શનિવાર, 28 જાન્યુઆરી 2023
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Updated: ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (09:03 IST)

Raksha Bandhan- રક્ષાબંધન પર કરવુ 7 ઉપાય, દરિદ્રતા થઈ જાય છે દૂર

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણની પૂર્ણિમાને આવે છે. ઘણા લોકો આ દિવસે રાખી બાંધવા સિવાય ઘરથી દરિદ્રતા મટાડવા અને સંકટને સમાપ્ત કરવાના સરળ ઉપાય પણ કરો છો. આવો એવા જ કેટલાક 10 ઉપાય જાણીએ છે. 
 
1. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણની પૂર્ણિમાને આવે છે પૂર્ણિમાના દેવતા ચંદ્રમા છે. આ તિથિમાં ચંદ્રદેવની પૂજા કરવાથી માણસનો બધા જગ્યાએ આધિપત્ય થઈ જાય છે. આ સૌમ્યા તિથિ છે. 
 
2. રક્ષાબંધન પર હનુમાનજીને રાખડી બાંધવાથી ભાઈ -બેનનો ગુસ્સો શાંત કરી તેનામાં આપસી પ્રેમને વધારે છે. 
 
3. તમને જો લાગે છે કે મારા ભાઈને કોઈની નજર ના લાગે તો તમે આ દિવસે ફટકડીને તમારા ભાઈની ઉપરથી સાત વાર ઉતારીને કોઈ ચાર રસ્તા પર ફેંકીને આવો કે ચૂલ્હાની અગ્નિમાં સળગાવી નાખો. તેનાથી નજર દોષ દૂર થઈ જશે. 
 
4. આ પણ કહેવાય ક હ્હે કે આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી ભાઈ-બેનના સંબંધમાં પ્રેમ વધે છે. 
 
5.  આ દિવસે બેનને દરેક રીતે ખુશ રાખવાથી અને તેમને તેમનો મનપસંદ ભેંટ આપવાથી ભાઈના જીવનમાં પણ ખુશીઓ પરત આવે છે. 
 
6. દરિદ્રતા દૂર કરવા માટે તમારી બેનની હાથથા ગુલાબી કપડામાં અક્ષત, સોપારી અને એક રૂપિયાનો સિક્કો લો. તે પછી તમારી બેનને કપડા અને મિઠાઈ ભેંટ અને રૂપિયા આપો અને પગે લાગીને તેમનો આશીર્વાદ લેવુ. આપેલ ગુલાબી કપડામાં લીધેલ સામાન બાંધીને યોગ્ય સ્થાન પર રાખવાથી ઘરની દરિદ્રતા દૂર થઈ જશે. 
 
7. એક દિવસ એકાશના કરવાથી રક્ષાબંધનના દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાનથી રાખડી બાંધીએ છે. પછી પિતૃ -તર્પણ અને ઋષિ પૂજન કે ઋષિ તર્પણ પણ કરાય છે. આવુ કરવાથી પિતરનો આશીર્વાદ અને સહકાર મળે છે જેનાથી જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે.