Newsworld News International 367

શનિવાર, 14 ફેબ્રુઆરી 2026
0

અલકાયદાએ ફરી આપી ધમકી

શનિવાર,સપ્ટેમ્બર 6, 2008
0
1

એનએસજીમાં ભારતનો સંઘર્ષ

શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2008
પરમાણુ આપૂર્તિકર્તા સમૂહ એનએસજીની ગુરૂવારે મળેલી બેઠકમાં મોટાભાગનાં દેશોએ ભારતને છુટ આપવા બાબતે સહમતિ દર્શાવી છે.
1
2

ઓબામા આઉટસોર્સીગનાં વિરોધમાં

શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2008
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટીક પાર્ટીનાં ઉમેદવાર બરાક ઓબામાએ આઉટ સોર્સીંગનાં વિરૂધ્ધ ફરી એક વક્તવ્ય આપી જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા અમેરિકાનાં નાગરિકોને નોકરી આપવાની રહેશે.
2
3
થાઈલેન્ડનાં વડાપ્રધાન સમક સુંદરાવેઝએ વિરોધ પક્ષોનાં વ્યાપક વિરોધ છતાં પોતાનાં પદથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેમજ સંસદભંગ કરવાની ભલામણ નહીં કરે.
3
4
પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી યુસુફ રઝા ગીલાની પર બુધવારે અજ્ઞાત હુમલાખોરોએ પ્રાણઘાતક હુમલો કર્યો હતો. જો કે ગિલાનીનો બચાવ થયો હતો.
4
4
5
પાકિસ્તાનનાં દક્ષિણ વઝીરીસ્તાન વિસ્તારમાં આજે સવારે અમેરિકી સેનાએ કરેલા હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 20 નાગરિકોનાં મોત થયાં છે
5
6
તાલીબાનનાં કુખ્યાત આતંકવાદી અલકાયદાનાં બીજા નંબરનાં પ્રમુખ સદસ્ય અયમાન અલ જવાહિરીનાં રહેઠાણની પાકી માહિતી છતાં પાકિસ્તાનની સેના તેને પકડવામાં નિષ્ફળ રહી હોવાનાં સમાચાર પ્રાપ્ત થયાં છે.
6
7

પૃથ્વીનો ફક્ત 9 દિવસ બાદ વિનાશ !

મંગળવાર,સપ્ટેમ્બર 2, 2008
કેટલાંક વૈજ્ઞાનિકોએ 10 સપ્ટેમ્બરે ફ્રાંસ અને સ્વીત્ઝરલેન્ડની સીમા પર જમીનનાં પેટાળમાં 100 મીટર નીચે શરૂ થવા જઈ રહેલી લાર્જ હેડ્રાન કોલાઈડર(એલએચસી) ટ્રેનને બંધ કરવાનાં પ્રયત્નો શરૂ કરી દીધા છે. તેમનું માનવું છે કે આ બ્લેક હોલ બનવાથી સંપૂર્ણ ...
7
8
ભારતીય મૂળનાં દક્ષિણ આફ્રિકી ન્યાયવીદ નવનીત પિલ્લઈએ સંયુક્ત રાષ્ટ્રનાં માનવાધિકારનાં ડાયરેક્ટર તરીકે જવાબદારી સંભાળી લીધી છે.
8
8
9
શ્રીલંકાનાં ફાયટર પ્લેન અને હેલીકોપ્ટરોએ ગઈકાલે તામિલ વિદ્રોહી સંગઠન એલટીટીઈનાં અડ્ડા પર બોમ્બમારો કર્યો હતો. આ સંઘર્ષમાં ઓછામાં ઓછા 84 લોકોનાં મોત થયાં છે.
9
10
થાઈલેન્ડનાં પ્રધાનમંત્રીએ ગઈકાલે રાત્રે સરકાર વિરોધી તથા સમર્થનમાં થઈ રહેલા પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા સંઘર્ષ બાદ રાજધાની બૈંકોકમાં અનિશ્ચિતકાળ સુધી ઈમરજન્સી લગાવી દીધી છે.
10
11
નેપાળનાં પ્રધાનમંત્રી પુષ્પ કમળ પ્રચંડે સોમવારે તેના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો. જેમાં વધુ 15 મંત્રીઓને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવ્યા હતાં. આમ, તેમનાં મંત્રીમંડળની સંખ્યા વધીને 24ની થઈ છે. જેમાં ત્રણ ઉપવડાપ્રધાનનો સમાવેશ થાય છે.
11
12
નેપાળે આજે કોસી નદીમાં પાણી છોડ્યા હોવાનું વાતનું ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે તેમનાં પાણી છોડવાથી બિહારમાં પૂર આવ્યું નથી. પણ કોસી બંધ તુટી જવાથી બિહારમાં પાણી આવ્યું છે. તેમજ ભારત સરકારની બેદરકારીને કારણે લાખો લોકો બેઘર થઈ ગયા છે.
12
13

ઝરદારીની દાવેદારી મજબૂત બની

સોમવાર,સપ્ટેમ્બર 1, 2008
પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર આસિફ અલી ઝરદારીને બીજી બે પાર્ટી તરફથી સમર્થન મળતાં તેમની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે.
13
14
માનવહત્યા, શારીરિક રીતે ગંભીર ક્ષતિ પહોચાડવા તેમજ છેતરપીંડી કરવાના 14 કેસોમાં સંડોવાયેલા ભારતીય મૂળનાં તબીબ જયંત પટેલ પરનાં કેસની સુનાવણી ફેબ્રુઆરીથી શરૂ થશે.
14
15
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પદની આશાના રૂપમાં પીપીપી સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીનુ નામ સામે આવ્યા પછી ભુટ્ટો પરિવારના એક વરિષ્ઠ સદસ્યએ આને પરિવાર અને દેશને માટે રજૂ થયેલ એક નવી દુર્ઘટના જણાવી છે.
15
16
બેનઝીરની હત્યા બાદ પાર્ટીનાં સર્વેસર્વા બની ગયેલા આસીફ ઝરદારી હવે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. અને, તેના માટે તે બેનઝીરનાં ભરોસેમંદ એવા સાંસદોને એક પછી એક હટાવી રહ્યાં છે.
16
17
બ્રિટનની એક મહિલા વિશ્વનાં સૌથી ઉંચા પર્વત એવરેસ્ટ પરથી પૈરાશુટ દ્વારા છલાંગ લગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આમ કરીને તે વિશ્વની સૌપ્રથમ મહિલા બનશે.
17
18
પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ન્યાયાધીશોને બહાલ કરવાની માંગ ઝરદારી સરકાર ધીમે ધીમે પુરી કરી રહ્યું છે. જેમાં સરકારે વધુ 4 ન્યાયાધીશોની ફરીથી નિમણુંક કરી છે.
18
19

ઝરદારી સાથે સમજૂતિ...ના...

રવિવાર,ઑગસ્ટ 31, 2008
પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન અને પીએમએલ-એનનાં પ્રમુખ નવાઝ શરીફે પીપીપી સાથે કોઈ સમજૂતિ કરવાની સંભાવનાથી ઈન્કાર કર્યો છે. તેમણે વર્તમાન સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે પ્રજાની મુશ્કેલી દૂર કરવામાં નાકામ કરી છે. તેમજ હજી તેઓ બરખાસ્ત જજોને બહાલ કરવાની ...
19