પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ
પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત, અન્ય લોકો થયા ઈજાગ્રસ્ત. પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કોસ્ટ ગાર્ડના એર એન્ક્લેવમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા