0
નવી સરકાર માટે કુવૈતે મતદાન કર્યું
રવિવાર,મે 18, 2008
0
1
વેટિકન. અમેરિકામાં કેલિફોર્નિયાની એક અદાલત દ્વારા અમલૈંગિક વિવાહ સંબંધોને યોગ્ય ઠેરવ્યાં બાદ સર્વોચ્ચ રોમન કૈથોટિક ધર્મગુરૂ પોપ બ્રેનેડિક્ટ 16માએ કહ્યું કે ફક્ત સ્ત્રી-પુરૂષની વચ્ચે વૈવાહિક સંબંધ જ નૈતિક હોય છે
1
2
વેરાકૂજ. મેક્સિકોની જેલમાં શુક્રવારે થોડાક લોકોએ ફેડરલ પોલીસ એજંટ હોવાનું બહાનું કરેની માદક દ્રવ્યોનાં આરોપમાં બંધ છ કેદીઓને ત્યાંથી ભગાડીને લઈ ગયાં હતાં.
2
3
બેઈજીંગ. ચીનની અંદર સોમવારે આવેલ વિનાશકારી ભુકંપના કેન્દ્રની પાસે ફરીથી આવેલ ભૂકંપને લીધે જમીન ખસવાથી ઘણાં વાહનો દબાઈ ગયાં છે અને રસ્તા પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.
3
4
રિયાદ. અમેરીકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે સાઉદી અરબને તેલનું ઉત્પાદન વધારવા માટે કહ્યું છે પરંતુ વિશ્વના કાચા તેલના સૌથી મોટા નિકાસકારનુ કહેવું છે કે વૈશ્વિક આપૂર્તિની માંગ પ્રમાણે તે સંતુલિત છે.
4
5
માસ્કો. એક ગુફાની અંદર પ્રકોપની રાહ જોઈ રહેલ એક સંપ્રદાયના માનનાર લોકોમાંથી છેલ્લી વ્યક્તિ પણ ગુફાની બહાર આવી ગઈ છે. રૂસની સમાચાર એજંસી મુજબ નવેમ્બરમાં વોલ્ગો નદીને કિનારે આવેલી ગુફામાં એક સ્વઘોષિત ઈશ્વરીય દૂતના 35 અનુયાઈ ગયાં હતાં.
5
6
થિમ્પૂ. પ્રધાનમંત્રી મનમોહનસિંહના ભૂટાનના લોકતંત્રની રસ્તા પર આગળ થવાનું સ્વાગત કર્યું છે. તેમણે આશ્વસ્ત કર્યા કે ભૂટાનની આ નવી અને રોચક યાત્રા પર ભારત તેને સંપૂર્ણ સહયોગ આપશે.
6
7
નાઈઝીરીયાની રાજધાની લાગોસ પાસે આજે એક તેલ પાઈપલાઈનમાં લાગેલી આગથી દાઝી ગયેલા લગભગ 100 જેટલા લોકોના મોત નીપજ્યાં હતા અને અનેક ગંભીર રીતે દાઝી જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા...
7
8
દુજીઆંગયાન. ચીનની અંદર એક વિનાશકારી ભૂકંપમાં હજી સુધી લગભગ 26 હજાર લોકો કાટમાળની નીચે દબાયેલ છે અને 14 હજાર લોકો લાપતા છે.
8
9
યાંગૂન. નરગિસ ચક્રવાત તોફાનને કારણે મ્યામાંની અંદર મરનારની સંખ્યા વધીને 38,491 થઈ છે જ્યારે કે 27, 838 લોકો હજી સુધી લાપતા છે.
9
10
બગદાદ. ઈરાકના પશ્ચિમ વિસ્તારમાં અનવર વિસ્તારમાં એક ફિદાયીન બોમ હુમલામાં 20 લોકોનાં મૃત્યું નીપજ્યાં હતાં જ્યારે કે અન્ય 70 લોકો ઘાયલ થયાં હતાં.
