0
સંયુક્ત મંત્રણા મુદ્દે ભારતના પ્રતિસાદથી ગિલાની નાખુશ
શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2010
0
1
શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2010
એક ખાનગી નાના વિમાનની ટક્કરને કારણે ઓસ્ટિન શહેરમાં એક 7 માળની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ અને તે આખી બળી રહી છે. અમેરિકાની ગુપ્ત એજંસીએ હાલ આ વાતનો ઈંકાર કરી દીધો છે કે આ કોઈ આતંકવાદી હુમલો છે.
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2010
એક સર્વેક્ષણ અનુસાર 52 ટકા અમેરિકી માને છે કે, રાષ્ટ્રપતિ બરાક ઓબામા બીજા કાર્યકાળ માટે લાયક નથી. જ્યારે 44 ટકા મતદાતાઓએ તેમને બીજી વખત રાષ્ટ્રપતિ ચૂંટવાના પક્ષમાં પોતાનો મત આપ્યો છે. 49 ટકા લોકોનું કહેવું છે કે, ઓબામા રાષ્ટ્રપતિના રૂપમાં સારુ કામ ...
2
3
ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2010
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત-ઉદ-દાવા પ્રમુખ હાફિજ સઈદે કહ્યું છે કે, ભારત જો પાકિસ્તાન સાથે સંવાદમાં વિશ્વાસનું પુનરાવર્તન ઈચ્છે છે તો તેણે કાશ્મીરને 'વિવાદનું સાચું કારણ' માનવું પડશે. સઈદે કતર સ્થિત અલ જજીરા ન્યૂજ ચેનલને કહ્યું કે, વાતચીત ...
3
4
ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2010
ત્રીસ વર્ષ પહેલા થ્રી માઈલ આઈલેન્ડના પરમાણુ વીજઘરમાં સર્જાયેલી દુર્ઘટના બાદથી લાગેલા પ્રતિબંધને હટાવતા અમેરિકાએ બે નવા પરમાણું વીજઘર બનાવવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેને આજની જરૂરિયાત જણાવતા તેના માટે આઠ અરબ ડોલરની લોન ગેરેન્ટીની ...
4
5
મંગળવાર,ફેબ્રુઆરી 16, 2010
અમેરિકી સેનેટે વિદેશ મામલાઓની સમિતિના અધ્યક્ષ જોન કેરીએ કહ્યું છે કે, શનિવારે પુણેમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થઈ રહેલી વાતચીત અટકવી જોઈએ નહીં અને જો તેમાં પાકિસ્તાની તત્વોની સંડોવણી સામે આવે તો સૌથી પહેલા તે મુદ્દે વાત ...
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 16, 2010
ઓસ્ટ્રેલિયાઈ કોર્ટે ગત મહીને એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડી ખાલિદ લતીફ પર હુમલો કરનારા વ્યક્તિ પર 9000 ઓસ્ટ્રેલિયાઈ ડોલર લગભગ આઠ હજાર ડોલરનો દંડ ફટકાર્યો છે. સાડત્રીસ વર્ષીય ડેવિડ જેમ્સ ફ્રેજરને પર્થના વાકા મેદાન પર ...
6
7
મંગળવાર,ફેબ્રુઆરી 16, 2010
બ્રસેલ્સમાં કામકાજો શરૂ થવાના કલાકો દરમિયાન પ્રવાસીઓથી ભરેલી લોકલ ટ્રેન સામસામે અથડાતા ઓછામાં ઓછા વીસ વ્યક્તિઓ મૃત્યુ પામ્યાં છે. આ બનાવ બ્રસેલ્સની બહાર બન્યો હોવાનું બેલ્જિયમના મીડિયાને ઉપનગર હેલના મેયરે જણાવ્યું હતું. સ્થાનિક અધિકારીએ કહ્યું હતું ...
7
8
સોમવાર,ફેબ્રુઆરી 15, 2010
સિંગાપુરના વડાપ્રધાને દેશના દંપત્તિઓને આગ્રહ કરતા જણાવ્યું છે કે, જેટલા બની શકે તેટલા વધુ બાળકોને જન્મ આપે. સિંગાપુરમા જન્મદર વર્ષ 2009 માં ઘટીને ન્યૂનતમ સ્તર પર પહોંચી ગયો છે. ચીની નવ વર્ષના પ્રસંગે દેશના નામે સંદેશ આપતા તેમણે કહ્યું કે, અમે ઓછા ...
8
9
સોમવાર,ફેબ્રુઆરી 15, 2010
ઇસ્લામિક દેશો સાથે અમેરિકાના સંબંધોને શ્રેષ્ઠ કરવા માટે બરાક ઓબામાએ ભારતીય મૂળના વકીલ રાશાદ હુસૈનને આંતરરાષ્ટ્રીય સંગઠન ઓઆઈસીમાં પોતાના વિશેષ દૂત નિયુક્ત કર્યા છે. ઓબામાએ કહ્યું કે, વ્હાઇટ હાઉસના વકીલ હુસૈને ઇસ્લામિક દુનિયા સાથે ભાગીદારી વિકસિત ...
