી ફ્રાંસના વિસ્તારોમાં બુધવારે ભારે વરસાદના કારણે ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુ નિપજ્યાં અને ચાર ગૂમ થઈ ગયાં છે. સમાચાર એજેંસી ડીપીએ અનુસાર દક્ષિણ-પૂર્વ ક્ષેત્રમાં બુધવાર વહેલી સવારે ભારે વરસાદને પગલે 200,000 ઘરોની વીજળી ગાયબ થઈ ગઈ. મૂસળાધાર ...
18
19
ચીનના સધર્ન ગુઆંગકોંગ પ્રોવિન્સમાં આવેલા ન્યુક્લિઅર પ્લાન્ટમાં નાનકડો લિકેજ સર્જાયો હોવાની બાબતને હોંગકોંગ સરકારે પુષ્ટી આપી હતી. આ ઘટનાને સૌપ્રથમ યુએસ સ્થિત રેડિયો સ્ટેશને એક્સપોઝ કરી હતી. રોન્ઝેન ખાતે આવેલા દયા બે ન્યુક્લિઅર પાવર સ્ટેશનના કુલિંગ ...
19