Newsworld News International 385

બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
0

યુનાન : ભૂકંપમાં બેનાં મોત, 125 ઘાયલ

સોમવાર,જૂન 9, 2008
0
1
લંડન. સુપ્રસિદ્ધ સિતારવાદક પંડિત રવિશંકરના હાલના કાર્યક્રમમાં મંત્રમુગ્ધ બનેલ પ્રશંસક બ્રિટેનમાં તેમનો કાર્યક્રમ જોવા માંગે છે.
1
2
ન્યૂયોર્ક. પોતાના શીખ સહાધ્યાયીના કેશ કાપવાના ધૃણિત અપરાધમાં દોષી ઠેરવેલ અમેરિકી કિશોરને કેસની સજાને બદલે એક વર્ષ સુધી સામુદાયિક સેવા કરવાનું કહેવામાં આવ્યું છે.
2
3
મોહાદિશૂ. દક્ષિણ સોમાલિયામાં અજાણ્યા બંદૂકધારીઓએ એપી તેમજ બીબીસી સહિત જુદા જુદા સમાચાર સંગઠનો સાથે જોડાયેલ એક સ્થાનીક પત્રકારની ગોળી મારીને હત્યા કરી દિધી હતી.
3
4
કાઠમંડુ. સત્તા પરથી નાબૂદ કરી દિધેલ નરેશ જ્ઞાનેન્દ્રનો રાજદંડ અને તાજ 124 વર્ષ જુના નારાયણહિતી મહેલનું પ્રમુખ આકર્ષણ હશે. શાહી પરિવાર દ્વારા આગામી અઠવાડિયે આને ખાલી કર્યાં બાદ મહેલને સંગ્રહાલયની અંદર ફેરવી દેવાશે.
4
4
5
લંડન. ખાવા-પીવાની વસ્તુઓને લીધે છવાયેલ ખાદ્ય સંકટની નજર હેઠળ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય સંમેલનમાં આગામી વીસ વર્ષની અંદર ઉત્પાદન બેગણું કરવાનો લક્ષ્ય રાખ્યો છે. દુનિયાને ખાદ્ય સંકટમાંથી બહાર લાવવા માટે ઈટલીના રોમ
5
6
લંડન. બ્રિટનમાં કામ કરવાનો અધિકાર નહી હોવાને લીધે 16 ભારતીય શ્રમિકોને હિરાસતમાં લેવામાં આવ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે આ લોકો દક્ષિણ પશ્ચિમ ઈંગ્લેંડના ઈવેશમમાં આવેલ એક ખેતરમાં કામ કરી રહ્યાં હતાં.
6
7
લંડન. પ્રિંસ વિલિયમ ભલેને દુનિયાના સૌથી આકર્ષક શાહી પરિવારના સભ્યોમાં હોય પરંતુ લોકપ્રિયતાની બાબતમાં તેમના ભાઈ પ્રિંસ હૈરી પણ પાછળ નથી.
7
8
ન્યૂયોર્ક. ન્યૂયોર્કના શિખ સમુદાયે આ અઠવાડિયે એક વિદ્યાર્થી પર હુમલાની ઘટના બાદ શિક્ષા વિભાગે આ રીતના પક્ષાઘાત કેસની તપાસ કરવાની માંગણી કરી છે.
8
8
9
પાકિસ્તાની સુરક્ષા બળોએ રાવલપિંડીમાં વિસ્ફોટકોથી ભરેલા ત્રણ વાહનોને જપ્ત કરી,ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરીને રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફ પર હુમલો કરવાની યોજનાને નિષ્ફળ બનાવી છે.
9
10
શ્રીલંકાની રાજધાનીની નજીક શુક્રવારે ગીચોગીચ ભરેલી એક બસમાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 21 લોકોના મૃત્યુ થઈ ગયા, જ્યારેકે અન્ય 47 ઘાયલ થયા, મરનારાઓમાં સાત મહિલાઓનો સમાવેશ થાય છે.
