0
હિન્દુત્વમાં બધા ધર્મોને હજમ કરવાની તાકત : ભાગવત
સોમવાર,ઑગસ્ટ 18, 2014
0
1
પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી જુદી ઓળખ બનાવી ચુકેલ વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સંઘ પ્રમુખ મોહન ભાગવતની તુલના જર્મન તાનાશાહ હિટલર સાથે કરી નાખી છે. ભાગવતના હિન્દુ રાષ્ટ્ર અને હિંદુત્વ સંબંધી નિવેદન પર આપત્તિ જાહેર કરતા દિગ્વિજય સિંહે સોમવારે ...
1
2
અમદાવાદ
ગુજરાતની અગ્રણી વેબસાઈટ ન્યુઝ ઑફ ગુજરાતના સહયોગથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ઉપક્ર્મે તા. 17 ઓગસ્ટ રવિવારના રોજ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય અવસરને વધાવવાની થીમનું નામ ...
2
3
. કેન્દ્ર સરકારના સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન સેતુ સમુદ્રમના મુદ્દા પર ગુરૂવારે સાફ શબ્દોમાં એલાન કર્યુ કે કોઈપણ રીતે રામ સેતુને તોડવામાં નહી આવે.
3
4
દેશમાં કદાચ પહેલીવાર મહિલા આરોપીઓને ફાંસીની સજા અપાશે. કોલ્હાપુરનીબે મહિલાઓએ 13 છોકરાઓનું અપહરણ કરીને તેમાંથી 9ને મોતને ઘાટ ઉતારેલા. 2001માં આ બંને મહિલાઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. હવે રાષ્ટ્રપતિએ ફાંસીની સજા પરની દયાની અરજી ફગાવતા હવે આ ...
4
5
. મોદી માટે પહેલીવાર લાલ કિલ્લો તૈયાર છે. 68માં સ્વતંત્રતા દિવસના અવસરને ખાસ બનાવવા માટે જેટલી તૈયારી મોદીએ કરી હશે. તેનાથી વધુ તૈયારી લાલ કિલ્લાને પણ વિશેષ બનાવવા માટે કરવામાં આવી છે. મોદી પહેલીવાર પ્રધાનમંત્રીના રૂપમાં પોતાનુ ભાષણ આપશે. તેમની ...
5
6
દિલ્હીથી ભોપાલ આવી રહેલ જેટ એયરવેઝના વિમાનના એંજિનમાં ગુરૂવારે આગ લાગી ગઈ. જોકે યોગ્ય સમયે એલાર્મ વાગવાથી પાયલોટે વિમાન રોકી દીધુ અને મોટી દુર્ઘટના ટળી ગઈ. બીજી બાજુ જેટના જ એક અન્ય વિમાનમાં પાયલોટોની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. આ વિમાન મુંબઈથી ...
6
7
. સમાજવાદી પાર્ટી સાથે ચૂંટણી તાલમેલ કરવાની વાત પર બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યુ છે કે મુલાયમ સાથે હાથ મિલાવવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. મુલાયમ પર આરોપ લગાવતા માયાવતીએ કહ્યુ કે તે સાંપ્રદાયિક હિંસા ફેલાવી રહ્યા છે. માયાવતીએ કહ્યુ કે મારે માટે માન-સન્માન ...
7
8
. આમ આદમી પાર્ટીના સંસ્થાપાક સભ્યો પૈકીના એક શાંતિ ભૂષણે કહ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલમાં પાર્ટીને આગળ લાવવાની ક્ષમતા નથી. તેમણે કહ્યુ હતુ કે પક્ષને બેઠો રાખવાની જવાબદારી અન્ય નેતાને સોંપી દેવી જોઈએ.
8
9
નરેન્દ્ર મોદીની સરકારને ત્રણ મહિના કરતા વધુ સમય થયો છે. ત્યારે હવે સરકારના કામગીરીના લેખાજોખા લેવાય રહ્યા છે. એક લેટેસ્ટ સર્વે પ્રમાણે 50 ટકા લોકો એવુ માને છે કે લોકોની આશાઓ પર મોદી સરકાર ખરી ઉતરી છે. જ્યારે કે 30 ટકા લોકોએ એવુ જાણાવ્યુ છેકે મોદી ...
