Saturday, 11 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Bollywood Film Badrinath Ki Dulhania 664.htm
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Sat, 11 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Notifications
×
Close
બધા
રમત
સિનેજગત
હૉટ શૉટ
પર્યટન
સમાચાર
ધર્મ
વિવિધ
સિનેજગત
ફિલ્મ
બદ્રીનાથ કી દુલ્હનિયા
બદ્રીનાથ કી દુલ્હનિયા
-
-
-
-
-
-
-
-
સિનેજગત
Even...
VIEW ALL
અમૃતા અરોરાના લગ્ન
VIEW ALL
સલમાન ખાન
VIEW ALL
અભિષેક બચ્ચન
VIEW ALL
અક્ષય કુમાર
VIEW ALL
બોબી દેઓલ
VIEW ALL
મુંબઈમાં કેરળ ટૂરિઝમ ઇવેન્ટ દરમિયાન કથકાલી, મોહિનીયત્તમ, મોર અને તિરુવાથિરકાલી કલાકાર પરંપરાગત લોક નૃત્યો કરે છે
VIEW ALL
અકબર બીરબલ ટીમે ઉજવયું 500મો એપિસોડનિ જશ્ન
VIEW ALL
લેકમે ફેશન વીક: સપ્ટેમ્બર 09
VIEW ALL
ફેશન શોમાં સલમાન અને લારા
VIEW ALL
રાખીનો સ્વયંવર
VIEW ALL
દેશદ્રોહ-2નું મુહુર્ત
VIEW ALL
ફિલ્મ ફેર એવોર્ડ-2008
Widgets Magazine
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં પકડાવી દેવાય છે
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ હોર્મોન પણ ગડબડ થઈ જાય છે. આર્યુવેદનુ માનીએ તો થાઈરોઈડ થવાનુ કારણ પિત્ત અને કફ સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેંડ આપણા શરીરમાં જોવા મળનારી સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિયોમાંથી એક છે.
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે તેના પતિની હત્યા કરી હતી અને લાશ મેઘાલયમાં ખાડામાં ફેંકી દીધી હતી. સોનમે ત્રણ હત્યારાઓની મદદ લીધી હતી અને હનીમૂન દરમિયાન હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે કહ્યું - દીકરી મને કહે તું ક્યાં જઈશ, નર્ક કે સ્વર્ગ. છોકરી -
લાઈફ સ્ટાઈલ
ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ
જીવનસાથી પસંદ કરતી વખતે, ફક્ત તમારા હૃદય જ નહીં, પણ તમારી શાણપણ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાણક્ય નીતિ કેટલાક સિદ્ધાંતો દર્શાવે છે જે તમને વ્યક્તિના સ્વભાવ, વર્તન અને વિચારસરણીનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. લાગણીઓના આધારે નિર્ણય લેતા પહેલા આ બાબતોને સમજવી મહત્વપૂર્ણ છે.
WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની લેટેસ્ટ રિપોર્ટના ચોંકાવનારા આંકડા, જાણો કેમ દરેક 5 માથી 1 વ્યક્તિ થઈ રહ્યુ છે કેન્સરનો શિકાર અને કેવી રીતે આ દુનિયાનુ સૌથી મોટુ સંકટ બની ચુક્યુ છે.
વિશ્વ વસ્તી દિવસ નિબંધ
વિશ્વ વસ્તી દિવસ પ્રસ્તાવના દર વર્ષે 11 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations) દ્વારા 1989માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ વધતી જતી વસ્તી, તેના કારણે ઊભી થતી સમસ્યાઓ અને પરિવાર નિયોજન વિશે લોકોને જાગૃત કરવાનો છે.
ચોમાસામાં સનસ્ક્રીન લગાવવું જોઈએ કે નહીં?
ઘણા લોકો માને છે કે ચોમાસામાં સૂર્યપ્રકાશ ઓછો હોવાથી સનસ્ક્રીનની જરૂર નથી. પરંતુ હકીકતમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં સૂર્યના હાનિકારક UVA અને UVB કિરણો ત્વચા સુધી પહોંચી શકે છે. તેથી ચોમાસામાં પણ સનસ્ક્રીન લગાવવું એટલું જ જરૂરી છે જેટલું ઉનાળામાં.
ગુજરાતી રેસીપી - સુખડી રેસીપી
સુખડી રેસીપી (ગુજરાતી) સામગ્રી ઘઉંનો લોટ – 1 કપ ગોળ (છીણેલો) – ¾ કપથી 1 કપ (સ્વાદ મુજબ) ઘી – ½ કપ એલચી પાઉડર – ½ ચમચી બદામ અને પિસ્તાની કતરણ – 2 ટેબલસ્પૂન (વૈકલ્પિક) બનાવવાની રીત એક જાડા તળિયાની કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ઘઉંનો લોટ ઉમેરી ધીમા તાપે 10–12 મિનિટ સુધી સતત હલાવતા શેકો. લોટ સુવર્ણ રંગનો થઈ જાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરો. હવે મિશ્રણને 2–3 મિનિટ સહેજ ઠંડું થવા દો. તેમાં છીણેલો ગોળ અને એલચી પાઉડર ઉમેરો અને ગોળ સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. તૈયાર મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. ઉપરથી બદામ-પિસ્તાની કતરણ છાંટો અને હળવેથી દબાવી દો. 10–15 મિનિટ પછી હળવું સેટ થાય એટલે મનપસંદ આકારમાં કટ કરી લો. સંપૂર્ણ ઠંડી થઈ જાય પછી સર્વ કરો
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos