ગુજરાત શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી રાજયની શાળાઓ માટે નવા વર્ષનું હંગામી શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત પ્રથમ શૈક્ષણિક સત્ર 113 દિવસ તથા બીજુ સત્ર 117 દિવસનું રહેશે. શિક્ષણ બોર્ડના સુચિત શૈક્ષણિક કેલેન્ડર અંતર્ગત નવુ શૈક્ષણિક વર્ષ 20મી એપ્રિલથી શરૂ થશે. ઉનાળુ વેકેશન 4મેથી 7 જુન સુધી રહેશે....