Newsworld News International 435

શુક્રવાર, 10 એપ્રિલ 2026
0

"બેનઝીર-મુશરફ કરાર" તુટવાની અણીએ

ગુરુવાર,નવેમ્બર 15, 2007
0
1
જર્મનના નાજી શાસક એડોલ્ફ હિટલરના ઇગલ નેસ્ટ પરિસરમાં રાખેલો પૃથ્વીના નકશાવાળો ગોળો 1 લાખ અમેરિકન ડોલરમાં વેચાયો હતો. બીજા વિશ્વ યુધ્ઘ બાદ આ પૃથ્વીના નકશાવાળો ગોળો મેળવવામાં આવ્યો હતો...
1
2

બેનઝીર ભુટ્ટો લાહોરમાં નજરકેદ

મંગળવાર,નવેમ્બર 13, 2007
પાકિસ્તાનના ભુતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બેનઝીર ભુટ્ટોની લાહોરમાં સોમવારની મોડી રાત્રેજ નજરકેદ કરીને તેમની અટકાયત કરવામાં આવી હતી....
2
3
દેશ અને વિદેશથી કટોકટીના કારણે દબાણ અને ટીકાઓનો શિકાર બની રહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે રવિવારના રોજ ઘોષણા કરી હતી કે, દેશ અને ક્ષેત્રીય એસેમ્બલીઓ માટે સામાન્ય ચૂંટણી 9મી જાન્યુઆરી પહેલા થઈ જશે..
3
4
પાકિસ્તાન સરકારે સૈન્ય અદાલતોને શક્તિ સંપન્ન બનાવવા માટે સૈન્યના અધિનિયમમાં પરિવર્તન ક્રયા છે. તેના અંતર્ગત સૈન્ય બળો વિરુદ્ધ આતંકી ગતિવિધિઓને અંજામ આપવા તથા પ્રોત્સાહન આપવા પર સામાન્ય નાગરીકોની સુનવણી સૈન્ય અદાલતો કરશે. સૈન્ય અધિનિયમ...
4
4
5
દક્ષિણ કોરીયામાં સીમ જાયે ડક નામના યુવકે પોતાના રાજનીતિક અભિયાનને અંજામ આપવા માટે ટોયલેટના આકારનું ઘર બનાવડાવ્યું છે. તે હવે શૌચાલયમાં જ પોતાનું જીવન વ્યથિત કરી રહયાં છે. સિમે ટોયલેટના આકારનું બે માળનું મકાન બનાવડાવ્યું છે. આ મકાનનું...
5
6
અમેરીકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ અને જર્મન ચાંસલર એંજેલા મર્કેલે શનિવારે એક સંયુક્ત પ્રેસ કોંફરેંસમાં જણાવ્યું હતું કે ઈરાન પરમાણું કાર્યક્રમના મુદ્દાનું રાજનાયિક સમાધાન કાઢવા માંગે છે. બુશે જણાવ્યું હતું કે અમેરિકા અને તેના સહયોગી...
6
7
પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિન્દુઓએ પારંપારીક હર્ષોલ્લસ સાથે દિવાળીના આ તહેવારની ઉજવણી કરી હતી અને તે દરમિયાન તેમણે એક બિજાને મિઠાઈઓ ભેટ સ્વરૂપે આપી હતી. હિંન્દુઓએ સારા ભવિષ્ય તથા સુખ અને સમૃદ્ધિ માટે લક્ષ્મીની પૂજા...
7
8

મ્યાનમાર શાંતિની રાહ પર

શનિવાર,નવેમ્બર 10, 2007
મ્યાનમારની લોકતંત્ર સમર્થક નેતા આંગ સાન સૂની રાજનીતિક સુલહ-સફાઈથી જોડાયેલ પ્રક્રિયાને લઈને સૈન્ય સરકારની સાથે કામ કરવા માટે તૈયાર છે. સંયુક્ત રાષ્ટ્રના દૂત ઈબ્રાહીમ ગાંબરીએ તેમની તરફથી એક બયાન રજુ કર્યું હતું જેમાં આંગ સાન સૂએ જણાવ્યું હતું કે ર
8
8
9
પાકિસ્તાનના રાજનૈતિક બાબતોનાં મંત્રી અમીર મુકામના પેશાવર શહેર સ્થિત મકાન પર એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કર્યો જેમાં હુમલાખોર પોતે પણ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનામાં લગભગ ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે જ્યારે બાકીના પાંચ અન્ય ઘાયલ થયા છે....
9
10

