શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2023 (15:19 IST)

આ વિસ્તારોમાં ધબધબાટી બોલાવશે વરસાદ - રાજ્યમાં 3 દિવસ માવઠાનો માર

ગુજરાતમાં ભરઉનાળે માવઠું !
આગામી 3 દિવસ વરસાદની આગાહી
રાજ્યના વિવિધ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ 
 
રાજ્યમાં હજુ ત્રણ દિવસ માવઠાની સ્થિતિ રહેશે. આ સાથે ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે. 
 
24 કલાકમાં 27 જિલ્લા 111 તાલુકામાં વરસાદ 
કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકશાન 
હવામાન વિભાગની આગાહી..
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી 3 દિવસ વરસાદ પડવાની સંભાવના 
 
કચ્છ ,પોરબંદ, દ્વારકા, જામનગર, રાજકોટ, બનાસકાંઠા , સાબરકાંઠા, પાટણ, સુરત, નવસારી ,વલસાડ અને ડાંગમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના
 
જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદ
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
રસ્તા ઉપર ફરી વળ્યા પાણી
કમોસમી વરસાદથી પાકને નુકસાની
કેરી ઘઉં સહિતના પાકને નુકસાન