0
પેરુમાં રાષ્ટ્રપતિ જોસ જેરીના રાજીનામાની માંગણી સાથે હિંસક Gen Z વિરોધ પ્રદર્શનો
શુક્રવાર,ઑક્ટોબર 17, 2025
0
1
શુક્રવાર,ઑક્ટોબર 17, 2025
પાકિસ્તાનમાં ગુરુવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મલાકંદ જિલ્લામાં સ્વાત મોટરવે પર એક ટ્રક પલટી જતાં એક પરિવારના પંદર સભ્યોના મોત થયા. આ અકસ્માતમાં આશરે આઠ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
1
2
છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર થયેલી અથડામણમાં ડઝનબંધ લોકોના મોત બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે 48 કલાકનો યુદ્ધવિરામ જાહેર કર્યો છે
2
3
સોશિયલ મીડિયા પર હમાસનો એક નવો વીડિયો વાયરલ થયો છે, જેમાં સશસ્ત્ર કમાન્ડરો આઠ લોકોને ઘૂંટણિયે પડતા ગોળી મારી રહ્યા છે. આ માણસોને બાંધી દેવામાં આવ્યા હતા અને આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. વીડિયોમાં તેમને ઘૂંટણિયે પડવાની ફરજ પાડવામાં આવી હતી અને ...
3
4
દર વર્ષે, લાખો ભારતીયો સારા ભવિષ્યની શોધમાં વિદેશ સ્થળાંતર કરે છે. મોટાભાગના લોકો સારા પગાર, સારી જીવનશૈલી અને નાણાકીય સુરક્ષા ઇચ્છે છે. જો કે, આ સ્વપ્ન ઘણીવાર પડકારોથી ભરેલું હોય છે, ખાસ કરીને જ્યારે કૌશલ્યનો અભાવ હોય છે.
4
5
ગાઝા શાંતિ સમિટમાં પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભરચક મંચ પરથી ઇટાલીના વડા પ્રધાન મેલોનીને કહ્યું, "તમે ખૂબ જ સુંદર છો. હું તમને સુંદર કહું તો વાંધો નથી." ટ્રમ્પે બીજું શું કહ્યું તે જાણો.
5
6
પાકિસ્તાન સાથે કેમ લડી રહ્યુ છે અફગાનિસ્તાન, જાણો કેટલી મજબૂત છે તાલિબાની સેના
6
7
અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ભારતીય રોકાણકારોને કહ્યું છે કે ISISનું અફઘાનિસ્તાનમાં કોઈ અસ્તિત્વ નથી. FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય રોકાણકારોને સંબોધતા મુત્તાકીએ કહ્યું, "અફઘાનિસ્તાન આવો અને રોકાણ કરો."
7
8
ભૂકંપના ડરથી લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
8
9
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના પ્રશંસા કરતા કહ્યું કે, "ભારત મારા એક ખૂબ જ સારા મિત્રના નેતૃત્વમાં એક મહાન દેશ છે
9
10
ગાઝા શાંતિ યોજના સામે પાકિસ્તાનના કટ્ટરપંથી પક્ષ, તહરીક-એ-લબ્બૈક (TLP) એ વિરોધ પ્રદર્શનો કર્યા હતા, પરંતુ આ પ્રદર્શનો હિંસામાં પરિણમ્યા, જેના પરિણામે મોટી સંખ્યામાં વિરોધીઓ અને પોલીસ અધિકારીઓના મોત થયા.
10
11
પાકિસ્તાની અને અફઘાન સૈન્ય વચ્ચે સરહદ પર ભારે બોમ્બમારો અને ગોળીબાર થયો છે, જેના પરિણામે બંને દેશોને ભારે નુકસાન થયું છે. અફઘાન સૈન્યએ ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ કર્યો છે અને કબજે કરી છે.
11
12
છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. પાકિસ્તાની હવાઈ હુમલા બાદ, અફઘાનિસ્તાને હવે પાકિસ્તાની સેના પર હુમલો શરૂ કર્યો છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, આ હુમલામાં 15 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. વધુમાં, ...
12
13
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ઘટનામાં પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે
13
14
શુક્રવાર,ઑક્ટોબર 10, 2025
ભારતે અફઘાનિસ્તાનને 20 એમ્બ્યુલન્સ ભેટમાં આપી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 20 એમ્બ્યુલન્સમાંથી પાંચ અફઘાન વિદેશ મંત્રી મુત્તાકીને સોંપી.
14
15
શુક્રવાર,ઑક્ટોબર 10, 2025
2025 Nobel Peace Prize: આ વર્ષે કુલ 338 વ્યક્તિઓ અને સંગઠનોને શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ આખી લિસ્ટ આગામી 50 વર્ષ સુધી ગુપ્ત રાખવામાં આવશે.
15
16
શુક્રવાર,ઑક્ટોબર 10, 2025
અમેરિકાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે પાકિસ્તાનને AIM-120 AMRAAM મિસાઈલોની આપૂર્તિ નહી કરે. અમેરિકાનુ કહેવુ છે કે પાકિસ્તાનને મિસાઈલ આપવાના સમાચારમાં કોઈ સચ્ચાઈ નથી.
16
17
રાષ્ટ્રપતિ કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆના કાફલા પર બુધવારે સવારે ઇક્વાડોરના કેનાર પ્રાંતમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
17
18
રૂસ અને યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે તેમણે રૂસી સૈનિકો સાથે એક ભારતીય યુવકને પણ પકડ્યો છે. આ વિદ્યાર્થી ગુજરાતના મોરબીનો રહેનારો છે.
18
19
આ વર્ષનો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવ્યો: જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જોન માર્ટિનિસ. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસે મંગળવારે આ જાહેરાત કરી.
19