સંબંધિત સમાચાર
- China Imposed Lockdown: ચીનમાં કહેરવરસાવી રહ્યો છે કોરોનાનો ડેલ્ટા વેરિએંટ, દલિયાન શહેરમાં 1500 વિદ્યાર્થીઓ કેદ કરવામાં આવ્યા
- T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની જીતનો શ્રીનગરમાં ઉત્સવ, UAPA હેઠળ GMC-SKIMS ના વિદ્યાર્થીઓ પર કેસ નોંધાયો
- T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની જીતનો શ્રીનગરમાં ઉત્સવ, UAPA હેઠળ GMC-SKIMS ના વિદ્યાર્થીઓ પર કેસ નોંધાયો
- ઓનલાઈન શિક્ષણના કારણે પ્રેક્ટિસ છૂટી જતાં બોર્ડના વિદ્યાર્થીઓ સતત 3 કલાક પેપર લખી શકતા નથી
- ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર- જાણો કયારે ભરાશે ફોર્મ
School opens વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાસંચાલકોએ ધ્યાને લેવાની બાબતો
શાળામાં આવવા માગતા વિદ્યાર્થીનાં માતાપિતા અથવા વાલીની સંમતિ શાળાએ મેળવવાની રહેશે.
સંમતિ માટેનાં ફોર્મ સાથે વાલીઓને અગત્યની સૂચનાઓ અને નિયમો પણ મોકલવામાં આવશે.
વિદ્યાર્થીઓ, શિક્ષકો અમે સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવો અને સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો.
શાળામાં હાથ ધોવા માટે સાબુ તથા સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે.
શાળાપ્રવેશ વખતે થર્મલ ગનથી સ્ક્રીનિંગની કરવાનું રહેશે.
વર્ગોમાં બેઠક વ્યવસ્થા માટે 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે.
શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું.
સામૂહિક પ્રાર્થના કે મેદાન પરની રમત-ગમત થઈ શકશે નહીં.
વર્તમાન ઑનલાઇન ઍજ્યુકેશનની વ્યવસ્થા યથાવત્ રાખવામાં આવશે.
વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રાખવામાં નહીં આવે.
