સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (11:51 IST)

આજે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે.

આજે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. બેઠકમાં વિપક્ષનો સામનો કરવા રણનીતિ ઘડવામાં આવશે. બધા ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.