0

૫૦,૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતરણ : આશ્રયસ્થાનોમાં કોવિડ ગાઇડલાઇન્સનું પાલન

બુધવાર,જૂન 3, 2020
0
1
ચક્રવાત નિસર્ગ મહારાષ્ટ્રના અલીબાગ તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે. તેથી હાલ ગુજરાત પર આ ચક્રવાતનું જોખમ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેનો પ્રભાવ જોઇ શકાય છે. અહીં ભારે વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી છે. રાજ્યના હવામાન કેન્દ્રના ...
1
2
વાવાઝોડા સામે ઝીરો કેજ્યુલિટીના દ્રઢ સંકલ્પ સાથે સમગ્ર વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર હર્ષદભાઈ પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાને માહિતી આપતાં ઉમેર્યું હતુ કે, તા. ૩જી જૂને બપોર બાદ વાવાઝોડુ ઉત્તર મહારાષ્ટ્ર ...
2
3
વાવાઝોડું આજે તારીખ ૩જી જુન ને બપોર બાદ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે ટકરાવની સંભાવના છે. જેના પગલે દરિયાકાંઠાના સંભવિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જીલ્લાના 16,597 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા હોવાનું રાહત કમિશનર ...
3
4
ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનું ટકરાવાનું નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે પગલે જંબુસર, વાગરા અને હાંસોટ તાલુકાના 2112 લોકો 42 આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં વાગરામાં તાલુકાના 1415, જંબુસર તાલુકાના 649 અને હાંસોટ તાલુકાના 48 લોકોનો સમાવેશ થાય છે.
4
4
5
સૌરાષ્ટ્રના બંદરો પર 2 નં.સિગ્નલ, તલાલામાં કેરીના હજારો બોક્સ પલળી ગયાં
5
6
ગુજરાતમાં ચોમાસું શરૂ થતાં પહેલાં જ વાવાઝોડાનો ખતરો પેદા થયો છે. પરંતુ દક્ષિણ ગુજરાત પર ત્રાટકનારું આ વાવાઝોડું કેટલું ઘાતક હશે? 20 મેના રોજ બંગાળ પર ત્રાટકેલા પાવરફૂલ વાવાઝોડા અંફન બાદ હવે અરબ સાગરમાંથી નિસર્ગ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ ...
6
7
ગુજરાત માટે રાહતના સમાચારઃ- દમણ-મહારાષ્ટ્ર વચ્ચે 110 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે
7
8
દિલ્હી સરકારે કેન્દ્રની ગાઈડલાઈન્સ મુજબ દુકાનો ખોલવાની મંજૂરી આપતાં દિલ્હીમાં દારૂની ખરીદી માટે લાંબી લાઇનો જોવા મળી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આવો જ નજારો ગુજરાતની લીકર શોપ પણ જોવા મળ્યો હતો.
8
8
9
કેરલમાં સોમવારે પોતાના નક્કી સમય એટલે કે એક જૂનથી મોનસૂને દસ્તક દીધી છે. આ કારણે ત્યાંના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે આશા છે કે દેશના અન્ય રાજ્યોમાં પણ મોનસૂન પણ સમયસર પહોંચશે. આ સાથે જ હવામાન વિભાગે બીજા તબક્કાની જાહેરાત કરતાં 41% ...
9
10
ભારતીય હવામાન ખાતા દ્વારા અરબ સાગરમાં પેદા થઈ રહેલાં 'સાયક્લોનિક સર્ક્યુલેશન' ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેમાં વાવાઝોડું 'નિસર્ગ' બુધવાર સાંજ કે રાત્રિ સુધીમાં ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયાકિનારા સુધી પહોંચી શકે છે.
10
11
ગુજરાતમાં 19 જૂને રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી યોજાશે
11
12
કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. જો કે હવે અનલોકનાં તબક્કામાં મોટી છૂટછાટ મળતાં રાજ્યસભાની ચૂંટણીને લઈને પણ રસ્તો સાફ થઈ ગયો છે. ઈલેક્શન કમિશન દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઈ તારીખો જાહેર ...
12
13
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી જિલ્લાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે બચાવ, સુરક્ષાત્મક પગલાંઓ માટેની સંબંધિત જિલ્લાતંત્રોની અને રાજ્ય સરકારની તૈયારીઓ તથા સજ્જતા અંગે ઉચ્ચસ્તરીય બેઠક ...
13
14
રાજ્યમાં એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં ' નિસર્ગ ' વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. ત્યારે રાજ્યનાં ...
14
15
મેરિયટ ઇન્ટરનેશનલએ એક અદ્ભૂત ઑફરની જાહેરાત કરી હતી! આ મર્યાદિત સમયની ઑફરને દક્ષિણ એશિયામાં આવેલી તેની હોટલો માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવેલી છે. મહેમાનો આજથી શરૂ કરીને 30 જૂન, 2020 સુધીમાં પોતાનું બુકિંગ કરાવી તેની કોઇપણ 3 કૉમ્પ્લિમેન્ટ્રી ઑફરનો ...
15
16
પરપ્રાંતિય શ્રમિકોને પરત લાવવા સરકાર અને ઉદ્યોગ સંગઠનોએ એક્શન પ્લાન તૈયાર કર્યો
16
17
ઓડિશા અને પશ્વિમ બંગાળ હજુ અમ્ફાન વાવાઝોડાના કહેરમાંથી બહાર નિકળ્યા નથી અને દેશના વધુ એક સમુદ્ર કિનારે સમુદ્રી વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કોરોના સંકટ વચ્ચે દેશના અલગ-અલગ ભાગોમાં ચક્રવાત-ભૂકંપ અને કમોસમી વરસઆદ જેવી કુદરતી આફતોનો સિલસિલો ચાલું ...
17
18
આ સંદર્ભમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ એ જણાવ્યું છે કે રાજ્ય સરકાર ના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવા માં આવતી અમદાવાદ ગાંધીનગર ની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂન થી માત્ર અમદાવાદ મહાનગર ના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય ના ...
18
19
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ ગુજરાતમાં આજથી અનલોક 1નો પ્રારંભ થઇ ચૂક્યો છે. ગુજરાતના નાગરિકોને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ નિયમોનું પાલન કરવાની સાથે બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં રીક્ષાઓ, ...
19