0

ગુજરાતમાં શિક્ષણનું સ્તર નીચું, તેના પુરાવા મારી પાસે', ભાજપ સાંસદ મનસુખ વસાવા

મંગળવાર,મે 31, 2022
0
1
વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીમાં આવેલી સન પ્લાન્ટ કંપનીમાં સામાન લઈ જવાની લિફ્ટમાં કામદારનું માથું બહાર રહી જતા કામદારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ દાદરા
1
2
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ ‘સેવ સોઇલ’ માટેના MOU અમદાવાદમાં ...
2
3
ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખગોળીય ઘટનાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જે ઘટનાના મોટી સંખ્યામાં લોકો સાક્ષી બન્યા હતા.વર્ષ દરમીયાન બે વખત રાચતી એક ખગોળીય ઘટના આજે રચાઇ હતી. ભાવનગર સહિત કેટલાક પંથકમાં થયેલી આ ખગોળીય ઘટનાને પગલે બપોરના સમયગાળા ...
3
4
નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના માંડણ ખાતે ફરવા આવેલા ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યના કરજણ નદીમાં ડૂબી જતા મોત થયા છે. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામ ખાતે કુદરતી સૌંદર્ય ...
4
4
5
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકના એક ગામમાં વાડીમાં રહી મજૂરી કરતી મૂળ મધ્‍યપ્રદેશની એક 21 વર્ષની યુવતી રાજકોટની પીડીયુ હોસ્‍પિટલના ગાયનેક વિભાગમાં દાખલ થઇ હતી. અહીં તેણે દીકરીને જન્‍મ આપ્‍યો છે. તેના લગ્ન થયા ન હોય તબીબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ...
5
6
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે પાણીની સમસ્યા કંઇ નવી નથી. વર્તમાન સમયે સ્થિતિ એવી છે કે રણ વિસ્તારમાં કેનાલો તો બનાવી છે, પરંતુ સિંચાઇ માટે સમયસર પાણી અપાતું નથી. બીજી તરફ, પહાડી વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઠેરની ઠેર છે.
6
7
દરિયામાં પવનની ગતિ 60 કિ.મી સુધી પહોંચી શકે, માછીમારોને એક જૂન સુધી દરિયો નહીં ખેડવા ચેતવણી
7
8
ઉનાની ગાયત્રી પાર્ક સોસાયટીમાં શિક્ષિકાના ઘરમાં ઘૂસીને શખસે જીવ લેવાની કોશિશ કરી ઉનામાં શિક્ષિકા પર હુમલાની ઘટના સામે આવી છે. પીડિતાએ હુમલાખોર વિરુદ્ધ ચેક રિટર્ન અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. એ અંગેની અદાવત રાખી શખસે ઘરમાં ઘૂસી હુમલો ...
8
8
9
ભરૂચ: એક જ પરિવારના 5 લોકો ડૂબ્યા
9
10
છોટાઉદેપુરમાં લગ્નના જમણવાર બાદ 150થી વધુને ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલ ઊભરાઈ
10
11
IPL 2022 ની ફાઇનલ મેચ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. BCCIએ સિઝન-15નો સમાપન સમારોહ પણ રાખ્યો છે જે સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. આ સમારોહના કારણે ...
11
12
અમૂલે કરી "ઓર્ગેનિક આટા" લોન્ચ કરવાની જાહેરાત, ટૂંક સમયમાં દાળ, ચોખા પણ લોન્ચ કરશે
12
13
કેરળમાં ચોમાસું બેઠું, ગુજરાતમાં ક્યારે
13
14
IPL 2022 Final જોવા PM મોદી અને અમિત શાહ જશે!, એક લાખથી વધુ દર્શકો હાજર રહેશે
14
15
બનાસકાંઠાના ડીસા તાલુકામાં પોલીસસુરક્ષા વચ્ચે નીકળેલા ઓબીસી યુવકના વરઘોડા પર અંદાજે 200 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં આઠ પોલીસકર્મીને ઈજા થઈ છે. પોલીસે 82 લોકો સામે ગુનો નોંધ્યો છે અને તે પૈકી 70 લોકોની ધરપકડ કરી છે.
15
16
અમિત શાહ પંચમહાલમાં, અમદાવાદમાં 600 કરોડના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે
16
17
જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા 40 કરોડના ખર્ચે 200 બેડની કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ હોસ્પિટલના લોકાર્પણમાં ઉમિયાધામ અને ખોડલધામના અગ્રણીઓને આમંત્રણ આપવામાં ...
17
18
PM મોદી સવારે 10 વાગ્યે રાજકોટ જિલ્લાના આટકોટ શહેરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે 50 કરોડના ખર્ચે બનેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું- છેલ્લા આઠ વર્ષથી કેન્દ્રમાં અમારી સરકાર છે. અમે છેલ્લા આઠ વર્ષથી ભારતને ગાંધીજીનો ...
18
19
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા વધુ એક પહેલરૂપ નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે. ‘ઓપ્ટિકલ ફાઈબર’ અને ‘મોબાઈલ ટાવર’ પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની ...
19