શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 મે 2021 (22:56 IST)

ચક્રવાત યાસ ને કારણે અમદાવાદ - પુરી અને અજમેર - પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે .

હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત  યાસ ના કારણે , સુરક્ષાના કારણોસર અમદાવાદ - પુરી અને અજમેર - પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે . જે નીચે મુજબ છેઃ 
 
1. તારીખ 23 અને 24 મે , 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 02844 અમદાવાદ - પુરી સ્પેશિયલ રદ રહેશે . 
 
2. તારીખ 25 અને 27 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી - અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે . 
 
3. તારીખ 26 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 08405 પુરી - અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે .
 
 4. તારીખ 24 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી - અજમેર સ્પેશિયલ રદ રહેશે .
 
 5. તારીખ 25 મે , 2021 ના રોજ અજમેર થી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર - પુરી સ્પેશિયલ રદ રહેશે .