Newsworld News International 354

ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2026
0

નવા સર્વેક્ષણમાં ઓબામા આગળ

શનિવાર,ઑક્ટોબર 25, 2008
0
1

જેનિફના ભાઇ-માતાની હત્યા

શનિવાર,ઑક્ટોબર 25, 2008
ઓસ્કાર પુરસ્કાર વિજેતા હોલીવુડ અભિનેત્રી જેનિફ હડસનની માતા અને ભાઇની ગોળીબારી હત્યા કરી દેવાતાં હોલીવુડ જગતમાં સન્નાટો ફેલાઇ ગયો છે.
1
2
વિદેશોમાં આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન અને સામાન્ય યુદ્ધોમાં ભાગ લેવા માટે અમેરિકા વિશેષ યોજના હેઠળ સૈનિકોની સંખ્યા 65 હજાર સુધી પહોચાડવાની યોજના ઘડી રહ્યુ છે.
2
3

મોરક્કોમાં પૂર 13ના મૃત્યુ

શનિવાર,ઑક્ટોબર 25, 2008
આફ્રીકન દેશ મોરક્કોના ઉત્તરી ક્ષેત્રમાં મૂશળાધાર વરસાદ થયો હતો. જેના કારણે આવેલા પૂરમાં 13 લોકોના મૃત્યુ થયા હતાં, જ્યારે 170 જેટલાં ઔધ્યોગિક એકમો ડૂબી ગયા હતાં.
3
4

પાકિસ્તાન રક્ષા બજેટ ઘટાડશે

શુક્રવાર,ઑક્ટોબર 24, 2008
આઈએમએફ પાસેથી આર્થિક મદદ લેવા માટે પાકિસ્તાન તેનાં રક્ષા બજેટમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. જેમાં આગામી ચાર વર્ષમાં રક્ષા બજેટમાં 30 ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે.
4
4
5

વિસ્ફોટમાં બે પત્રકારની મોત

શુક્રવાર,ઑક્ટોબર 24, 2008
ક્રોએશિયાની રાજધાની જાગરેબના મધ્યક્ષેત્રમાં આજે થયેલા એક કાર વિસ્ફોટમાં બે પત્રકારોના કરૂણ મોત થયા હતાં.
5
6
અફગાનિસ્તાનમાં બુધાવારે રાત્રે થયેલા એક માર્ગ બોમ્બ વિસ્ફોટમાં અમેરિકન ગઠબંધન સેનાના ત્રણ જવાનો શહિદ થઈ ગયા હતાં.
6
7
મધ્ય અમેરિકી દેશ હોંડુરાસમાં છેલ્લાં કેટલાંક દિવસોથી પડી રહેલાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 24 લોકોનાં મોત થયા છે. જ્યારે હજારો લોકો બેઘર થઈ ગયા છે.
7
8
શ્રીલંકા નૌસેનાનાં જણાવ્યા મુજબ તામિલ વિદ્રોહી સંગઠન લિટ્ટેની બે આત્મઘાતી હોડીઓએ રાહત સામગ્રી લઈને જઈ રહેલાં એક જહાજ સાથે અથડાઈને તેને નષ્ટ કરી દીધી છે.
8
8
9
ઈરાકે 1990માં કુવૈત પર આક્રમણ કર્યાને 18 વર્ષ બાદ પ્રમુખ તેલ નિકાસ કરનાર દેશનાં રાજદૂતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે
9
10
અમેરિકામાં રાષ્ટ્રપતિની દોડમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ ઉમેદવારો વચ્ચે જોરદાર હરીફાઈ છે. એક સર્વેક્ષણ મુજબ જેમ-જેમ ચૂટણી નજીક આવતી જઈ રહી છે, જોન મેક્કેન અને બરાક ઓબામા બંને વચ્ચે હરીફાઈ વધતી જઈ રહી છે.
10
11
અમેરિકામાં રીપબ્લીકન પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને બુશ પ્રશાસનમાં વિદેશ મંત્રી રહેલાં કોલીન પોવેલે રાષ્ટ્રપતિનાં દાવેદાર ડેમોક્રેટીક ઉમેદવાર બરાક ઓબામાનું ખુલ્લું સમર્થન કર્યું છે.
11
12
ચીને મંગળવારે આઠ આતંકવાદીઓની સૂચિ બહાર પાડી, જેઓ બીઝીંગ ઓલમ્પિક દરમિયાન આયોજન સ્થળ પર હુમલો કરવાનો આરોપમાં સંડોવાયેલા છે.
12
13
ટેકનીકલી મુશ્કેલી ઉભી થવાથી ગયા મહિને રોકી દેવામાં આવેલાં યુરોપીયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુક્લિયર રીસર્ચ-સર્નની પ્રયોગશાળાને બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યોની જાણવા કરવાનાં મહાપ્રયોગ બિગ બેન્ગનું મંગળવારે ફરીથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
13
14
પાકિસ્તાનનાં ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં સ્વાત ઘાટીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલાં અથડામણમાં અર્ધસૈનિક દળોનાં 15 જવાનોનાં મોત થયા છે. જ્યારે પાંચ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતાં.
14
15
પાકિસ્તાનનાં જાણીતા ફિલ્મ નિર્માતા અને વિતરક સતીશ આનંદનું આજે કરાંચી શહેરમાંથી અપહરણ કરવામાં આવ્યું છે. તે જુહી ચાવલાનાં સંબંધી પણ છે.
15
16

યુએસ ઈલેકશનઃ ઓબામા હોટ ફેવરીટ

મંગળવાર,ઑક્ટોબર 21, 2008
અમેરિકી પ્રમુખપદની ચુંટણીને લઈને કરવામાં આવી રહેલા એક પછી એક સર્વેક્ષણમાં બરાક ઓબામા સતત લીડ મેળવી રહ્યાં છે. એક નવા સર્વેક્ષણમાં ડેમોક્રેટીક ઉમેદવાર ઓબામા તેમના હરીફ રીપબ્લીકન જ્હોન મૈક્કેનની સરખામણીમાં છ પોઈન્ટની લીડ મેળવી ચુક્યાં છે.
16
17
પાકિસ્તાનને પોતાની આર્થિક સ્થિતિમાંથી બહાર આવવા માટે અને આર્થિક સ્થિરતા મેળવવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને અન્ય આર્થિક સંસ્થાઓ પાસેથી 10 થી 15 અરબ ડોલરનાં પેકેજ માટે વાતચીત શરૂ કરી
17
18
નાસાએ અંતરિક્ષ યાન અટલાંસિસને પ્રક્ષેપણ પૈંડથી પાછો લાવીને ફરી હેંગરમાં મોકલી આપ્યો છે.
18
19

ઓબામાએ 15 કરોડ ડોલર એકઠા કર્યા

સોમવાર,ઑક્ટોબર 20, 2008
પ્રચાર અભિયાનમાં ધન એકઠું કરવાની ઘોષણા કરતાં બરાક ઓબામાના પ્રચાર અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે તેમણે સપ્ટેમ્બરમાં બધી મેળવીને 15 કરોડ અમેરિકી ડોલરની રકમ એકઠી કરી છે.
19