Newsworld News International 360

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

ઈથોપિયામાં આતંકી હુમલોઃ ચારનાં મોત

સોમવાર,સપ્ટેમ્બર 29, 2008
0
1
રમઝાનનાં પવિત્ર તહેવારની સમાપ્તિ નજીક છે, તે સમયે કેટલાંક બોમ્બ વિસ્ફોટો અને ત્રણ હુમલામાં 33 થી વધુ લોકોનાં મોત થયા છે. જ્યારે સેકડો ઘાયલ થયા છે.
1
2
પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ઈન્કાર કર્યો હતો કે તેમણે પોતાની સેનાને અફઘાનિસ્તાન સીમામાંથી પાકિસ્તાની ક્ષેત્રમાં આવનારા અમેરિકી હેલીકોપ્ટરો પર ગોળીબારી કરવાનો આદેશ આપ્યો છે.
2
3
અમેરિકી કોંગ્રેસમાં ભારત-અમેરિકા પરમાણુ કરારને મંજૂરી આપવાની પ્રક્રિયા દરમિયાન ફ્રાંસને રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીએ રવિવારે સ્પષ્ટ કહ્યું હતું કે તેમનો દેશ ભારત સાથે અસૈનિક પરમાણુ સહયોગ કરશે.
3
4
ચીનનાં પ્રથમ માનવયુક્ત મિશન માટે અંતરીક્ષમાં ગયેલા ચીની અંતરીક્ષ યાત્રી ઝાઈ ઝીગાંગે શનિવારે ઐતિહાસિક સ્પેસવોક કરીને દેશનાં ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે
4
4
5
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે રીપબ્લીકન પાર્ટીનાં ઉમેદવાર જોન મૈક્કેને કહ્યું હતું કે તે પાકિસ્તાનની સીમામાં ઘુસીને આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની ખુલ્લી નીતિનું સમર્થન કરશે નહીં.
5
6
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એકમત પસાર કરીને ઈરાનને પોતાનો પરમાણુ સંવર્ધન કાર્યક્રમને તાત્કાલિક રોકવા જણાવ્યું છે. જો કે અમેરિકા અને તેના સાથી દેશો માંગતા હતા, તેવા કડક નિયંત્રણો લગાવ્યા નથી.
6
7
હોલીવુડનાં મશહૂર અભિનેતા પૉલ ન્યૂમેનનું શનિવારે અવસાન થયું હતું. તે 83 વર્ષનાં હતાં અને, છેલ્લાં કેટલાંક સમયથી કેન્સરની બિમારીથી પીડાતાં હતાં.
7
8

કરારને મંજૂરીથી મનમોહન બુશ ખુશ

રવિવાર,સપ્ટેમ્બર 28, 2008
વડાપ્રધાન મનમોહનસિંહએ કરારને મંજૂરી મળવાથી ખુશ થઈને કહ્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચેનાં અસૈન્ય પરમાણુ સમજૂતિ ભારત અને અમેરિકા સહિત સમગ્ર વિશ્વનાં હિતમાં છે.
8
8
9
અમેરિકી કોંગ્રેસનાં નીચલા સદન પ્રતિનિધિ સભાએ ભારત અમેરિકા અસૈન્ય પરમાણુ કરારને મંજૂરી આપી દીધી છે. તેની સાથે ભારત પર છેલ્લાં ત્રણ દશકથી લાગેલી પરમાણુ સામગ્રીનાં વ્યાપાર પરનાં પ્રતિબંધ હટી ગયો છે.
9
10
ફિલિપીંસ અને ચીનના તટીય વિસ્તારોમાં તબાહી પછી સમુદ્રી તોફાન હોગપિટ વિયતનામ પહોંચી ગયો છે અને તેની ચપેટમાં આવીને અહીં અત્યાર સુધી ઓછામાં ઓછા 21 લોકોન મૃત્યુ થયા છે.
10
11

