0
પાક. ચિંતાનો વિષય : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ
ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
0
1
ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
અમેરિકાના પૂર્વીય તટીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. વોશિંગ્ટન સહિત કેટલાય શહેરોમાં વર્ષ 1899 પછી પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે લોકો નોકરી-ધંધા પર નથી જઇ શકતા અને વિદ્યાર્થીઓ ઘરે રહેવા માટે મજબુર છે. વોશિંગ્ટન, ...
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
બ્રાઝીલના સૈંટોજ શહેરમાં ફૂંકાઈ રહેલા ગરમ પવનોના કારણે આ સપ્તાહે અત્યાર સુધીમાં 32 લોકોના મૃત્યુ નિપજી ચૂક્યાં છે. શહેરના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, હવામાનના આ માસથી 60 થી 90 વર્ષ વચ્ચેના લોકો વધુ પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે, મૃત્યુ ...
2
3
બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
પાકિસ્તાનના વડાપ્રધાન યુસૂફ રજા ગિલાનીએ આતંકવાદનું ઘૃણિત કાર્ય ન છોડવા અને સાચો રસ્તો ન અપનાવવા પર આતંકીઓને મરવા માટે તૈયાર રહેવાની ચેતાવણી આપી છે. સત્તારૂઢ પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના સાંસદોની એક બેઠકમાં ગિલાનીએ કહ્યું કે, દેશની સ્વાત ઘાટી અને ...
3
4
બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ એક પેઢીની અંદર બાળકોમાં નાનપણના મેદસ્વીપણાના પડકારથી લડવા માટે એક મહત્વકાક્ષી રાષ્ટ્રીય લક્ષ્યની જાહેરાત કરી અને તેને પ્રાપ્ત કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું. આ અભિયાનનું નામ ‘લેટ્સ મૂવ’ છે. વ્યાપક ...
4
5
બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
મૌજૂદા સ્વરૂપમાં તબીબી સુવિધાઓને આગળ લાવવામાં કઠણાઈની વાત સ્વીકાર કરતા અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે, તે તેને એકદમ નવેસરથી શરૂ કરવા માટે તૈયાર છે તથા કોઈ પણ વિચાર માટે ખુલા છે. ઓબામાએ કહ્યું કે, પરિવાર અને વ્યવસાય બન્ને માટે તબીબી ...
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
અમેરિકી યાન એંડેવરનું અમેરિકાના ફ્લોરિડા સ્થિત કૈનેડી અવકાશ કેન્દ્રથી આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર માટે સોમવારે સફલતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું. એંડવરે 6 અવકાશ યાત્રીઓ સાથે ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગ્યેને 44 મિનિટ પર ઉડાણ ભરી. યાન ...
6
7
મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પરાજિત ભૂતપૂર્વ સેનાધ્યક્ષ સરથ ફોંસેકાને સોમવારે રાત્રે સૈન્ય પોલીસે અટકાયતમાં લઈ લીધા છે. એક સરકારી યાદીએમાં કહેવામાં આવ્યું છે કે, ફોંસેકા પર સૈન્ય અપરાધોના કેસ દાખલ કરવામાં આવ્યાં છે. ફોંસેકાએ ચૂંટણીમાં પરાજય બાદ ...
7
8
મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
એક ઓસ્ટ્રેલિયાઈ કલાકારે એક સાથે 18 તલવારો મોઢામાં ગળીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ચાયન હટગ્રેને એક પછી એક કરીને 72 સેંટીમીટરની 18 તલવારો મોઢામાં ગળી નાખી. આ સાથે જ તેણે 2008 માં બનાવામાં આવેલા પોતાના જ રેકોર્ડને તોડી ...
8
9
મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
વિશ્વમાં મહિલા સશક્તિકરણના આ યુગમાં લગભગ દરેક દેશમાં મહિલા પ્રભુત્વ વધતું જઈ રહ્યું છે. રવિવારે લાતિન અમેરિકી દેશ કોસ્ટારિકામાં સંપન્ન થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટીની ઉમેદવાર લૉરા ચિંચિલા કોસ્ટારિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ...