રૂસનું વિશેષ સ્થાન-મનમોહન

શનિવાર,નવેમ્બર 10, 2007
પ્રધાનમંત્રી મનમોહન સિંહે આસ્ગા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભારત અને રૂસની અર્થવ્યવસ્થાના તીવ્ર વિકાસથી દ્વિપક્ષી સહયોગ, ખાસ કરીને ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં નવી તકો ઉભી કરશે. એક સમારોહ દરમિયાન ડો.સિહે જણાવ્યું હ્તું કે ભારતના...
10
11

ટોનીના ભાષણની ચીનમાં નિંદા

શનિવાર,નવેમ્બર 10, 2007
બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર દ્વારા ઔદ્યોગીક નગરી ડોગુઆનમાં એક સમારોહ દરમિયાન ભાષણ આપવા માટે બે લાખ પાઉંડ કિંમત લેવાની ચીની મિડિયાએ ખુબ જ આલોચના કરી છે. મિડિયાએ લખ્યું છે કે બ્લેયરનું ભાષણ નીરસ હતું. કોઇ
11
12

બેનઝીર પરથી નજરબંધી હટાવાઈ

શનિવાર,નવેમ્બર 10, 2007
પાકિસ્તાન સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કરતાં પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટો પર લગાવવામાં આવેલ નજરબંધી હટાવી લીધી છે. રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશરફ દ્વારા દેશમાં કટોકટી લગાવ્યા બાદ બેનઝીરને રાવલપીંડીમાં પહેલી વખત રેલી કરવાથી રોકવા માટે તેમને...
12
13
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દ્વારા લાગુ કરવામાં આવેલી કટોકટીના વિરોધમાં આયોજીત થનારી પીપીપીની રેલીની આગેવાની કરવા ઘરની બહાર નિકળેલી ભુતપુર્વ વડા પ્રધાન બેનજીર ભુટ્ટોની શુક્રવારે અનિશ્ચિત સમય સુધી ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન...
13
14

બેનજીર ભુટ્ટોની પાકમાં અટકાયત

શુક્રવાર,નવેમ્બર 9, 2007
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશરર્ફની કટોકટીના વિરોધમાં રાવલપિંડીમાં આયોજીત થનાર પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)ની રેલીની આગેવાની કરવા માટે ઘરની બહાર નિકળેલી પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોને આજે શુક્રવારે અચોક્ક્સ મુદતના માટે અટકાયત...
14
15
પકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફે ગુરુવારે ઘોષણા કરી હતી કે દેશની અંદર 15 ફેબ્રુવારી પહેલાં ચુંટણી કરી દેવાશે. જનરલ પરવેઝ મુશરફે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની એક બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ સરકારી મીડિયાને આ જાણકારી આપતાં જણાવ્યું...
15
16
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી બાન.કી. મુને મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં જેમ બને તેમ જલ્દી લોકતંત્રની સ્થાપના કરવી જોઈએ. તેમના નિવેદન સામે પાકિસ્તાને ઉઠાવેલા વાંધને પણ તેમણે ફગાવ્યો હતો....
16
17

કનાડાઈ રક્ષા મંત્રીનો બચાવ

બુધવાર,નવેમ્બર 7, 2007
કેનેડાના રક્ષામંત્રી પીટર મૈક્કે મંગળવારે અફઘાનિસ્તાનની યાત્રાના સમયે થયેલ એક રોકટ હુમલામાં તેમનો આકસ્મિક બચાવ થયો હતો. મૈક્કે કંધારમાં આવેલ એક સીમાંત ક્ષેત્રના ભ્રમણ પર હતાં. તે સમયે એક રોકેટ તેમની પાસે આવીને પડ્યું હતું. આ...
17
18
પ્રમુખ વિપક્ષી નેતા અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને દેશમાં કટોકટી લાગૂ કરનાર રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફની ખૂબજ નિંદા કરી હતી અને તે મોતની સજાને લાયક છે તેવું કહ્યું હતું...
18
19
શનિવારના રોજ પાકિસ્તાનના પ્રમુખ જનરલ પરવેઝ મુશરર્ફે કટોકટીની ઘોષણા કર્યા બાદ રવિવાર સવારે પોલિસે એક ખાનગી ટીવી ચેનલ આજ ટેલિવિઝન પર અત્રે છાપો માર્યો હતો સમાચાર અહેવાલો પ્રસારિત કરવા બાબતે પ્રમુખ જનરલ પરવેઝ મુશરર્ફે બે કાયદાઓ ઘડી નાખ્યા છે...
19