0
હ્યૂસ્ટનના એક જિલ્લાનું નામ હવે મહાત્મા ગાંધી !
બુધવાર,જાન્યુઆરી 27, 2010
0
1
મંગળવાર,જાન્યુઆરી 26, 2010
મ્યાનમારની લોકતંત્ર સમર્થક નેતા અને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત આંગ સાન સૂ કી ને નવેમ્બરમાં નજરકેદથી મુક્તિ મળી શકે છે. ગૃહ મંત્રી મેજર જનરલ માઉંગ ઉ એ 21 જાન્યુઆરીના રોજ સ્થાનીય અધિકારીઓ સાથે મુલાકાતમાં સૂ કી ને મુક્ત કરવાની વાત કહી હતી. જો કે, ...
1
2
મંગળવાર,જાન્યુઆરી 26, 2010
બાંગ્લાદેશ રાઈફલ્સ(બીડીઆર) ના 53 જવાનોએ ગત વર્ષ વિદ્રોહમાં શામેલ હોવાનો અપરાધ સ્વીકાર કરતા માફીની માગણી કરી છે. આ વિદ્રોહમાં 74 લોકો મૃત્યુ પામ્યાં હતાં. બીડીઆરની વિશેષ અદાલતે 19 મી રાઈફલ બટાલિયનના કમાંડર લેફ્ટિનેંટ કર્નલ ગાજી સલાહુદ્દીને જવાનો પર ...
2
3
મંગળવાર,જાન્યુઆરી 26, 2010
યૂથોપિયાઈનું એક વિમાન સોમવારે સવારે લેબનાનમાં ઉડાણ ભર્યા બાદ ત્વરિત દુર્ઘટનાગ્રસ્ત થઈને ભૂમધ્ય સમુદ્રમાં જઈ પડ્યું. પરિવહન મંત્રી ગાજી અરિંદીએ જણાવ્યું કે, વિમાનમાં 90 યાત્રીઓ મુસાફરી કરી રહ્યાં હતાં અને તમામના મૃત્યુ નિપજ્યાની આશંકા સેવાઈ રહી છે. ...
3
4
મંગળવાર,જાન્યુઆરી 26, 2010
સૂડાનના રાષ્ટ્રપતિ અમર અલ બશીર પર એક વ્યક્તિએ સોમવારે જોડું ફેંક્યું. જો કે, તેનો નિશાનો ચૂકી ગયો. હુમલાવરને તરત જ સુરક્ષાકર્મીઓએ પકડી લીધો. ઘટના નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, લગભગ 50 વર્ષના આ વ્યક્તિએ ફેંડશિપ હોલમાં જોડું ફેક્યું જ્યાં રાષ્ટ્રપતિ ...
4
5
સોમવાર,જાન્યુઆરી 25, 2010
શ્રીલંકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓ માટે મંગળવારે મતદાન થવાનું છે. આ પહેલા વિપક્ષી નેતા રાણીલ વિક્રમાસિંઘે પત્રકારો સાથે વાત કરી હતી. મુખ્ય ઉમેદવાર શરથ ફોનસેકાએ આરોપ મુક્યો હતો કે, આગામી ચૂંટણીઓમાં પરાજય થાય તો પણ મહિડા રાજપાક્સે સત્તા પર બની રહેવા ...
5
6
સોમવાર,જાન્યુઆરી 25, 2010
લગભગ બે સપ્તાહ પહેલા હૈતીમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,50,000 લોકોના મૃત્યુ નિપજ્યાં હોવાનું સત્તાવાર આંકડાઓમાં બહાર આવ્યું છે. અધિકારીઓના કહેવા મુજબ હજૂ કેટલાક વિસ્તારોમાં કાટમાળની વચ્ચે મૃતદેહો ફસાયેલા હોવાથી મરણાંકમાં વધારો થઇ શકે છે. એક અંદાજ ...
