0

જૂનાગઢમાં અપહરણ કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર

મંગળવાર,જૂન 25, 2024
0
1
અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે. જેમાં શહેરમાં ક્યાક ધોધમાર તો ક્યાક ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તેમાં શહેરમાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થતા પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે.
1
2
સુરત, -શહેરની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા તેમજ સ્લેબ તૂટવાની કે પડવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇપણ યોગ્ય નિકાલ લઈને આવતા નથી. હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લેવા આવેલી મહિલા ઉપર સ્લેબનો પોપડો તૂટી પડતાં ...
2
3
શહેરમાં TRP ગેમઝોન માર્ચ 2021ના રોજ શરૂ થયું હતું અને ગત 25 મે 2024ના રોજ વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતાં અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં કુલ 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી મોટો ઘટસ્ફોટ થયો હતો કે આ ગેમઝોન ગેરકાયદે ધમધમતો હતો
3
4
ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં 9,679 કરોડનું 87,650 કિલો ડ્રગ્સ પકડાયું છે. રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ રોકવા ગૃહ વિભાગ ‘અપ ટુ બોટમ અને બોટમ ટુ અપ’ સિસ્ટમથી કામ કરશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે જણાવ્યું હતું કે ડ્રગ્સના નાનામાં નાના કેસમાં પણ ઉપરી ...
4
4
5
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓનાં દુષ્કૃત્યોના બનાવો સામે આવતાં હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. વડતાલ અને ગઢડા બાદ હવે જૂનાગઢના હરિભક્તોએ રેલી યોજી લંપટ સ્વામીઓને દૂર કરવાની માંગ કરી છે. હરિભક્તોએ પ્લેકાર્ડ સાથે રેલી યોજી લંપટ સ્વામીઓ સામે રોષ ...
5
6
ગયા મહિને રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગુજરાત કૉંગ્રેસે મંગળવારે આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે રાજકોટ બંધનું એલાન કર્યું છે
6
7
દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી વડાપ્રધાન મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો
7
8
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજનારા ૨૧મા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતા બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આપણે હવે શાળાઓમાં વિશેષ શું જોઈએ છે
8
8
9
ભુજ- 24 જૂન 2024, ઘણીવાર બીચ બાર મોંઘીદાટ કાર લઈને નબીરાઓ સ્ટંટ કરવા માટે નીકળી પડતાં હોય છે. કેટલાક નબીરાઓ સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા જીવના જોખમે સ્ટંટબાજી કરી પોતાનું અને આસપાસના લોકોનો પણ જીવ જોખમમાં મુકતા હોય છે
9
10
NEET પેપર લીક કેસમાં કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આ કેસમાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પછી સીબીઆઈની એન્ટ્રી થઈ ગઈ છે
10
11
Ahmedabad airport- તાજેતરમાં જ વડોદરા સહિત દેશના 15 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો હતો. આ ઘટનાના 6 દિવસ બાદ આજે અમદાવાદ એરપોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે
11
12
ગુજરાત રાજ્ય માટે અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જણાવ્યું છે આ વખતે રાજ્યમાં સારા વરસાદના સંકેત સામે આવ્યા છે. તેમજ 25, 26 જૂનથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.
12
13
હાલ T-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટના ગેરકાયદે લાઈવ સ્ટ્રીમિંગ અને સટ્ટાના કૌભાંડનો પર્દાફાશ થયો છે
13
14
ગુજરાતમાં ખેડૂતો ચોમાસાના વરસાદની રાહ જોઈને બેઠા છે એવામાં અનેક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે
14
15
દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસુ હજી નવસારીમાં જ અટકેલું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે
15
16
રાજકોટની ઘટના બાદ તંત્રએ સ્કૂલ વાન ચાલકો સામે સકંજો કસ્યો હતો અને ત્યાર બાદ સ્કૂલ વર્ધીની હડતાળ શરૂ થઈ ગઈ હતી.આ હડતાળ હજી તો સમેટાઈ છે ત્યાં વડોદરામાં એક સ્કૂલવાનમાં બેઠેલી બે બાળકીઓ નીચે પટકાતા બંને ઈજાગ્રસ્ત થઈ હતી
16
17
રાજકોટ TRP ગેમઝોન માર્ચ 2021ના રોજ શરૂ થયું હતું અને ગત 25 મે 2024ના રોજ વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતાં અગ્નિકાંડ સર્જાયો હતો
17
18
‘મહારાજ’ ફિલ્મ પર લાગેલા સ્ટે મામલે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી સુનાવણી હાથ ધરાઈ હતી.જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો.
18
19
આજે અમદાવાદ સહિત દેશના સમગ્ર રાજ્યોમાં પૈસા દો, પેપર લો', જેવા સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ, NSUI કાર્યકર્તાઓ, સેવાદળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન ...
19