10
11
અમેરિકામા 11 સપ્ટેમ્બર 2001માં થયેલા હુમલામાં મુખ્ય હાથ હોવાનો અપરાધ સ્વીકાર કર્યા પછી જ્યારે ન્યાયાધીશે રોલ્ફ કોલ્હમેનના આરોપી ખાલિદ શેખ મોહમ્મદને મોતની સજા સંભળાવવાની ચેતાવણી આપી તો તેણે કહ્યુ કે હું શહીદ થવાના નિર્ણયનુ સ્વાગત કરીશ.
11
12
વ્હાઈટ હાઉસ પહોંચવાની આશા પર પાણી ફર્યા પછી હિલેરી ક્લિંટન ઉપરાષ્ટ્રપતિ બનવા વિશે નથી વિચારી રહી. તેમના પ્રચાર અભિયાનનુ સંચાલન કરનારાઓએ આ માહિતી આપી.
12
13
કેપકેનરવેલ: આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેંદ્ર આઈએસએસના અંતરિક્ષ યાત્રિયોએ ત્યાં શૌચાલયની અંદર આવેલ ખરાબીને સરખી કરી દિધી છે અને હવે તેઓ નવી વિજ્ઞાન પ્રયોગશાળા ખોલવા જઈ રહ્યાં છે.
13
14
લોસ એંજેલસ. નાસાના સ્પેસક્રાફ્ટ ફિનિક્સ લૈડરૂએ મંગળ ગ્રહના ઉત્તરી ધ્રુવ પર ખોદકામના કામની શરૂઆત કરી દિધી છે. આ મંગળ પર જીવનના પ્રમાણો વિશે જાણકારી મેળવવાનાં અભિયાનનો ભાગ છે.
14
15
લંડન. ચાર્લ્સ ડિકંસે જે મેજ અને ખુરશી પર બેસીને ગ્રેટ એક્સપેક્ટેશંસ જેવી રચના કરી હતી તેનું વેચાણ ગઈ કાલે એક નિલામીમાં આયરિશ પત્રકારને 4 લાખ 33 હજાર પાઉંડ એટલે કે આઠ લાખ પચાર હજાર અમેરિકી ડોલરમાં કરવામાં આવ્યું હતું.
15
16
મૈક્સિકોના સિઉડાડ જુઆરેજ શહેરમાં આવેલ પોતાના ઘરેથી નીકળતાં દરમિયાન ડ્રગ માફિયાના હુમલામાં એક પોલીસ દંપત્તિનું મૃત્યું નીપજ્યું હતું. બંને રાજ્યના પોલીસ અધિકારી હતાં.
16
17
બ્રિટીશ સરકારે દક્ષિણ ઈંગલેન્ડના એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડફ્લુ ફેલાયાની પુષ્ટિ કરી છે. પરંતુ તેમાં ઘાતક વાયરસ એચ-5 એન હોવાનો તંત્રે ઈનકાર કર્યો હતો. બ્રિટનના કૃષિ મંત્રાલયે મંગળવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ઓક્સફોર્ડશાયરના એક...
17
18
ઉત્તર એટલાન્ટીક સંધિ સંગઠન (નાટો)ના મહાસચિવ જાપ ડી હૂન શેફરે રશિયાને જ્યોર્જિયાના અલગાવવાદી ક્ષેત્ર અબકાજિયામાં રેલ લાઈનના મરામત કાર્ય માટે તૈનાત કરાયેલા ચારસો સૈનિકો હટાવી લેવાની તાકિદ કરી છે...
18
19
હોલિવુડ ફિલ્મ 'ધ લવ ગુરુ'નો વિરોધ કરી રહેલા અમેરિકાના એક હિન્દુ સંગઠને કહ્યુ છે કે, રમુજ ઉભુ કરવા માટે બીજાની આસ્થાઓનો મજાક નહીં ઉડાડવો જોઈએ. ફિલ્મકારોએ આસ્થાના વિષયમાં કામ કરતી વખતે જવાબદારી પૂર્વકનુ વલણ દાખવવુ જોઈએ તેવુ...
19