9
10
. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને રાકાંપા નેતા અજીત પવાર પર મંગળવારે ગઢચિરૌલીમાંએ ક સ્ત્રીએ ચપ્પલ ફેંકી. ગઢચિરૌલીમાં રાકાંપાના એક કાર્યક્રમનુ આયોજન હતુ. તેમા જુદા વિદર્ભ રાજ્યની માંગ કરી રહેલી મહિલાએ ગુસ્સામાં અજીત પર ચપ્પલ ફેંકી. મહિલા રાકાંપાની ...
10
11
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિશન કશ્મીર પર છે. તેમણે એક મહિનાના અંતરમાં બે વાર કાશ્મીરની યાત્રા કરી છે. મતલબ મોદીએ કાશ્મીરીઓનુ દિલ જીતવાની પુર્ણ કોશિશ કરી છે. તેમના ભાષણની મુખ્ય વાતો જાણો..
તમે મને તમારો બનાવી લીધો - તમે તમારા અંદાજમાં મારુ ...
11
12
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર છે. તેમણે એવુ પણ કહ્યુ કે પાકિસ્તાનમાં સીધી લડવાની તાકત નથી. આ મુદ્દા પર ટીવી ચેનલઓ પર પણ તીખી પ્રતિક્રિયા શરૂ થઈ. એટલુ જ નહી ભારત અને પાકિસ્તાનના રક્ષા વિષયોના માહિતગાર પણ પરસ્પર લડી ...
12
13
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર જોરદાર હુમલો બોલ્યો. ઉમરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે શાહે અમારા ખાનદાન અને નેશનલ કોંફ્રેંસના પ્રત્યે ટિપ્પણીયો કરી છે. ત્યારબાદ હુ કોઈ પણ ભાજપા નેતા સાથે હાથ મિલાવવા ...
13
14
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર જોરદાર હુમલો બોલ્યો છે. તેણે કહ્યુ કે નવી સરકારના આવતાજ દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ વધી ગઈ છે. કેરલ પ્રદેશ કોંગ્રેસની કાર્યકારિનીની મીટિંગમાં સોનિયાએ કહ્યુ કે આ નાનકડા સમય દરમિયાન કોમી રમખાણોની ...
14
15
- સૈનિકોએ અહીના નાગરિકોને જેટલો સહયોગ મળ્યો તે મે મારી આંખોથી જોયો છે.
- હિન્દુસ્તનના છેલ્લા છેડે આવ્યો છુ. અહીના લોકો સાથે વાતચીત કરવાની તક મળી છે
- કારગિલના લોકોએ દેશભક્તિની દેશના લોકોને પ્રેરણા આપે છે.
- પાણી અને જવાની ક્યારેય પહાડના કામ ...
15
16
આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર તીખો હુમલો બોલ્યો છે. પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલનુ કહેવુ છે કે મોદી સરકારની તેમની પાર્ટીથી ગભરાય ગઈ છે. એ જ કારણ છે કે દિલ્હી ચૂંટણી પહેલા એંટી કરપ્શન બ્યુરો પર ચિડાય રહ્યા છે.
સોમવારે સવારે કેજરીવાલે એક પછી ...
16
17
-હું અહીની શક્તિથી પરિચિત છુ. અગાઉ લોકસભા ચૂંટણી દરમિયાન મારી ઈચ્છા હતી કે હુ અહી આવુ પણ હુ ન આવી શક્યો. મે મારુ એક લેખિત ભાષણ આપ્યુ અને આ લેખિત ભાષણ સાભળવા માટે પણ લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. અહીના લોકોએ મને એટ્લો પ્રેમ આપ્યો કે હુ એ ક્યારેય ...
17
18
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કાશ્મીરના પ્રવાસ પર છે. મોદી આજે સવારે 9 વાગ્યે લેહ પહોંચ્યા. અહી તેઓ એક જનસભાને સંબોધિત કર્યા પછી એક પનબિજલી પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ મોદી કારગિલ જશે. જ્યા તેઓ રાજ્યને કે વિજળે સંયંત્રની ભેટ આપશે. ...
18
19
. જદયૂના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમાર 20 વર્ષ પછી રાજદના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવની સાથે એક મંચ પર જોવા મળ્યા. તેઓ બિહાર વિધાનસભાની દસ સીટો માટે આગામી 21 ઓગસ્ટના રોજ થનારા પેટાચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે.
19