રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 31 મે 2018 (17:16 IST)

ક્રિસ્પી પૂડી કેવી રીતે બનાવીએ

સામગ્રી - 200 ગ્રામ ઘઉંનો લોટ, અડધી ચમચી ખાંડ, મીઠું અને તેલ 
વિધિ-
લોટને ચાલણીથી ચાલણીથી ગાળી લો. તેમાં અડધી ચમચી ખાંડ અને સ્વાદપ્રમાણે 1 ચમચી મીઠું નાખો. એક મોયન મિકસ કરો. 
 
પાણીથી કઠણ લોટ બાંધી લો. તમારી પસંદ મુજબ લોટના લૂંવા બનાવો. પૂડી વણીને ગરમ તેલમાં ક્રિસ્પી તળી લો. હવે તેને બટાકાના શાક સાથે સર્વ કરો.