6
7
સોમવાર,જાન્યુઆરી 25, 2010
ઈથોપિયાની એરલાઈન્સનું એક વિમાન ભૂમધ્યસાગરમાં પડી ગયું છે. તેમાં 85 યાત્રી સવાર હતાં. અત્યાર સુધી યાત્રીઓ વિષે કોઈ માહિતી મળી શકી નથી. તાજી માહિતી અનુસાર ઈથોપિયાઈ એરલાઈન્સના વિમાનને લેબનાનની રાજધાની બેરુતમાં અદીસ અબીબા માટે ઉડાણ ભરી પરંતુ ઉડાણ ...
7
8
રવિવાર,જાન્યુઆરી 24, 2010
દુનિયાભરમાં માનવતાને લઈને પોતાની દરિયાદિલી દેખાડવા માટે ખ્યાતનામ હૉલીવુડ અભિનેત્રી એંજેલિના જોલીનું માનવું છે કે, ભૂંકપથી નષ્ટ થતા હૈતીમાં અનાથ બાળકોની જરૂરિયાતો ગણવાને લાયક નથી. ‘યૂએસ’ મેગજીન અનુસાર સંયુક્ત રાષ્ટ્રના સદ્ભાવના દૂત તરીકે કામ કરી ...
8
9
રવિવાર,જાન્યુઆરી 24, 2010
ઈરાનમા કેનેડાના ભૂતપૂર્વ રાજદૂત કેનેથ ટેલરે ખુલાસો કર્યો છે કે, તેણે 1979 ના બંધક સંકટ દરમિયાન સીઆઈએના જાસૂસ તરીકે કામ કર્યું હતું. દૈનિક‘ગ્લોબ એંડ મેલ’માં પ્રકાશિત એક મુલાકાતમાં ટેલરે કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી આ વાત કોઈ જાણતું ન હતું. મને લાગે ...
9
10
રવિવાર,જાન્યુઆરી 24, 2010
સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) માં પોલીસે દેશની સેંટ્રલ બેન્કમાંથી દસ અરબ 17 કરોડ ડોલરની છેતરપીંડીના મામલામાં સાત વિદેશીઓની ધરપકડ કરી છે. સરકારી સંવાદ સમિતિ (વૈમ) એ કાલે આ માહિતી આપી. વૈમના અનુસાર ત્રણ યૂરોપીય અને ચાર એશિયાઈ લોકોએ બનાવટી દસ્તાવેજ રજૂ ...
10
11
રવિવાર,જાન્યુઆરી 24, 2010
ભારતીય વિદેશ પ્રધાન એમ.એમ. ક્રિષ્નાની ભારત પર હવે કોઈ પણ આતંકવાદી હુમલો દ્રિપક્ષી સંબંધોને અસર કરશે તેવી ટિપ્પણીને 'અપક્વ' ગણાવતા પાકિસ્તાને જણાવ્યું છે કે, પાક કોઈપણ પડકારથી ડરી જશે નહીં. ક્રિષ્નાની ટિપ્પણીના પ્રત્યાઘાતમાં પાક વિદેશ મંત્રાલયના ...
11
12
શનિવાર,જાન્યુઆરી 23, 2010
હૈતીમાં 12 જાન્યુઆરીના રોજ આવેલા ભીષણ ભૂકંપ બાદ હૈતીના 33 બાળકોને ફ્રાંસીસી પરિવારોએ દત્તક લીધા છે. હવાઈ મથકના અધિકારીઓએ જણાવ્યું કે, દત્તક લેવામાં આવેલા બાળકો હૈતીથી પેરિસ પહોંચી ગયાં છે. ઉલ્લેખનીય છે કે, હૈતીમાં આવેલા આ ભૂકંપમાં હજારો લોકો મૃત્યુ ...