ઢાકા તરફ જતું વિમાન અચાનક ઉતર્યુ

શનિવાર,સપ્ટેમ્બર 27, 2008
ઢાકા તરફ જઈ રહેલુ અરબ એયરલાઈંસના એક વિમાનને આજે ઈંધણની કમીને કારણે અકસ્માત પરિસ્થિતિમાં નેતાજી સુભાષ ચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉતારવુ પડ્યુ.
11
12
મેક્સિકો વિસ્ફોટ . સ્વતંત્રતા દિવસના પ્રસંગે હુમલો કરનાર ત્રણ વ્યક્તિની ધરપકડ. મેક્સિકો સિટીમાં સ્વતંત્રતા દિવસના પ્રસંગે ખુશીયો મનાવી રહેલ લોકો પર ગેનેડ ફેંકનારા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓ માદક દ્વવ્યોની તસ્કરીવાળા એક ગિરોહના સભ્યો ...
12
13

1000 તાલિબાન ઉગ્રવાદીઓ ઠાર

શુક્રવાર,સપ્ટેમ્બર 26, 2008
અફઘાનિસ્તાનને જોડતી સીમારેખાની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા અભિયાનમાં તાલિબાન અને અલકાયદાના કમાંડરો સહિત 1000થી પણ વધારે ઉગ્રવાદીઓ માર્યા ગયાના અહેવાલો પ્રાત્પ છે.
13
14
પાકિસ્તાનના દક્ષિણી શહેર કરાચીમાં એક ઉચ્ચ પદસ્થ વ્યક્તિ પર બોમ્બ દ્વારા હુમલો કરવાની યોજનાની પાકિસ્તાની પોલીસને જાણ થતા પોલીસે આ ત્રણ આતંકવાદીઓના ઘરમાં ઘેરો ઘાલ્યો હતો. આ જ સમયે ત્રણેય આતંકવાદીઓએ આત્મઘાતી વિસ્ફોટ કરી દીધો હ્તો.
14
15
ભારતીય ફ્લાઈટ ટ્રેનીંગ વિદ્યાર્થીનાં અકસ્માતમાં મોતનાં સપ્તાહ બાદ જ 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું વિમાન તુટતાં મોત નિપજ્યું છે. જો કે હજી તે વિદ્યાર્થીની ઓળખ અંગે કોઈ માહિતી જાણવા મળી નથી.
15
16

ઝરદારી મનમોહનસિંહને ભેટી પડ્યા

ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
પાકિસ્તાની પ્રમુખ આશીફ અલી ઝરદારી ભારતીય વડાપ્રધાન મનમોહનસિંહને ભેટી પડ્યા હતાં. વાતચીત દરમિયાન ઝરદારીએ કબૂલાત કરી હતી કે તેઓ ભારતીય વડાપ્રધાન મનમોહનસિંહના મોટા ચાહક છે.
16
17
તાજેતરના મહિનાઓમાં શાંતિ પ્રક્રિયા મુશ્કેલમાં અને દબાણ હેઠળ છે. તેવી કબૂલાત કરીને ભારત અને પાકિસ્તાને જાહેરાત કરી છે કે જમ્મુ કાશ્મિરમાં એલઓસી વ્યાપાર 21 મી ઓક્ટોમ્બરથી શરૂ થશે.
17
18

ધમકી પછી પાક હવાઈ મથકે હાઈ એલર્ટ

ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
ઈસ્લામાબાદ. પાકિસ્તાનના બધા જ હવાઈ મથકો હુમલો કરવાની ધમકી મળ્યા બાદ હાઈ એલર્ટ કરી દેવાયું છે. એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન પર ધમકી મળ્યા બાદ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ હવાઈ મથકે ઈમજંસીની ઘોષણા કરી દેવાઈ છે.
18
19

અંતરિક્ષ ટેકનીક વેચનારની ધરપકડ

ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
અમેરિકામાં વર્જિનિયાના એક ભૌતિકશાસ્ત્રીની પોલીસે ચીનને અંતરિક્ષ ટેકનીક સંબંધી જાણકારી આપવાના મામલે ધરપકડ કરી છે.
19