રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 જાન્યુઆરી 2020 (09:25 IST)

આજથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફલાવર શો 2020 નો પ્રારંભ

4 જાન્યુઆરીથી રીવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર બ્રિજથી એલીસબ્રિજ વચ્ચે આવેલા રીવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શો યોજાયો છે. અલગ અલગ થીમ પર ફલાવર સ્કલ્પચર બનાવાયા છે. દાંડી યાત્રા, ગાંધીજીનો ચરખો, આરોગ્ય જાગૃતિ માટેના અલગ અલગ સ્કલ્પચર ફ્લાવર શોમાં જોવા મળશે. આ ફલાવર શો માટે પુરજોશથી તૈયારીઓ ચાલી રહી છે.