મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 28 જૂન 2023 (15:56 IST)

ગુરુવાર શુભ સવાર

Bhgwan vishnu mantra- ભગવાન વિષ્ણુ જગતના પાલનકર્તા છે.ગુરુવારે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેનાથી બૃહસ્પતિ શાંત થાય છે અને વ્યક્તિના તમામ ખરાબ કાર્યો થઈ જાય છે. આવો જાણીએ આ મંત્રો વિશે.

શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ્ ।
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગમ્ ।।
લક્ષ્મીકાન્તંકમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યમ્ ।
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ 
ગુરુવાર શુભ સવાર

ૐ ભૂરિદા ભૂરિ દેહિનો, મા દભ્રં ભર્યા ભર । ભૂરિ ઘેદિન્દ્ર દિત્સસિ ।
ૐ ભૂરિદા ત્યસિ શ્રુતઃ પુરૂત્રા શૂર વૃત્રહન્ । આ નો ભજસ્વ રાધસિ ।।


ઓમ નમઃ શ્રી વાસુદેવાય
ગુરુવાર શુભ સવાર

Ekadashi Vishnu Worship
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે.
હે ભગવાન નારાયણ વાસુદેવ.

 
ॐ નારાયણાય વિદ્મહે. વાસુદેવાય ધીમહિ. તેન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।