શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

પીએમ નરેન્દ્ર મોદી આજે 'સેન્ટર- સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ'નું ઉદ્ઘાટન વર્ચ્યુઅલી કરશે

શનિવાર,સપ્ટેમ્બર 10, 2022
0
1
અમદાવાદમાં નરોડા ભાજપના કોર્પોરેટર વિપુલ ચીનુભાઈ પટેલ ઉર્ફે સોમભાઈએ નરોડાના મુઠિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મહિલા મડેકિલ ઓફિસર સાથે અણછાજતો વ્યવહાર કર્યો હતો જેના લીધે વિવાદ વકર્યો છે. બોલાચાલી બાદ તેમણે મહિલા આરોગ્ય અધિકારી સાથે ધક્કા-મુક્કી
1
2
અમદાવાદ મેટ્રોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, શહેરીજનો પણ મેટ્રો શરુ થાય તો ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓ માટે મેટ્રોને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.
2
3

Ganesh Visarjan- ગણેશ વિસર્જનમાં મારામારી

શુક્રવાર,સપ્ટેમ્બર 9, 2022
ગણેશ ઉત્સવ દરમિયાન વડોદરા શહેરમાં શાંતિપૂર્ણ રીતે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે શરૂઆતના બે દિવસ દરમિયાન આગમન સવારી પર પથ્થરમારા ની ઘટના બાદ પોલીસ પણ સતત થઈ ગઈ હતી અને દરેક જગ્યાએ કડક બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ આજ દિન ...
3
4
શ્રાવણ મહિના દરમિયાન મ્યુનિ.એ વિવિધ વિસ્તારમાંથી ફરાળી વાનગીઓ સહિત કેટલાક ખાદ્ય પદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. શ્રાવણ મહિનો પૂરો થઈ ગયા પછી 24 ખાદ્ય પદાર્થના નમૂના અપ્રમાણિત હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું છે. જેમાંથી 14 તો ફરાળી ...
4
4
5
અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન બાદ સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ પણ ગુજરાતને મળી છે. દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થાય તેની તૈયારીના ભાગરૂપે આજે સવારે અમદાવાદ કાલુપુર રેલવે ...
5
6
રાજકોટમાં સનસની મચાવનાર લૂંટનો ભેદ ઉકલવામાં આવ્યો હતો. પોલીસે લૂંટ મચાવનાર આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા છે. પોલીસે આ ગુનામાં દોઢ લાખ રોકડ અને 28 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કુલ ચાર આરોપીને આ ગુનામાં ઝડપી પાડ્યા
6
7
સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.
7
8
ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે. એમાં પણ છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના ગોંડલમાં બની જ્યાં ...
8
8
9
બોલિવુડની પ્રસિધ્ધ સંગીત બેલડી સચિન-જીગર દ્વારા રજૂ થનાર “રણ કે રંગ” નામના મ્યુઝિક વિડીયોને કારણે કચ્છનું સફેદ રણ નવી ઉંચાઈઓ હાંસલ કરશે. લલ્લુજી એન્ડ સન્સ દ્વારા પ્રસ્તુત આ વિડીયોમાં કચ્છની અનોખી સંસ્કૃતિ, વારસો અને ભવ્યતા રજૂ કરાઈ છે અને દર્શકો ...
9
10
અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કમિટીએ જે તે સમયે નગરપાલિકાના આપેલા રેકોર્ડ મુજબ 53 જેટલા સફાઈ કામદારોને કોર્પોરેશનમાં રોજિંદા કર્મચારી તરીકે નિમણુંક આપતાં હવે ...
10
11
આજથી 5 વર્ષ પહેલા 12 ફેબ્રુઆરી, 2017ના રોજ જમ્મુ કાશ્મીરના કુલગામ ખાતે હિજબુલ મુઝાઈદ્દીનના આતંકી હુમલામાં ભારતીય સેનાના 2 જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના કારણે ગુજરાતમાં અમદાવાદના વતની લાન્સ નાયક ભદોરિયા ગોપાલ સિંહ પણ ...
11
12
અમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે ૪૨૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ ગુજરાત રાજ્યના આરોગ્ય અને જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું. ‘ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફોર બ્લૂ ...
12
13
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં 67 વર્ષના દાદીએ સવારે દમ તોડી દીધા બાદ સાંજે 9 વર્ષના પૌત્રએ પણ આ દુનિયામાંથી વિદાય લીધી
13
14

iPhone 14 લૉન્ચ, Apple ફાર આઉટ ઇવેન્ટ

ગુરુવાર,સપ્ટેમ્બર 8, 2022
iPhone 14 લૉન્ચઃ Appleની નવી સ્માર્ટફોન સિરીઝ, iPhone 14 સિરીઝની લૉન્ચ ઇવેન્ટ, Apple Far Out Event શરૂ થઈ ગઈ છે. કોવિડના કારણે એપલની લોન્ચ ઈવેન્ટ્સ છેલ્લા બે વર્ષથી ઓનલાઈન થવા લાગી હતી અને તેથી આ વખતે ઈવેન્ટ ખૂબ જ ખાસ છે કારણ કે તે ઓફલાઈન મોડમાં થઈ ...
14
15
ભાદરવી પૂનમ મેળો-અંબાજી: મેળામાં ખોવાઈ જતા બાળકોને QR Scan Code ની મદદથી તેમના માતા-પિતા સુધી પહોંચાડવા માટે અનોખો પ્રોજેક્ટ
15
16
પાકીસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારના આવેલા એક ફોનથી આવેલા સમાચારના પગલે ગીર સોમનાથનું કોટડા ગામ હિબકે ચડી શોકમાં ગરકાવ થઈ ગયુ હતુ. ફોનમાં આવેલા સમાચાર મુજબ કોટડા ગામના પાક જેલમાં બંદીવાન એક માછીમારનું મૃત્યુ નીપજ્યું હોવાનું તથા એક માછીમાર ...
16
17
સુરતના અલથાણ વિસ્તારમાં દીકરાની સામે માતાએ 12મા માળેથી કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પતિ ચારિત્ર્ય પર શંકા કરતાં આપઘાત કર્યો હોવાથી પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. અલથાણ વિસ્તારમાં રહેતી પરિણીતા પર ...
17
18
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ ફેઝ-૨ યોજના અંતર્ગત રાજ્યભરમાં કલસ્ટર બેઝ વ્યક્તિગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ અમલમાં મુકવામાં આવેલ છે. ગ્રામ વિકાસ વિભાગ દ્રારા રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા બે પશુધન ધરાવતા કુટુંબો માટે બાયોગેસ પ્લાન્ટ ...
18
19
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપ અને કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. 182માંથી 19 ઉમેદવારોને જાહેર કર્યા બાદ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં ...
19