Regional Gujarat News 66

રવિવાર, 12 એપ્રિલ 2026
0

બેટ દ્વારકામાં પાંચ દિવસ સુધી બુલડોઝર કાર્યવાહી, 53,04,25,500 રૂપિયાની જમીન મુક્ત કરાઈ

શુક્રવાર,જાન્યુઆરી 17, 2025
0
1
ગાંધીનગરમાં 1,172, 601 સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં 1,343 સાથે આરોગ્યસંભાળ અને જીવન વિજ્ઞાન જેવા ટોચના ક્ષેત્રો, 1,186 સાથે IT સેવાઓ અને 819 સાથે કૃષિ ક્ષેત્રનો સમાવેશ થાય છે.
1
2
ગુજરાતમાં ઠંડીનું મોજું યથાવત છે, જ્યારે બર્ફીલા પવનોને કારણે રાજ્યનું તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે.
2
3
Amit Shah News: મકર સંક્રાંતિના અવસર પર ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ગુજરાત પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અનોખી શૈલી સામે આવી છે. મંગળવારે ભગવાન જગન્નાથ મંદિરમાં શાહે તેમના પુત્ર જયને મીઠી સલાહ આપી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ ...
3
4
પોરબંદર તટ પરીક્ષણ દરમિયાન અડાની ડિફેંસ એંડ એરોસ્પેસ દ્વારા નિર્મિત દ્રષ્ટિ 10 સ્ટારલાઈન ડ્રોન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. આ ઘટના ત્યારે બની જ્યારે ડ્રોન ભારતીય નૌસેનાને સોંપતા પહેલા ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યુ હતુ. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિને ...
4
4
5
ગુજરાતમાં મકરસંક્રાંતિનો તહેવાર તેની પતંગ ઉડાડવા માટે પ્રખ્યાત છે. આ અંતર્ગત મંગળવારે સમગ્ર રાજ્યમાં અલગ-અલગ નાના-મોટા સ્તરે પતંગ ઉડાડવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ચર્ચા દિવસભર સમાચારોમાં રહી હતી.
5
6
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે મકરસંક્રાંતિ પર ગુજરાતમાં સ્થાનિકો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો. શાહે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આજે સવારે શહેરના મેમનગર વિસ્તારમાં શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પર પતંગ ઉડાવી હતી.
6
7
Gujarat bulldozer action ગુજરાતના જામનગરમાં મોટુ બુલડોઝર એક્શન થયુ છે. પિરોટન દ્વિપ પર લગભગ 4000 વર્ગ ફીટમાં ફેલાયેલ ગેરકાયદેસર અતિક્રમણ પર અધિકારીઓએ બુલડોજર કાર્યવાહી કરી
7
8
અમદાવાદના જેબર સ્કુલમાં 8 વર્ષની બાળકીનુ અચાનક મોત થવાના દુખદ સમાચાર સામે આવ્યા છે. ત્રીજા ધોરણમાં ભણનારી બાળકી સવારે શાળામાં પહોચી તો લોબીમાં અચાનક ઢસડી પડી. ત્યારબાદ શાળાએ બાળકની હાલત જોઈને તેને સીપીઆર આપવામાં આવ્યુ હતુ
8
8
9
ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલો HMPV હવે ભારતના ઘણા રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં 9 કેસ મળી આવ્યા છે, જેમાંથી 2 તમિલનાડુના, 2 કર્ણાટકના, 3 મહારાષ્ટ્રના અને 2 ગુજરાતના છે. ઘણા રાજ્યોમાં HMPV અંગે SOP અને માર્ગદર્શિકા જારી કરવામાં આવી
9
10
HMPV Virus: ગુજરાતમાં માનવ મેટા ન્યૂમોવારસ (HMPV) ના પહેલા મામલા પછી, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટના સિવિલ હોસ્પિઋટલમાં 3 આઈસોલેશન વોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ એક શ્વસન રોગ છે જેમા ફ્લૂ જેવા લક્ષણ જોવા મળે છે
10
11
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે.
11
12
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાળકીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની ટીમો સાથે ભુજ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ, સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ, પોલીસ અને સ્થાનિક ...
12
13
ગુજરાતના સુરતમાં મંગળવારે સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી લીક થયેલા ગેસે આખા ઘરને લપેટમાં લીધું હતું,
13
14
ગુજરાતના કચ્છ જીલ્લાના એક ગામમાં બોરવેલમાં પડી ગયેલી 18 વર્ષીય કિશોરીને બચાવવા માટે મંગળવારે પણ ખૂબ મહેનત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ આ માહિતી આપી
14
15
સુરતના આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે મંચ પર ભાષણ આપતી વખતે AAP નેતાએ પોતાના પેન્ટનો બેલ્ટ કાઢ્યો. પછી તેમણે ખુદને બેલ્ટ વડે મારવાનું શરૂ કર્યું.
15
16
leopard kills blackbuck:વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્થળ કેવડિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના સફારી પાર્કમાં એક દીપડાએ કાળા હરણ પર હુમલો કર્યો
16
17
સુરતઃ મોબાઈલની લતએ લીધો બાળકીનો જીવ, માતાની ઠપકોથી દુઃખી થઈ તેણે ભર્યું આ ભયંકર પગલું આજકાલ દરેક ઉંમરના લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે પરંતુ મોબાઈલનું વ્યસન બાળકો માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે. આવી જ એક કરુણ ઘટના ગુજરાતના સુરત શહેરમાંથી પ્રકાશમાં આવી ...
17
18
HMPV વાયરસના બે કેસ બેંગલોરમાં અને એક કેસ ગુજરાતમાં નોંધાયો છે. વાઇરસના પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી છે
18
19
HMPV Outbreak Gujarat: ગુજરાતના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાંથી HMPV વાયરસથી પીડિત દર્દીનો કેસ સામે આવ્યો છે. વાયરસથી પીડિત બાળક માત્ર 2 મહિનાનુ છે.
19