0
હનીફની તપાસ સમયસીમામાં પૂર્ણ થશે
બુધવાર,ઑક્ટોબર 15, 2008
0
1
બુશ પ્રશાસન દ્વારા વર્ષ 2003-04 દરમિયાન અલકાયદાના બંધકોની પુછપરછ કરવ માટે અમાનવીય અને ક્રુર તરકીબો અપનાવવા માટે લેખિતમાં મંજૂરી આપી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
1
2
કેનેડાના પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પરે આજે સતત બીજી વાર ચૂંટણી જંગમાં જીત હાંસલ કરી છે. પરંતુ તેમની પાર્ટી 308 સભ્યોવાળી સંસદમાં બહુમતીનો જાદુઇ આંક પાર કરવામાં 12 બેઠકો પાછળ રહ્યો છે.
2
3
ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રાબર્ટ મુગાવે અને વિપક્ષી નેતા વચ્ચે સત્તા માટે સહમતિ અને મંત્રીમંડળની રચના મામલે ગઇકાલે થયેલી બેઠકમાં કોઇ સમજુતી થઇ નથી. જોકે આ વાતચીત આજે પણ ચાલુ રહેશે.
3
4
વીએસ નાયપોલ, સલમાન રશ્દી, અરૂંધતિ રોય અને કિરણ દેસાઈ પછી અરવિંદ અદિગા પાંચમા ભારતીય છે જેને બુકર પ્રાઈઝ પ્રાપ્ત થયું છે.
4
5
પાકિસ્તાનના પરમાણું વૈજ્ઞાનિક ડો. ખાનને કોર્ટે આપેલી રાહત બાદ પણ હજું નજરબંધ રાખવામાં આવી રહ્યા છે. જેને પગલે તેમણે કોર્ટમાં પોતાના મામલે સ્વયં રજુઆત કરવા માટે અનુમતી માંગી છે
5
6
ભારત અને પાકિસ્તાનના રેલવે અધિકારીઓએ બંને દેશો વચ્ચે રેલવે સંપર્ક વધારવાના ઉપાયો અંગે વિચાર વિમર્શ કર્યો હતો કે જેથી બંને દેશોના નાગરિકોને સીમાપાર યાત્રા કરવા માટે વધુ સુવિધાઓ આપી શકાય
6
7
બ્રિટનમાં મંડરાઇ રહેલ આર્થિક સંકટ જોતાં ત્યાંના ન્યાયિક મંત્રાલયે અંદાજે 10 હજાર જેટલી નોકરીઓ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
7
8
સાહિત્ય ક્ષેત્રે આપનારા વિશ્વના પ્રખ્યાત પુરસ્કારોમાંથી એક બુકર પુરસ્કાર આ વર્ષે ભારતીય ઉપન્યાસકાર અરવિંદ અદિગાને તેમની પહેલી જ પુસ્તક 'ધ વ્હાઈટ ટાઈગર' માટે આપવામાં આવશે.
8
9
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આડે ગણતરીના ત્રણ સપ્તાહ રહ્યા છે ત્યારે તાજેતરમાં કરવામાં આવેલા એક ઓપેનિયન પોલમાં બારાક ઓબામાનો ઘોડો ચૂંટણી રેસમાં આગળ રહ્યો છે.
9
10
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં આદિવાસી વિસ્તારનાં ઘરડા નેતાઓની બહુપ્રતિક્ષિત બેઠક આગામી 28 અને 29 ઓક્ટોબરનાં રોજ ઈસ્લામાબાદ ખાતે મળશે. આ બેઠક આતંકવાદ અને કટ્ટરપંથી હિંસાનો સામનો કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.
10
11
માસ્કો. અમેરિકા અને યુરોપમાં મંદીની સમસ્યાની વચ્ચે જરૂરી ગણતાં રશિયાના રાષ્ટ્રપતિ દમિત્રી મેદવેદેવે ગઈ કાલે 150 અબર અમેરિકી ડોલરના એક બેલઆઉટ પેકેજ પર હસ્તાક્ષર કર્યા હતાં.
11
12
ઇટલીમાં સૌથી જુના આદી માનવ કે શેતાનના પગરણ મળ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે અંદાજે 3 લાખ 45 હજાર વર્ષો જુના એવા આ પગલાં સૌથી જુના છે.
12
13
તેહરાન. ઈરાની રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદના એક પ્રમુખ સલાહકારે કહ્યું હતું કે જો અમેરિકા પશ્ચિમ એશિયામાંથી પોતાની સેનાને હટાવી લેશે અને ઈસાઈલને સમર્થન આપવાનું બંધ કરી દેશે તો જ ઈરાન તેની સાથે વાતચીત કરશે.
13
14
ટોરંટો. કેનેડામાં સંપન્ન છઠ્ઠા વર્ષના સ્પાઈનીંગ વ્હીલ ફિલ્મ ફેસ્ટીવલ (એસડબલ્યુએફએફ) 2008માં નાનક નામ જહાન સહિત બે ડઝન કરતાં પણ વધારે શીખ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ભારતીય વિરાસત પરંપરા અને સંસ્કૃતિના વિકાસમાં શીખ સમુદાયના યોગદાનની ...
14
15
ઈસ્લામાબાદ. પાકિસ્તાનની એક મહિલા માઉંટ એવરેસ્ટની ઉંચાઈ કરતાં પણ વધારે ઉંચાઈથી કુદકો મારનારી એશિયાની પહેલી મહિલા બની ગઈ છે. નામિરા સલીમ એવી પાકિસ્તાની મહિલા છે જે અંતરિક્ષયાત્રી બનવાનું પ્રશિક્ષણ પણ લઈ રહી છે.
15
16
લાહોર. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે ગઈ કાલે પૂર્વ પ્રધાનમંત્રી મુશર્રફે નવ વર્ષના શાષન દરમિયાનના તેમના કાર્યોની તપાસની માંગણી કરતાં કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિને સંસદની સામે બોલાવવા જોઈએ અને તેમને આતંકવાદની વિરુદ્ધ લડાઈમાં ...
16
17
મનીલા. ફિલીપીનમાં વિપક્ષીઓએ ભષ્ટ્રાચારના આરોપમાં રાષ્ટ્રપતિની સામે મહાભિયોગ લગાવ્યો છે. ભ્રષ્ટાચારના આ આરોપમાં મતદાનમાં ગડબડી તેમજ અન્ય આરોપનો પણ સમાવેશ થાય છે.
17
18
રિયાદ. સાઉદી અરબના પ્રિંસ અલ વલીદ બિન તલાલે કહ્યું હતું કે તે જેદ્દાદમાં વિશ્વની સૌથી મોટી ઈમારત બનાવશે.
18
19
ઈસ્લામાબાદ. પાકિસ્તાનના અશાંત કબાયલી વિસ્તારમાં રવિવારે સુરક્ષાકર્મચારીઓ અને કબાયલી મિલિશિયાની સાથે થયેલ અથડામણમાં 33 આતંકવાદી માર્યા ગયાં હતાં જેની અંદર ઓછામાં ઓછા એક ડઝન આત્મઘાતી હુમલાખોર હતાં.
19