0
યુરોપીય સંઘ સંકટ કોષને બેગણો કરશે
ગુરુવાર,ઑક્ટોબર 30, 2008
0
1
પ્રધાનમંત્રી મનમોહન સિંહે પાકિસ્તાનના બલૂચિસ્તાન શહેરમાં થયેલ ભૂકંપમા માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના રજૂ કરી
1
2
અફગાનિસ્તાનની રાજધાની કાબુલના ગર્દીવાળા મધ્ય વિસ્તારમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થવાના સમાચાર છે.
વિસ્ફોટના કારણે થયેલ જાનમાલના નુકશાનની હજુ સુધી જાણ થઈ નથી.
2
3
પાકિસ્તાનનાં દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતમાં બુધવારે સવારે આવેલા ભૂકંપનાં જોરદાર ઝાટકાંમાં 100 લોકોનાં મોત થયા છે, જ્યારે સેકડો લોકો ઘાયલ થયા હતાં.
3
4
ભારતીય નાગરિક સરબજીતસિંહનાં પરિવારજનો માટે સારા સમાચાર છે. ફાંસીની સજાનો સામનો કરી રહેલાં સરબજીતસિંહની ફાંસીની સજા પાછી ખેંચાઈ શકે છે.
4
5
સોમાલિયાનાં ઉત્તરી ભાગમાં આવેલા એક અતિવિશિષ્ટ એવા મકાનો પર થયેલા આત્મઘાતી હુમલાઓમાં યુએનનાં અધિકારીઓ સહિત 19 લોકોનાં મોત થયા છે.
5
6
બ્રિટને 230 લોકોનું લિસ્ટ બનાવ્યું છે, જેમની પર બ્રિટનની અંદર પ્રવેશવા પર પ્રતિબંધ પાઠવી દેવામાં આવ્યો છે. ભડકાઉ ભાષણ અને અતિવાદી વિચાર ધરાવતાં લોકો કે જે તેના રાષ્ટ્ર માટે ખતરા રૂપ હોય, તેનો સમાવેશ થાય છે.
6
7
ઈરાનનાં સરકારી ટેલીવિઝન ચેનલનાં જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ મોહમ્મદ અહમદીનેજાદે વૈશ્વિક આર્થિક સંકટની દેશ પર થયેલ અસરને લઈને પાંચ લોકોની ટીમ બનાવી છે.
7
8
યમનમાં આવેલ ભયાનક પૂરને કારણે 90 લોકોનાં મોત થઈ ચુક્યાં છે. જ્યારે 20 હજાર લોકો વિસ્થાપિત થયા છે.
8
9
વર્તમાન સમયમાં જ્યારે ભારતે પરમાણુ ઉર્જા સ્ત્રોતોને વધારવાની દિશામાં કામ કરી રહી છે. ત્યારે પરમાણુ ઉર્જા મોંઘી પડશે તેવું એક વિશેષજ્ઞનું માનવું છે.
9
10
નેપાળનાં પૂર્વ વડાપ્રધાન જી પી કોઈરાલાએ નેપાળનાં વડાપ્રધાન પ્રચંડની તુલના પૂર્વ નરેશ જ્ઞાનેન્દ્ર સાથે કરતાં જણાવ્યું હતું કે અક્ષમતા ને કારણે નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદી સરકાર પડી ભાંગશે.
10
11
એક સમયે અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ પદનાં દાવેદાર રહેલાં અને રાજાનાં સંબંધી બેન્ક મેનેજરનાં પુત્ર સાથે એક કુવામાંથી છોડાવી લેવામાં આવ્યા છે. તેમને કેટલાંક અપહરણકર્તાઓએ છુપાવી રાખ્યાં હતાં.
11
12
પાકિસ્તાનનાં અશાંત એવા મોહમંદ આદિવાસી ક્ષેત્રમાં સોમવારે સેનાની ચોકી પર થયેલા એક ફિદાયીન હુમલામાં 11 જેટલાં સૈનિકોનાં મોત થયા છે.
12
13
સરકારનાં ગઠબંધનની નિષ્ફળતા બાદ ઈઝરાઈલનાં વડાપ્રધાન ત્જીપી લિવનીએ સોમવારે ઉપચુંટણીની ભલામણ કરી દીધી છે.
13
14
ઈરાકની સીમા સાથે જોડાયેલા સીરિયાનાં એક ગામ પર અમેરિકન હેલીકોપ્ટરનાં હુમલામાં નવ લોકોનાં મોત થયાં છે.
14
15
અફઘાનિસ્તાનની નજીક આવેલા પાકિસ્તાનનાં આદિવાસી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીનાં આધારે અમેરિકાનાં ચાલકરહિત વિમાનને બોમ્બમારો કરતાં સાત લોકોનાં મોત થયા છે.
15
16
ઈરાકની સૌથી મોટી સુન્ની પાર્ટીએ અમેરિકા સાથે બધાં જ સંબંધો ખતમ કરી નાંખવાનો નિર્ણય જાહેર કર્યો છે.
16
17
નાઈઝીરિયાનાં અશાંત અને ક્રુડ ઓઈલથી ભરપૂર દક્ષિણમાં સમુદ્રી લુંટારૂઓએ ફ્રાંસનાં એક જહાજ પર હુમલો કરીને મોટા પ્રમાણમાં તોડફોડ મચાવી હતી.
17
18
ચીને શનિવાર સવારે શાન શી પ્રાંતના થાઈ યુન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્રથી બે અનુસંધાન ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યુ હતું. છિજિયાન 6 અનુસંધાન ઉપગ્રહ શ્રેણીના આ બે ઉપગ્રહ 9 વાગ્યાને 15 મિનિટે છાંગચેંગ નમ્બર ચાર બે રોકેટ દ્વારા સફળતાપૂર્વક પ્રક્ષેપિત ...
18
19
ચીને આજે સવારે શાનસી વિસ્તારના થાઇ યુન ઉપગ્રહ કેન્દ્ર ખાતેથી બે ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યા હતા. છિજિયાન-6 ખોજ ઉપગ્રહ શ્રેણીમાં આ બે ઉપગ્રહ આજે સવારે 9-15 કલાકે સફળતાપૂર્વક છોડવામાં આવ્યા હતા.
19