0
Morbi - કિયા કારમાં લાગી આગ, સિરામિકના વેપારીનું મોત, આગને કારણે કારના દરવાજા થયા લોક, પરંતુ રૂ. 5 લાખ, પિસ્તોલ, ઘડિયાળ, 8 મોબાઈલ સલામત
મંગળવાર,ઑક્ટોબર 1, 2024
0
1
Ahmedabad family Donate blood - અમદાવાદના માણિકબાગમાં રહેતા પટેલ પરિવારે એવું અદ્ભુત કામ કર્યું છે કે તમે દંગ રહી જશો અને કદાચ પ્રેરિત પણ થઈ જશો.
1
2
અમદાવાદ પોલીસે 7 લોકોની શોધખોળ દરમિયાન 8 લોકોની ધરપકડ કરી . એપાર્ટમેન્ટમાં હંગામો મચાવ્યો હતો અને તલવારો વડે લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
2
3
Navsari Nurse death news- નવસારી જીલ્લામાં 26 વર્ષના એક યુવકેના કારણે નર્સિંગની વિદ્યાર્થીની મોતના બાબતે ધરપકડ કરી લીધી
3
4
અમદાવાદની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. ક્લાસમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેરહેમીથી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
4
5
Woman Thrown Off from Flight: ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિએ એક વીડિયો બનાવ્યો અને તેને તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો અને દાવો કર્યો કે મહિલાએ એક પેસેન્જરને ધક્કો માર્યો હતો અને ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
5
6
સોમવાર,સપ્ટેમ્બર 30, 2024
Ahmedabad news - અમદાવાદના ચાણક્યપુરીની શિવમ આર્કેડ સોસાયટીની બહાર મોડી રાત્રે હાથમાં તલવારો સાથે અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો
6
7
સોમવાર,સપ્ટેમ્બર 30, 2024
Gujarat Police Recovered Fake Currency: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટાને બદલે 500 રૂપિયાની નોટ પર અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયો હતો.
7
8
શનિવાર,સપ્ટેમ્બર 28, 2024
સોમનાથમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી ચાલી રહી છે. કામગીરી માટે 36 JCB અને 70 ટ્રેક્ટર-ટ્રોલી કાટમાળ હટાવવા માટે તૈનાત કરવામાં આવી છે.
8
9
શનિવાર,સપ્ટેમ્બર 28, 2024
સમગ્ર નવરાત્રિ મહોત્સવનું આયોજન યોગ્ય રીતે થાય તે જવાબદારી આયોજકોની રહેશે.
-ગરબીની સ્થાપના તેમજ રાત્રિના ગરબાના કાર્યક્રમો જાહેર જનતાને અડચણ/અવરોધરૂપ ન થાય એવી જગ્યાએ દા.ત. કોમન પ્લોટ, જાહેર ઉપયોગી જગ્યાઓ, ખાનગી પ્લોટ વગેરે જગ્યાએ થાય તેની તકેદારી ...
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના વિદ્યાર્થી અક્ષિત હેમંત ભુક્યા (24)એ ગુરુવારે સાંજે તેના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી હતી. તે તેલંગાણાના વારંગલ જિલ્લાનો રહેવાસી હતો
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
ભાવનગર જિલ્લાના કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. બસમાં 37 જેટલા મુસાફરો સવાર હતા. મુસાફરોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
11
12
ગુરુવાર,સપ્ટેમ્બર 26, 2024
ગુજરાતમાં ચોમાસું પૂરું થાય તે પહેલાં ફરીથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધારે વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. 25 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં અતિભારે વરસાદ થયો હતો
12
13
ગુરુવાર,સપ્ટેમ્બર 26, 2024
અમદાવાદઃ ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, ઈન્ડિગો એરલાઈન્સ તેના ગ્રાહકોને માત્ર ₹1,111માં ફ્લાઈટ ટિકિટ ઓફર કરી રહી છે
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 26, 2024
પાકિસ્તાની સોશિયલ મીડિયા પ્રભાવકને (influencer) જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના રહેવાસી ઈમ્તિયાઝ શેખ મુલતાની (36)ની ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરી છે.
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 26, 2024
Gujarat Education News: આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી ગુજરાત બોર્ડ હેઠળની શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધીના વિવિધ વિષયોના અભ્યાસક્રમોમાં ફેરફાર કરવામાં આવશે
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 26, 2024
ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા મોટા ભાગના જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે
16
17
બુધવાર,સપ્ટેમ્બર 25, 2024
ગનીબેન ઠાકોર ' 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં ઠાકોરે જણાવ્યું હતું કે ઓબીસી અનામતનું વિભાજન કરવું જરૂરી છે
17
18
બુધવાર,સપ્ટેમ્બર 25, 2024
Extra Electricity Facility For Farmers: રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાના ખેડૂતો 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે.
18
19
બુધવાર,સપ્ટેમ્બર 25, 2024
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. હિંમતનગરમાં ભારે વાહન સાથે કાર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે
19