10
11
પાકિસ્તાનની સરકારે સરબજીતની સજાને ફાંસીમાંથી આજીવન કેદમાં ફેરવતાં તેનો એવુ કહેતા વિરોધ કર્યો હતો કે આનાથી વિઘટનકારી પ્રક્રિયાઓને વેગ મળશે.
11
12
અમેરિકાના ન્યૂજર્સીમાં એક હાઈસ્કુલના વિધાર્થી દ્વારા એક શિખ છાત્રની પાઘડી સળગાવી દેવાના બનાવ અંગે શિખ સમૂદાયે વિરોધ વ્યક્ત કર્યો છે. રોષે ભરાયેલા શિખ અગ્રણીઓએ આ બનાવ અંગે તપાસની માગણી કરી છે.
12
13
બનાવટી વિઝા અને રાજનૈતિક પાસપોર્ટના આધારે બ્રિટનમાં પ્રવેશ કરવા વાળા પૂર્વ લિટ્ટે નેતા કરુણા અમ્માન સામે વધુ આરોપ નહીં લગાવવામાં આવે અને તેને ટૂંક સમયમાં જ શ્રીલંકા મોકલી દેવામાં આવશે તેવુ સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.
13
14
બાંગ્લાદેશની ધોરાઉતુરા નદીમાં નૌકા પલટી જતાં લગભગ 100 મુસાફરોએ જળસમાધી લીધી હતી. જે પૈકીના 41ના મૃતદેહો કાઢવામાં ફાયરબ્રિગેડના જવાનોને સફળતા મળી હતી. નદીના પાણીમાં ડુબી ગયેલા અન્ય લોકોને શોધવાની કામગીરી જારી છે તેવુ સૂત્રોએ જણાવ્યુ હતુ.
14
15
બૈજીંગ. ચીનમાં ગઇકાલ સોમવારના સવારે આવેલા વિનાશક 7.8ની તીવ્રતાના ભૂકંપે મહાહોનારત સર્જી છે અને મરનારનો આંકડો આજે 12 હજાર ઉપર પહોંચી ગયો છે. તેમ જ પહાડી વિસ્તારમાં સ્થિતિ વણસવા સાથે 15000 જેટલા લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલો હતા.
15
16
ઇસ્લામાબાદ. પાકિસ્તાનના એક અહેવાલ મુજબ વર્ષ 2007માં પાકમાં 2000થી વધુ મહિલાઓ ઉપર બળાત્કારો થયા હતા. જ્યારે 2008ના પ્રથમ ત્રણ માસ દરમિયાન 428 કેસો નોંધાયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વર્ષ 2007માં 2,257 બળાત્કારના કેસો નોંધાયા હતા
16
17
બાંગ્લાદેશમાં સૈન્ય સર્મથિત સરકારે આજે ઘોષણા કરી હતી કે, ડિસેમ્બર માસમાં દેશમાં સામાન્ય ચુંટણી યોજવામાં આવશે. મુખ્ય સલાહકાર ફખરુદ્દીન અહેમદે કહ્યુ હતુ કે, રાષ્ટ્રીય ચુંટણી ડિસેમ્બરના ત્રણ સપ્તાહ દરમિયાન યોજાશે.
17
18
પેઈચિંગ. ચીનના સિચુઆન પ્રાંતમાં આજે સવારે આવેલા જબરદસ્ત ભૂકંપમાં એક સ્કુલની ઈમારત ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે 900 બાળકો દટાઈ ગયા હતા. સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા મુજબ, અત્યાર સુધી માત્ર છ બાળકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે.
18
19
અમેરીકામાં નિયાગ્રા જળ પ્રલય જોવા જઈ રહેલ છ ભારતીય નાગરિકોનાં મૃત્યું નીપજ્યાં હતાં. આ નાગરિકો જ્યારે પેનસિલ્વેનિયા રાજમાર્ગ પર તેમની મિની વેન લઈને જઈ રહ્યાં હતાં તે સમયે તેમણે કારનું સંતુલન ખોઈ દેતાં સામે આવતી એક કારને ટકરાઈ ગયાં હતાં.
19