ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જુલાઈ 2023 (08:15 IST)

Weather Update- આવતીકાલથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

Weather Update- ગુજરાતમાં આગામી 18થી 25 જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અપરએર સાઈક્લોનિક સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 18થી 25 જુલાઈની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી,અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.