0
કરાર વિધેયક પર બુશના હસ્તાક્ષર
ગુરુવાર,ઑક્ટોબર 9, 2008
0
1
નાઈજીરિયામાં એક 84 વર્ષીય ધર્મગુરૂના વિરુધ્ધ ગેરકાયદેસર રીતે 86 સ્ત્રીઓની સાથે લગ્ન કર્યાનો આરોપ હટાવી લેવામાં આવ્યો છે. તેનો કેસ શરિયા આયોગથી અપરાધિક કોર્ટમાં મોકલી અપાયો છે.
1
2
વોશિંગ્ટન. અમેરિકા ભારતને વાયુસેનાની સામરિક ક્ષમતા સશક્ત કરવા માટે 37.5 કરોડ ડોલરના સૌથી વધારે સંવેદનશીલ હથિયાર વેચશે.
2
3
ભારત અમેરિકા પરમાણુ કરારને કાયદામાં બદલવા માટે રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યુ બુશના હસ્તાક્ષર પહેલા અમેરિકાએ આજે કહ્યુ કે
હાલ આ વાતને લઈને અનિશ્ચિતતા છે કે આ ઐતિહાસિક સમજૂતી પર બંને દેશો વચ્ચે ક્યારે હસ્તાક્ષર થશે.
3
4
વોશિંગ્ટન. મોટી સંખ્યામાં એશિયાઈ અમેરિકી મતદાતા રાષ્ટ્રપતિ પદ માટે ચાર નવેમ્બરે થનારી ચુંટણીમાં સીનેટર બરાક ઓબામાનું સમર્થન કરી રહ્યાં છે પરંતુ અનિશ્ચિત સ્થિતિથી પસાર થઈ રહેલ લોકોની સંખ્યા પણ ઓછી નથી. આનાથી તે નિષ્કર્ષ નીકળે છે કે મતદાતાનો એક મોટો ...
4
5
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી 260 કિલોમીટર દક્ષિણ પશ્વિમ સ્થિન ભાક્કર શહેર પાસે આજે થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં વિપક્ષી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના સાંસદ અકબરખાન નવાની ઘાયલ થયા હતા, જ્યારે 12 લોકોના મોત થયા હતા.
5
6
કાશ્મીરના ઉગ્રવાદીઓને આતંકવાદી કહેવાના મામલે આ નિવેદનનો વિરોધ કરતાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીનું આજે કાશ્મીરના બારામુલામાં પૂતળા દહન કરાયું હતું.
6
7
પહેલી વાર ગુજરાત સરકારે 377 માછીમારો અને 369 નાવોને છોડાવવા માટે આઠ સભ્યોવાળું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન મોકલવાનો નિર્ણય લીધો છે.
7
8
ભારતીય માછીમારો પર શ્રીલંકા નૌસેના દ્વારા હુમલો કરવાની આજે ફરી વાર ઘટના બની છે. આ વખતે શ્રીલંકાઇ નૌસેનાએ કેટલાક માછીમારો પર હુમલો કરવાની સાથોસાથ તેમને ચેતવણી પણ આપી હતી કે, કચાતિવુ દ્વીપ નજીક આંતરાષ્ટ્રીય સમુદ્રીને પાર કરવાનો પ્રયાસ કરાશે તો આના ...
8
9
દક્ષિણી કર્ગીસ્તાનમાં સોમવારે સવારે વિનાશકારી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં ઓછામાં ઓછા 58 લોકોના મોત થયા છે. સેકડોં લોકો ઘાયલ થયા છે.
9
10
ન્યુયોર્ક. પશ્ચિમ એશિયામાં ઈસાઈલને અમેરિકાનું પ્રતીક કરાર આપતાં ઈરાનના વિદેશમંત્રી મનુચહર મોત્તાકીએ કહ્યું કે તેલને લઈને કોઈ પણ આક્રમણ કાર્યવાહીને અમેરિકાની ઈચ્છાથી કરવામાં આવેલ હુમલો માનવામાં આવશે.
10
11
શ્રીલંકાના અનુરાધાપુર શહેરમાં એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં મુખ્ય વિપક્ષના નેતા અને પૂર્વ સૈન્ય જનરલ સહિત 22 વ્યક્તિઓના મોત થયા છે.
11
12
રિપબ્લિકન નેશનલ કમિટી (આરએનસી)ના રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર બરાક ઓબામાના પ્રચાર અભિયાન વિરુધ્ધ સંધીય સીમાથી વધુ દાન લેવુ અને વિદેશીયો પાસેથી અવૈધ ધન લેવાનો આરોપ લગાવતા ફરિયાદ કરવાની યોજના બનાવી છે.
12
13
અમેરીકામાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે તેની સાથે જ ડેમોક્રેટ અને રિપબ્લિકન પાર્ટીના પ્રતિસ્પર્ધિઓ વચ્ચે આરોપોનો વરસાદ થવા લાગ્યો છે.
13
14
નેપાળના વિરાટનગર શહેરની એક મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં પાંચ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.
14
15
અમેરિકાની ગુપ્તરચર એજંસી એફબીઆઈનો પૂર્વ અને અલકાયદાનો હાલનો અમેરીકન સભ્ય એડમ ગેડન શનિવારે ઈંટરનેટપર ફરતી કરાયેલ વીડિયો ટેમમાં જોવા મળ્યો હતો.
15
16
અમેરીકીના રાષ્ટ્રપદ માટેના ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ બંને ઉમેદવારો ઓબામા અને મૈક્કેન વચ્ચે ચૂંટણી જંગ તીવ્ર બની રહ્યો છે.
16
17
વોશિંગ્ટન. વ્હાઈટ હાઉસે આજે જણાવ્યું હતું કે કોંગ્રેસ તરફથી નક્કી થઈ ગયેલ ભારત...અમેરિકા પરમાણું કરારના વિધેયકને કાનુનમાં બદલવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ આ કરાર પર બુધવારે હસ્તાક્ષર કરશે.
17
18
કોલંબિયાની લોકપ્રિય પોપ ગાયિકા શકીરાએ કહ્યું કે ડેમોક્રેટિક નેતા બરાક ઓબામા અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે વધારે સારા ઉમેદવાર છે.
18
19
રામલ્લાહ. ફલીસ્તીની રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસ સોમવારે ભારતના ચાર વન ડે પ્રવાસે આવશે. યાત્રા દરમિયાન તે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત લેશે.
19