Newsworld News National 98

સોમવાર, 26 જાન્યુઆરી 2026
0

ઓહ પપ્પા… ઓહ પપ્પા… દીકરી કહેતી રહી અને પછી એક ક્ષણમાં બધું બરબાદ થઈ ગયું, એક પથ્થરે માતા-પિતાની દુનિયા છીનવી લીધી.

મંગળવાર,એપ્રિલ 22, 2025
0
1
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી પૂર્વ સાંસદ મોહમ્મદ અદીબે કહ્યુ કે પીએમ મોદીની નેતૃત્વવાળી સરકારે એક સૂતેલી કોમને જગાવી દીધી. તેમણે કઝ્યુકે અમે કાળા કાયદા વિરુદ્ધ લડીશુ
1
2
ચેન્નઈમાં એક એવી ઘટના સામે આવી છે જેને માણસાઈ અને બહાદુરીની નવી મિશાલ રજુ કરી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરનારા એક નવ વર્ષનુ બાળક રસ્તા કિનારે જમા વરસાદના પાણીમાં કરંટની ચપેટમા આવી ગયો.
2
3
India State Mourning- વેટિકનના 'રાજા' અને વિશ્વના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલે 88 વર્ષની વયે અવસાન થયું હતું
3
4
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની 4 દિવસની મુલાકાતે છે. અહીં નવી દિલ્હીમાં, વેન્સે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ચાલો જાણીએ કે બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
4
4
5
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ સોમવારે પરિવાર સહિત ચાર દિવસની ભારત યાત્રા પર આવી રહ્યા છે.
5
6
ગઈકાલે રામબનમાં ભારે તબાહીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. ભારે તોફાનના કારણે અનેક લોકોના મોત થયા છે. રામબન વિસ્તારમાં અચાનક વાદળ ફાટ્યા બાદ ચેનાબ નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે
6
7
દેશભરમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. એપ્રિલની શરૂઆતમાં ગરમીએ ઘણા રાજ્યોમાં રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે
7
8
LPG Cylinder Delivery - દેશભરમાં રાંધણ ગેસ (એલપીજી) સપ્લાય કરતા વિતરકોએ કેન્દ્ર સરકારને કડક ચેતવણી આપી છે
8
8
9
એપ્રિલ મહિનામાં ગરમી, ભેજ અને ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે. જો કે દિલ્હી-એનસીઆરમાં છેલ્લા 2 દિવસથી તોફાન અને વરસાદના કારણે ગરમીથી રાહત મળી છે,
9
10
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. અચાનક ભારે પવન અને વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. આ વખતે હવામાને સૌથી વધુ અસર રામબન, રાજૌરી, જમ્મુ અને ઉધમપુરમાં કરી છે. રાજૌરીના કાલાકોટ ઉપ-જિલ્લામાં ગુરુવારે સાંજે કરા અને ભારે વરસાદ સાથેના જોરદાર ...
10
11
ગોધરાના કેટલાક વિસ્તારોમાં વકફ કાયદા અનુલક્ષીને દાઉદી વોહરા સમાજના ધંધાકીય અને અન્ય પ્રવૃત્તિઓના બહિષ્કારની માંગણી કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
11
12
દેશના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે ઘણા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે
12
13
Who is Kejriwal Son-in-Law: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલ પરિણીત છે. હર્ષિતા કેજરીવાલે દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં તેના IIT બેચમેટ શક્ય જૈન સાથે લગ્ન કર્યા. આ લગ્ન પસંદગીના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં ...
13
14
હરસિમરત બે કાર સવારો વચ્ચે થયેલી ગોળીબારનો શિકાર બની. પોલીસે જણાવ્યુ કે હરસિમરન છાતીમાં ગોળી વાગ્યા પછી ઘટના સ્થળ પર પડી ગઈ હતી. તેને તત્કાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પણ દુર્ભાગ્યવશ તેનુ મોત થઈ ગયુ.
14
15
દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં એક ઇમારત ધરાશાયી; કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, NDRF અને દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
15
16
Rain Alert: હવામાન કેન્દ્રની તાજેતરની આગાહી મુજબ, રાજ્યમાં 18 એપ્રિલ સુધી હવામાન અસ્થિર રહેશે. પવનની ગતિથી લઈને વીજળીના ચમકારા સુધી, બધું સામાન્ય કરતાં અલગ હશે. રાજ્યના કુલ 38 જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે
16
17
Dilip Ghosh Wedding : બીજેપીના મોટા નેતા અને પૂર્વ બંગાળ અધ્યક્ષ દિલીપ ઘોષ 60 વર્ષની વયે લગ્ન કરવા જઈ રહ્યા છે. દિલીપ ઘોષ આજે વિવાહના બંધનમાં બંધાય જશે. લોકોના મનમાં સવાલ થશે કે છેવટે દિલીપ ઘોષ કોની સાથે લગ્ન કરી રહ્યા છે
17
18
હરિયાણાના યમુનાનગર જિલ્લાના તેહી ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક માતા પોતાની દીકરીને તડકામાં ઘરના દરવાજે મૂકીને ભાગી ગઈ હતી
18
19
ઉત્તર પ્રદેશના બદાયુથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ફરી એકવાર પ્રેમ મેળવવા માટે સંબંધોની મર્યાદાઓ તોડી નાખવામાં આવી છે.
19