રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (11:12 IST)

અમદાવાદમાં કોરોનાના નિયમો સાથે ઉત્તરાયણની શરૂઆત

અમદાવાદ 

અમદાવાદમાં કોરોનાના નિયમો સાથે ઉત્તરાયણની શરૂઆત. દર વર્ષ કરતા સ્વરૂપ બદલાયું, ડી.જે.ના તાલ અને મિત્રો વિના કરાઇ ઉજવણી. 
અમદાવાદના પોળ વિસ્તારમાં કોરોના મહામારીની વચ્ચે  બહારના મહેમાનો વગર ઉતરાયણની ઉજવણી,  શહેરની પોળમાં ઉતરાયણ મનાવવા દૂર-દૂરથી આવે છે લોકો
ઉતરાયણના પર્વને લઈને 108 ઈમરજન્સી સર્વિસની ટીમ અલર્ટ, 
622 એમ્બ્યુલન્સ અને 4 હજારનો સ્ટાફ ખડેપગે, 
પક્ષીઓ માટે ચાલતા કરૂણા અભિયાન માટે પણ 50થી વધુ એમ્બ્યુલન્સ