9
10
મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
ભારતીય મૂળના એક ટેક્સી ચાલક પર લીસેસ્ટરના પૂર્વી મિડલૈંડ્સ શહેરમાં બે યાત્રીઓએ હુમલો કર્યો જેનાથી તે ઘાયલ થઈ ગયો. ભરત ઉપાધ્યાય (48) પર શનિવારની રાત્રે એ સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તેણે બે યાત્રીઓ એક મહિલા અને પુરૂષને પોતાના નિયત સ્થળે ...
10
11
વિદેશ સચિવ સ્તરની વાતચીત માટે ભારતન પ્રસ્તાવના અમુક કલાકો બાદ પાકિસ્તાને કહ્યું છે કે, ઈસ્લામાદ નહીં પરંતુ ભારત વાર્તાથી કતરાતું રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, એ ભારત જ હતું જેને અમારી સાથે પોતાના સંબંધ તોડવાની વાત ...
11
12
ઈરાને પોતાની તકનીકી ક્ષમતાને સમૃધ્ધ કરવાની દિશામાં એક વધુ પગલુ વધારતા રડારની પકડમાં ન આવનારા એક વિમાનનુ સફળ પરિક્ષણ કર્યુ છે.
12
13
અમેરિકાના કનેક્ટિકટમાં એક ઉર્જા સંયંત્રમાં રવિવારે થયેલ એક જોરદાર વિસ્ફોટમાં લગભગ 50 લોકોના મૃત્યુ થવાની શંકા છે. તાત્કાલિન અધિકારીઓએ કહ્યુ કે બચાવ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે.
13
14
અમેરિકાના કોલોરોડો ઉપર 2 નાનકડા વિમાન અથડાતા 3 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. ન્યૂઝ એજન્સી શિન્હુઆ અનુસાર બોલ્ડર કાઉન્ટીના શેરિફ કાર્યાલયના પ્રવક્તા રિક બ્રાગે કહ્યું કે, બન્ને વિમાનોમાં સવાર લોકોના મૃત્યુ નિપજ્યાં છે. સંઘીય ઉડ્ડયન પ્રશાસન (એફએએ) ની ...
14
15
બ્રિટિશ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન એક ટીવી કાર્યક્રમ દરમિયાન પોતાની પુત્રી જેનિફરના મૃત્યુને યાદ કરતા જાહેરમાં ઘ્રુસકે ઘ્રુસકે રોવા લાગ્યાં અને તેમણે પોતાના પુત્ર 'ફેજર' નું મૃત્યુ પણ સમય પૂર્વે થવાનો અંદેશે જોહેર કર્યો. ફ્રેજર સાઈસ્ટિક ફાઈબ્રોસિસ ...
15
16
નાઇજીરિયાના અશાંત તેલ ક્ષેત્રમાં અજાણ્યા બંદૂકધારીઓએ એક ભારતીય નાગરિકનું અપહરણ કરી લીધું છે. પોલીસ પ્રવક્તા રીટા એબેએ જણાવ્યું કે, અપહૃત વ્યક્તિ ભારતીય નિર્માણ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરના પદ પર કાર્યરત હતો. અપહરણ શુક્રવારની રાત્રે કરવામાં આવ્યું.
16
17
પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસૂફ રજા ગિલાનીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી આવી રહેલ 'દુશ્મની અને અવિશ્વાસની ભાવના'ને પુરૂ કરવાની જરૂરિયાત પર જોર આપ્યો છે. તેમને કહ્યુ કે કાશ્મીર મુદ્દાનુ સમાધાન શાંતિપૂર્ણ રીતે કરવુ જોઈએ. ગિલાનીએ બંને ...
17
18
લાસ એંજેલિસની જિલા અટાર્નીએ શુક્રવારે કહ્યુ કે માઈકલ જેક્સનને બેહોશ કરવાની દવા (એનેસ્થેટિક) આપવા સ્વીકાર કરનારા ચિકિત્સક પર સોમવારે આરોપ પત્ર દાખલ કરવામાં આવશે આ દવાને જેક્સનના મૃત્યુ માટે જવાબદાર માનવામાં આવે છે.
18
19
ભારતીયો પર થઈ રહેલ હુમલાને ધ્યાનમાં રાખતા ઓસ્ટ્રેલિયાની છબિ 'નસ્લવાદી' દેશના રૂપમાં બનવાથી ચિંતિત ભારતીય છાત્રોના એક સમૂહે એક એવી ડીવીડી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે, જેમા દેશને સુરક્ષિત સ્થાનના રૂપમાં રજૂ કરવામાં આવશે.
19