0
આ વર્ષે છ કરોડ લોકો ગરીબ થઈ જશે !
સોમવાર,ફેબ્રુઆરી 1, 2010
0
1
રવિવાર,જાન્યુઆરી 31, 2010
બોલીવિયામાં શનિવારે મોડી રાત્રે બે બસો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 82 લોકો ઘાયલ થયાં છે. સૂત્રોના અનુસાર આ દુર્ઘટના શનિવારે મોડી રાત્રે સ્થાનીય સમયાનુસાર એક વાગ્યે સાંતા ક્રુજ શહેરમાં સર્જાઈ. બે બસો વચ્ચે સર્જાયેલા ...
1
2
રવિવાર,જાન્યુઆરી 31, 2010
કોલંબિયામાં અધિકારીઓએ બે અલગ અલગ સ્થાનો પર દરોડા પાડીને એક ટન કોકીન જપ્ત કર્યું છે. સૂત્રોના અનુસાર તટીય શહેર કાર્ટેગામાં અધિકારીઓએ સંદિગ્ધ તસ્કરોના બે અડ્ડાઓ પર દરોડો પાડ્યો, જ્યાંથી એક ટન કોકિન જપ્ત કરવામાં આવ્યું.
2
3
રવિવાર,જાન્યુઆરી 31, 2010
યૂરોપના વિભિન્ન રેસ્ટોરન્ટમાં દૂધ અને દૂધથી બનાવેલા એક તૃતિયાંશ ભાગના ઉત્પાદનોમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે. આ વાતનો ખુલાસો એક સર્વેક્ષણમાં થયો. વેલેંસિયા વિશ્વવિદ્યાલયના એક શોધકર્તાએ દૂધના પ્યાલામાં ન રાખવા અને ખાદ્ય પદાર્થોની સઘન દેખરેખ ...
3
4
શનિવાર,જાન્યુઆરી 30, 2010
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અસ્થિઓનો અંતિમ ભાગ બાપૂની 62 મી પુણ્યતિથિ પ્રસંગે આજે શનિવારે દક્ષિણ આફ્રિકાના સમુદ્રમાં વિસર્જીત કરી દેવામાં આવશે. બાપૂના અંતિમ અવશેષ તેમની એક પારિવારિક મિત્ર 62 વર્ષોથી પોતાની પાસે સુરક્ષિત રાખ્યાં છે. હિંદૂ રીતિરિવાજ ...
4
5
શનિવાર,જાન્યુઆરી 30, 2010
અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેને જળવાયુ પરિવર્તન માટે અમેરિકા અને અન્ય ઔદ્યોગિક રાષ્ટ્રોને જવાબદાર ઠેરાવ્યાં છે. તેણે ડોલરના વર્ચસ્વને ખત્મ કરવા માટે તેના બહિષ્કારનું આહ્વાન કર્યું છે. અલ-જજીરા ટીવી પર જારી નવી ઓડિયો ટેપમાં તેણે આ વાત કહી છે. આ ટેપની ...
5
6
શનિવાર,જાન્યુઆરી 30, 2010
ભૂતપૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી ટોની બ્લેયરે 2003 માં સદ્દામ હુસૈન વિરુદ્ધ યુદ્ધમાં શામેલ થવાને ઉચિત જણાવ્યું છે. તેમણે તેનું કારણ જણાવતા કહ્યું છે કે, તે નિસ્સંદેહ વિશ્વાસ કરે છે કે, ઈરાક પાસે વ્યાપક જનસંહારના હથિયાર હતાં. ઇરાક પર હુમલાના સાત વર્ષો ...
6
7
શુક્રવાર,જાન્યુઆરી 29, 2010
ક્રિકેટ જગતના મહાનતમ બેટ્સમેન ડોન બ્રૈડમૈન અને સંગીત જગતમાં સનસની ફેલાવનારી કાઈગ મિનોગનો દેશ ઓસ્ટ્રેલિયા વિશ્વના સૌથી ખરાબ લોકોનું નિવાસસ્થાન પણ છે. એક શોધ અધ્યયનમાં એ વાત સામે આવી છે કે, ઈર્ષ્યા ઓસ્ટ્રેલિયાના લોકોની સૌથી મોટી નબળાઈ છે. આ શોધ વાસના, ...
7
8
શુક્રવાર,જાન્યુઆરી 29, 2010
ભારત-પાક વાતચીતને પુન: શરૂ કરવાની વકાલત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીએ ગુરૂવારે કહ્યું કે, તેમનો દેશ અને ભારતને 26 નવેમ્બરની એક ઘટનાનું બંધક ન બનવું જોઈએ અને વાતચીત કરવી જોઈએ કારણ કે, બન્ને દેશ યુદ્ધને સહન ન કરી શકે. મુંબઈ પર આતંકવાદી ...
8
9
શુક્રવાર,જાન્યુઆરી 29, 2010
પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2010(ઈપીઆઈ) અનુસાર પ્રદૂષણ નિયંત્રણ કરવાના મામલામાં ભારત અને ચીન ક્રમશ:123 અને 121 માં સ્થાન પર છે. આઈસલેન્ડને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે. વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠક 2010 દરમિયાન ઈપીઆઈએ ગુરૂવારે 163 દેશોની યાદી રજૂ ...
9
10
ગુરુવાર,જાન્યુઆરી 28, 2010
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશમાં આર્થિક સુધારાઓને આગળ વધારવા માટે ભારત ચીન અને જર્મનીનું ઉદાહરણ આપતા કહ્યું છે કે, અમેરિકા આ ક્ષેત્રમાં કોઈ પણ દિશામાં આ દેશોને પાછળ ન છોડી શકે. ઓબામાએ કાલે રાત્રે અમેરિકી કોંગ્રેસના સંયુક્ત અધિવેશનમાં પોતાના ...