9
10
સોમવાર,ફેબ્રુઆરી 15, 2010
નાગરિક સુવિધાઓની દૃષ્ટિએ કેનાડાનું વેંકૂવર શહેર દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. ભારતની રાજધાની દિલ્હી 113 માં અને મુંબઈ 117 માં સ્થાન પર છે. વેંકૂવરે આ સ્થાન સતત બીજી વખત પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2010 ના શીત ઓલંપિકનું યજમાન આ શહેર સ્થિરતા,સ્વાસ્થ્ય, ...
10
11
સોમવાર,ફેબ્રુઆરી 15, 2010
યમનમાં સેનાનુ હેલીકોપ્ટર એક સૈન્ય વાહન જોડે અથડાતા 10 સૈનિકોના મોત થઈ ગયા.
11
12
રવિવાર,ફેબ્રુઆરી 14, 2010
નાઇજીરિયામાં એક બસ પર વીજળીનો તાર પડવાથી કંરટ લાગવાના કારણે તેમાં સવાર ઓછામાં ઓછા 20 યાત્રીઓના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસે આ દુર્ઘટનામાં 20 લોકોના મૃત્યુ પામ્યાં હોવાની પુષ્ટિ કરી છે પરંતુ મહિલા પ્રવક્તા રીટા અબે એ કહ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે ...
12
13
રવિવાર,ફેબ્રુઆરી 14, 2010
પાકિસ્તાનમાં એક સામાજિક સંગઠને કહ્યું છે, 14 ફેબ્રુઆરીને વેલેંટાઇન ડે ના રૂપમાં નહીં પરંતુ મુગલ બાદશાહ બાબરના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવવો જોઈએ. ગ્રેટ મુગલ મેમોરિયલ સોસાયટી (જીએમએમએસ) ના અધ્યક્ષ બૈગ રાજે કહ્યું કે, આપણને એ જાણ હોવી જોઈએ કે, આ 14 ...
13
14
રવિવાર,ફેબ્રુઆરી 14, 2010
પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ ભારત સાથે પ્રસ્તાવિત વિદેશ સચિવ સ્તરની વાતચીતને અર્થપૂર્ણ હોવાની આશા જાહેર કરી છે. બન્ને દેશોના વિદેશ સચિવ 25 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં વાતચીત કરશે. સૂત્રોએ ભારતમાં પાકિસ્તાની ઉચ્ચાયુક્ત શાહિદ મલિક સાથે ...
14
15
રવિવાર,ફેબ્રુઆરી 14, 2010
સૉદબીની હરરાજીમાં ભારતીય મૂળના કલાકાર અનીશ કપૂરની એક અનામ કૃતિ અનુમાનથી બે ગણી વધુ કીમતે વેંચાઈ છે. કપૂરની કૃતિ 70, 850 પાઉન્ડમાં વેંચાઈ છે. મુંબઈમાં જન્મેલા કપૂર દ્વારા 1994-95 માં નિર્મિત આ કલાકૃતિની નીલામીથી પૂર્વ અનુમાનિત કીમત 30 હજારથી 40 હજાર ...
15
16
શનિવાર,ફેબ્રુઆરી 13, 2010
સરકાર વિરુધ્ધ હથિયાર ઉઠાવવાના 14 વર્ષ અને એક શાંતિ સંધિના દ્વારા વિદ્રોહ સમાપ્ત થવાના ચાર વર્ષ પછી નેપાળના માઓવાદીઓએ સત્તાધારી પાર્ટિઓની નારાજગી અને શંકા વચ્ચે બગાવતની વર્ષગાંઠ ઉજવી.
16
17
શનિવાર,ફેબ્રુઆરી 13, 2010
શ્રીલંકાના સર્વોચ્ચ ન્યાયાલયે શુક્રવારે દેશના પૂર્વ સૈન્ય પ્રમુખ સરથ ફોનેસ્કાની છૂટવા સંબંધી અરજી પર સુનાવણી શરૂ કરવાની અનુમતિ આપી છે.
17
18
શનિવાર,ફેબ્રુઆરી 13, 2010
ન્યુઝીલેંડના સૌથી મોટા ગુરૂદ્વારા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના હત્યારાઓને શહીદનો દરજ્જો આપવાથી ભારતીય સમુદાયના લોકો નારાજ થયા છે.
18
19
શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2010
પાકિસ્તાને શુક્રવારે જાહેરાત કરી છે કે, ભારત સાથે વિદેશ સચિવ સ્તરીય વાતચીત 25 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં થશે અને તેમાં તમામ મુખ્ય મુદ્દાઓને ઉઠાવવામાં આવશે તથા સમગ્ર વાતચીત મારફત ત્વરિત સમાધાનની આવશ્યકતા પર જોર આપવામાં આવશે.વડાપ્રધાન કાર્યાલયે એક ...
19