સમાચાર જગત » ગુજરાત સમાચાર » સ્થાનિક
ગુજરાતના મુખ્યમંત્રીઓ
ગુજરાતમાં અત્યાર સુધીની 13 વિધાનસભા ચૂંટણીઓ થઈ છે. ગુજરાતમાં ડો. જીવરાજ નારાયણ મહેતાથી નરેન્દ્ર મોદી સુધીના પ્રધાનમંત્રીઓએ ક્યારે અને કેટલા સમય સુધી રાજ્ય કર્યુ તેના પર એક નજર .. મોદીએ ગુજરાતમાં સૌથી વધુ સમય 2001 થી આજ સુધી રાજ કરી રહ્યા છે. ગુજરાતમાં મોદી સૌથી સફળ અને લોકપ્રિય મુખ્યમંત્રી રહ્યા. ગુજરાતમાં અત્યાર સુધી ગુજરાતના મુખ્યમંત્રીઓ પ્રથમ વિધાનસભા 1)
ડો.જીવરાજ મહેતા ૧ મે, ૧૯૬૦ - ૩ માર્ચ, ૧૯૬૨ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ બીજી વિધાનસભા 2)
ડો.જીવરાજ મહેતા ૩ માર્ચ, ૧૯૬૨ - ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ બીજી વિધાનસભા 3)
બળવંતરાય મહેતા ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ - ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ બીજી વિધાનસભા 4)
હિતેન્દ્રભાઈ દેસાઈ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ - ૩ એપ્રિલ, ૧૯૬૭ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ ત્રીજી વિધાનસભા 5)
હિતેન્દ્રભાઈ દેસાઈ ૩ એપ્રિલ, ૧૯૬૭ - ૬ એપ્રિલ, ૧૯૭૧ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ ચોથી વિધાનસભા 7)
ઘનશ્યામભાઈ ઓઝા ૧૭ માર્ચ, ૧૯૭૨ - ૧૭ જુલાઇ, ૧૯૭૩ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ ચોથી વિધાનસભા 8)
ચીમનભાઈ પટેલ ૧૮ જુલાઇ, ૧૯૭૩ - ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ પાંચમી વિધાનસભા 9)
બાબુભાઈ પટેલ કાર્યકાળ :૧૮ જુલાઇ, ૧૯૭૩ - ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ પાંચમી વિધાનસભા 10)
માધવસિંહ સોલંકી કાર્યકાળ : ૨૪ ડીસેમ્બર, ૧૯૭૬ - ૧૦ એપ્રિલ, ૧૯૭૭ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ પાંચમી વિધાનસભા 11)
બાબુભાઈ પટેલ કાર્યકાળ : ૧૧ એપ્રિલ, ૧૯૭૭ - ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૦ દળ : જનતા પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રીઓ છઠ્ઠી વિધાનસભા 12)
માધવસિંહ સોલંકી કાર્યકાળ :૭ જૂન, ૧૯૮૦ - ૧૦ માર્ચ, ૧૯૮૫ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ સાતમી વિધાનસભા 13)
માધવસિંહ સોલંકી કાર્યકાળ :૧૧ માર્ચ, ૧૯૮૫ - ૬ જુલાઈ, ૧૯૮૫ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ સાતમી વિધાનસભા 14)
અમરસિંહ ચૌધરી કાર્યકાળ : ૬ જુલાઈ, ૧૯૮૫ - ૯ ડીસેમ્બર, ૧૯૮૯ ગુજરાતના મુખ્યમંત્રીઓ સાતમી વિધાનસભા 15)
માધવસિંહ સોલંકી કાર્યકાળ : ૧૦ ડીસેમ્બર, ૧૯૮૯ - ૪ માર્ચ, ૧૯૯૦ દળ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ આઠમી વિધાનસભા 16)
ચીમનભાઈ પટેલ કાર્યકાળ : ૪ માર્ચ, ૧૯૯૦ - ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ દ ળ : જનત ા દ ળ, જનત ા દ ળ ( ગુજરા ત), ભારતી ય રાષ્ટ્રી ય કોંગ્રેસ ગુજરાતના મુખ્યમંત્રીઓ આઠમી વિધાનસભા 17)
છબીલભાઈ મહેતા કાર્યકાળ : ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ - ૧૪ માર્ચ, ૧૯૯૫ દ ળ : ભારતી ય રાષ્ટ્રી ય કોંગ્રે સ ગુજરાતના મુખ્યમંત્રીઓ આઠમી વિધાનસભા 18)
કેશુભાઈ પટેલ કાર્યકાળ : ૧૪ માર્ચ, ૧૯૯૫ - ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ દ ળ : ભારતી ય જનત ા પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રીઓ 19)
નવમી વિધાનસભા સુરેશચંદ્ર મહેતા કાર્યકાળ : ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ - ૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૬ દ ળ : ભારતી ય જનત ા પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રીઓ નવમી વિધાનસભા 20)
શંકરસિંહ વાઘેલા કાર્યકાળ : ૨૩ ઓક્ટોબર, ૧૯૯૬ - ૨૭ ઓક્ટોબર, ૧૯૯૭ દ ળ : રાષ્ટ્રી ય જનત ા પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રીઓ નવમી વિધાનસભા 21)
દિલીપભાઈ પરીખ કાર્યકાળ : ૨૮ ઓક્ટોબર, ૧૯૯૭ - ૪ માર્ચ, ૧૯૯૮ દ ળ : રાષ્ટ્રી ય જનત ા પાર્ટ ી ગુજરાતના મુખ્યમંત્રીઓ દસમી વિધાનસભા 22)
કેશભાઈ પટેલ કાર્યકાળ : ૪ માર્ચ, ૧૯૯૮ - ૬ ઓક્ટોબર, ૨૦૦૧ દ ળ : ભારતી ય જનત ા પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રીઓ અગિયારમી વિધાનસભા 23 )
નરેન્દ્ર મોદી કાર્યકાળ : ૭ ઓક્ટોબર, ૨૦૦૧ - ૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ દ ળ : ભારતી ય જનત ા પાર્ટ ી ગુજરાતના મુખ્યમંત્રીઓ બારમી વિધાનસભા 24)
નરેન્દ્ર મોદી કાર્યકાળ : ૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ - ૨૪ ડિસેમ્બર, ૨૦૦૭ દ ળ : ભારતી ય જનત ા પાર્ટ ી ગુજરાતના મુખ્યમંત્રીઓ 13
મી વિધાનસભા 25)
નરેન્દ્ ર મોદ ી કાર્યકા ળ : ૨ ૫ ડિસેમ્બ ર, ૨૦૦ ૭ થ ી આ જ સુધ ી કાર્યર ત દ ળ : ભારતી ય જનત ા પાર્ટ ી મોદી સતત ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા છે.