10
11
ગુરુવાર,જાન્યુઆરી 28, 2010
સંયુક્ત અરબ અમીરાત યૂએઈની સરકારે દેશમાં ગર્ભવતી મહિલાઓને ભ્રૂણના લિંગ પરીક્ષણ કરાવાની મંજૂરી આપી દીધી છે. વિશ્વ ભરમાં સર્વાધિક વિવાદાસ્પદ પરીક્ષણના દુરૂપયોગની સંભાવનાઓને પગલે ભારત અને ચીન સહિત અનેક દેશોએ તેના પર રોક લગાવીને રાખી છે. યૂએઈ ખાડીનો એવો ...
11
12
ગુરુવાર,જાન્યુઆરી 28, 2010
ઈઝરાયલી ચીફ જસ્ટિસ પર બુધવારે એક વ્યક્તિએ જોડું ફેંકીને માર્યું જે તેમના મુખ પર લાગ્યું અને તે ખુરશીની પાછળ ઢળી પડી, સરકારી રેડીઓએ આ માહિતી આપી છે. સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ ડોરિટ બેનિશને બાદમાં સારવાર માટે તેના કક્ષમાં લઈ જવામાં આવી. જસ્ટિશ બેનિસ ...
12
13
બુધવાર,જાન્યુઆરી 27, 2010
નાઇજીરિયામાં ગત અઠવાડિયે મુસ્લિમ અને ક્રિશ્ચિયન વચ્ચે ભડકેલી જબરદસ્ત હિંસામાં અત્યાર સુધીમાં કુલ 326 લોકો મૃત્યુ પામ્યાં છે.મંગળવારે જારી આકંડાઓમાં આ સંખ્યા જણાવામાં આવી. સેન્ટ્રલ પ્લેટયૂ સ્ટેટમાં આ હિંસા ભડકી હતી. પોલીસના એક અધિકારી મોહમ્મદ લેરમાએ ...
13
14
બુધવાર,જાન્યુઆરી 27, 2010
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂટણીના શરૂઆતી પરિણામોની ગણતરીમાં મહિદા રાજપક્ષે પોતાના મુખ્ય હરીફ સનથ ફોનસેકાની સરસાઈ મેળવીને બેઠા છે અને તેઓ તેમનાથી આગળ ચાલી રહ્યાં છે. અત્યાર સુધી ચાલેલી મતગણનામાં આવેલા પરિણામોમાંથી 60 ટકા મત પ્રાપ્ત ...
14
15
બુધવાર,જાન્યુઆરી 27, 2010
ગ્રેટર હ્યૂસ્ટનમાં હવે એક જિલ્લાનું નામ ગાંધીજીના નામ પર રાખવામાં આવ્યું છે. છેલ્લા સાત વર્ષોથી અહીં વસનારા ભારતીયો આ વાતની માગણી કરી રહ્યાં હતાં. ટેક્સાસમાં બહોળી સંખ્યામાં દક્ષિણ એશિયાઈ લોકો રહે છે જેમાંથી મોટાભાગના ભારતીયો છે. મહાત્મા ગાંધીની 141 ...
15
16
મંગળવાર,જાન્યુઆરી 26, 2010
મ્યાનમારની લોકતંત્ર સમર્થક નેતા અને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત આંગ સાન સૂ કી ને નવેમ્બરમાં નજરકેદથી મુક્તિ મળી શકે છે. ગૃહ મંત્રી મેજર જનરલ માઉંગ ઉ એ 21 જાન્યુઆરીના રોજ સ્થાનીય અધિકારીઓ સાથે મુલાકાતમાં સૂ કી ને મુક્ત કરવાની વાત કહી હતી. જો કે, ...
16
17
મંગળવાર,જાન્યુઆરી 26, 2010
બાંગ્લાદેશ રાઈફલ્સ(બીડીઆર) ના 53 જવાનોએ ગત વર્ષ વિદ્રોહમાં શામેલ હોવાનો અપરાધ સ્વીકાર કરતા માફીની માગણી કરી છે. આ વિદ્રોહમાં 74 લોકો મૃત્યુ પામ્યાં હતાં. બીડીઆરની વિશેષ અદાલતે 19 મી રાઈફલ બટાલિયનના કમાંડર લેફ્ટિનેંટ કર્નલ ગાજી સલાહુદ્દીને જવાનો પર ...
17
18
મંગળવાર,જાન્યુઆરી 26, 2010
યૂથોપિયાઈનું એક વિમાન સોમવારે સવારે લેબનાનમાં ઉડાણ ભર્યા બાદ ત્વરિત દુર્ઘટનાગ્રસ્ત થઈને ભૂમધ્ય સમુદ્રમાં જઈ પડ્યું. પરિવહન મંત્રી ગાજી અરિંદીએ જણાવ્યું કે, વિમાનમાં 90 યાત્રીઓ મુસાફરી કરી રહ્યાં હતાં અને તમામના મૃત્યુ નિપજ્યાની આશંકા સેવાઈ રહી છે. ...
18
19
મંગળવાર,જાન્યુઆરી 26, 2010
સૂડાનના રાષ્ટ્રપતિ અમર અલ બશીર પર એક વ્યક્તિએ સોમવારે જોડું ફેંક્યું. જો કે, તેનો નિશાનો ચૂકી ગયો. હુમલાવરને તરત જ સુરક્ષાકર્મીઓએ પકડી લીધો. ઘટના નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, લગભગ 50 વર્ષના આ વ્યક્તિએ ફેંડશિપ હોલમાં જોડું ફેક્યું જ્યાં રાષ્ટ્રપતિ ...
19