12
13
શનિવાર,જાન્યુઆરી 23, 2010
તુર્કીના કેટલાયે મોટા શહેરોમાં શુક્રવારે પોલીસ કાર્યવાહીમાં અલકાયદાના 120 સંદિગ્ધ સભ્યોની ધરપકડ કરવામાં આવી. સુત્રોના હવાલે અર્ધ સરકારી એજન્સી અંતોલિયને જણાવ્યું કે, પોલીસની આતંકવાદ પ્રતિરોધક એકમોએ શુક્રવારે વહેલી સવારે તુર્કીના દર્જનો પ્રાંતોમાં ...
13
14
શનિવાર,જાન્યુઆરી 23, 2010
બ્રિટિશ સરકારે શુક્રવારે સાંજે આતંકવાદી ખતરાના સ્તરને 'ગંભીર' જણાવ્યું છે. ગૃહ મંત્રી એલન જોનસને કહ્યું કે, તેનો મતલબ એ છે કે, એક આતંકવાદી હુમલાની અત્યાધિક આશંકા છે. સમાચાર એજન્સી ડીપીએ અનુસાર જોનસને કહ્યું કે, ચેતાવણીનું સ્તર વધવા છતાં પણ કોઈ ખાનગી ...
14
15
શુક્રવાર,જાન્યુઆરી 22, 2010
સીમા પાર આતંકવાદ અને ઘુસણખોરીને રોકાવાની ભારતીય ચેતાવણીઓ વચ્ચે પાકિસ્તાને આજે સાફ કહ્યું છે કે, જો ભારત પર બીજી વખત કોઈ આતંકવાદી હુમલો થાય છે તો તે તેના માટે ક્યારેય જવાબદાર નહીં રહે. પાકના આ વર્તાવને આઈપીએલ લીલામીને લઈને ઉત્પન્ન નારાજગી અને અમેરિકા ...
15
16
શુક્રવાર,જાન્યુઆરી 22, 2010
ઓબામા પ્રશાસનનો કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, ભારત સાથે ભાગીદારી ખુબ જ મહત્વપૂર્ણ છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા માઇક હૈમરે કાલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, એ સ્પષ્ટ થવું જોઈએ કે, ભારત સાથે ભાગીદારી ખુબ જ ...
16
17
શુક્રવાર,જાન્યુઆરી 22, 2010
ઓસ્ટ્રેલિયામાં ફરી બે ભારતીય યુવકો પર હુમલો થયો છે. તેમાં એક ટેક્સી ચાલક સહિત બે લોકોને નિશાન બનાવ્યાં છે તેની ઉમર 25 અને 28 વર્ષ જણાવામાં આવી રહી છે. જાણકારી અનુસાર બ્રિસ્બેનના દક્ષિણી વિસ્તારમાં જ્યારે એક ભારતીય યુવક ફોન કરવા જઈ રહ્યો હતો એ સમયે ...
17
18
શુક્રવાર,જાન્યુઆરી 22, 2010
ગૂગલના મુખ્ય કાર્યકારી એરિક શિમિત્જે કહ્યું છે કે, ઇંટરનેટ કંપની હજુ પણ ચીનમાં વેબ સર્ચ પરિણામોમી સેંસરિંગ કરી રહી છે પરંતુ આ નીતિમાં હવે ટૂક સમયમાં જ બદલાવ કરવામાં આવશે. ગૂગલના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા બાદ એક સમ્મેલનમાં શિમિત્જે ...
18
19
ગુરુવાર,જાન્યુઆરી 21, 2010
રશિયામાં 15 વર્ષોમાં પ્રથમ વખત ગત વર્ષ 2009 માં જનસંખ્યામાં વૃદ્ધિ નોંધવામાં આવી છે. રશિયાની સ્વાસ્થ્ય મંત્રી તાત્યાના ગોલીકોવાએ અહીં કહ્યું કે, 2009 સુધી જનસંખ્યામાં 15 હજારથી 25 હજારની વૃદ્ધિ થઈ છે. જે 14 કરોડ 19 લાખથી વધારે છે. સુશ્રી ગોલીકાવાએ ...
19