Newsworld News Regional 305

શનિવાર, 24 જાન્યુઆરી 2026
0

અમદાવાદમાં 80ના દાયકાથી દારૂનો ધંધો કરતી મહિલા અમિના બાનુ ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ

બુધવાર,ઑગસ્ટ 24, 2022
0
1
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં નિરંતર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધુ 155.36 ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે. બીજી તરફ, ...
1
2
રાજ્યભરમાં ઢોરના ત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે આજે રાજ્ય સરકારનેસવાલો પૂછ્યા હતા. કોર્ટે સરકારને કહ્યું હતુ કે, જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ ...
2
3
ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ જનતાલક્ષી યોજનાઓનું અમલ થશે રાજસ્થાન મોડલ - કોંગ્રેસ મોડલ જે દરેક જગ્યાએ લાગુ થશે 1. મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના - તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર, રૂ. 5 લાખનો ...
3
4
ગુજરાત સરકાર દ્વારા શહીદ સૈનિકોના પરિવારને અપાતી સહાયની રકમ રૂપિયા એક લાખથી વધારીને એક કરોડ કરવામાં આવી છે. જ્યારે પરિવારને દર મહિને અપાતી એક હજારની સહાય વધારીને પાંચ હજાર રૂપિયા કરી છે. સરકારના આ નિર્ણયને આવકાર મળ્યો છે.
4
4
5
રાજ્યના મુખ્ય મંત્રી આવે કે અન્ય રાષ્ટ્રીય કક્ષાના નેતા તો એટલું સ્ટ્રેસ નથી હોતું જેટલું વડાપ્રધાનની મુલાકાત હોય ત્યારે હોય છે. તેના માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. સુરક્ષાથી લઈને કાર્યક્રમમાં ક્યાંય પણ કચાશ ન રહે તે માત્ર ફરજ નહિ, સાથે કોઈ ચૂક ...
5
6
રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક થઈ છે. જેથી ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે. નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાનું હોવાથી સાબરમતી રિવરફ્રન્ટના વોક વેને આજે સવારે ...
6
7
ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચન આગામી 25 અને 26 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર પ્રવાસે આવવાના હતા પરંંતુ હવે તેઓ બીજી વાર કોરોના સંક્રમિત થયા છે તેથી . અમિતાભ બચ્ચન સૌરાષ્ટ્રના પ્રવાસ પર પ્રશ્ન ચિહ્ન લાગ્યુ છે.
7
8
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૯૮.૧૩ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૧.૬૩ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે ...
8
8
9
બે વર્ષ બાદ આ વખતે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લોકમેળાનું આયોજન થયું છે. બીજી તરફ આ વખતે લોકોમેળામાં દુર્ઘટનાના પણ સમાચારો સામે આવ્યા છે. ગોંડલ અને રાજકોટના લોકમેળામાં દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. તો બીજી તરફ ત્રણ ...
9
10
ભારતીય હવામાન વિભાગે 24 ઓગસ્ટ સુધી ત્રણ દિવસ સુધી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMDની આગાહી મુજબ 23 ઓગસ્ટે ઉત્તર ગુજરાત તેમજ પાટણ, દાહોદ, મહીસાગર, વલસાડ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. સોમવારે અમદાવાદમાં હળવાથી મધ્યમ ...
10
11
ભારતીય હવામાન વિભાગે 24 ઓગસ્ટ સુધી ત્રણ દિવસ સુધી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMDની આગાહી મુજબ 23 ઓગસ્ટે ઉત્તર ગુજરાત તેમજ પાટણ, દાહોદ, મહીસાગર, વલસાડ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. સોમવારે અમદાવાદમાં હળવાથી મધ્યમ ...
11
12
ગુજરાતમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. વલસાડના તિથલ રોડ પર ગણેશ મૂર્તિ લઈ જતી વખતે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય અને પોલીસ વચ્ચે મામલો એટલો વધી ગયો હતો કે ધારાસભ્યએ પોલીસને ...
12
13
અમદાવાદમાં વસતા ૪૦ જેટલા પાકિસ્તાની હિંદુ નિરાશ્રિતોને આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહરાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભારતીય નાગરીકતા આપવામાં આવી હતી. જેને લઇને વર્ષોથી 'લોંગ ટર્મ વિઝા' પર વસવાટ કરી રહેલા આ પરિવારોમાં ભારે આનંદની લાગણી ફેલાઇ ...
13
14
નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક કરજણ નદી ઉપર આવેલ રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. જોકે આ પુલ બન્યા પછી પુલનું લોકાર્પણ ન થતાં આમ જનતાએ લોકાર્પણ વગર જ અવરજવર શરૂ કરી દીધી હતી. આ પુલનું બાંધકામ તકલાદી ...
14
15
ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. આ પહેલા પણ ઓગસ્ટમાં નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળ્યું હતુ. ચીખલી, વાસંદા અને ...
15
16
ગુજરાતમાં એક બાદ એક અલગ-અલગ સ્થળેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે, ત્યારે આજે ગુજરાત ATS અને વડોદરા SOGએ સાંકરદા ખાતે આવેલી GIDCમાં દરોડા પાડ્યા છે. નેક્ટર કેમ કેમિકલ કંપનીમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસના આરોપી પિયુષ પટેલને સાથે રાખીને ...
16
17
ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીકમાં છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ 60 દિવસ બાદ ચૂંટણી આવી રહી હોવાનો સંકેત આપી ચુક્યાં છે. તેવામાં તમામ પક્ષો પોતપોતાના દમખમ દેખાડી રહ્યા છે. અનેક રાષ્ટ્રીય સ્તરના નેતાઓ તબક્કાવાર રીતે આયોજનો કરી રહ્યા છે.
17
18
Manish Sisodia: દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સીબીઆઈની છાપામારીના 3 દિવસ પછી ભારતીય જનતા પાર્ટી પર મોટો હુમલો બોલ્યો છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કરતીને આરોપ લગાવ્યો છે કે બીજેપી તરફથી તેમને પાર્ટી જ્વોઈન કરવાની ઓફર મળી છે.
18
19
બે વર્ષ બાદ આ વખતે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લોકમેળાનું આયોજન થયું છે. બીજી તરફ આ વખતે લોકોમેળામાં દુર્ઘટનાના પણ સમાચારો સામે આવ્યા છે. ગોંડલ અને રાજકોટના લોકમેળા (Lok Melo)માં દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. સદનસીબે ...
19