મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 31 જુલાઈ 2023 (08:37 IST)

Weight Loss Tips- વજન ઘટાડવા માંગો છો? તો આ શાક છે ઉપયોગી

વજન ઘટાડવા માંગો છો? તો આ શાક છે ઉપયોગી 
 
* વજન ઘટાડવા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટ દૂધીનું  જ્યુસ પીવો શરૂ કરી દો આ વજન તો ઘટાડશે . 
 
* આ સાથે આંખો નીચે થતાં ડાર્ક સર્કલ  પણ ઓછા થશે  અને સ્કીન ગ્લો કરશે અને તમે તાજગી  અનુભવશો. 
 
* દૂધીના રસમાં  તુલસી અને ફુદીનાના પાંદડા નાખશો તો કોલેસ્ટ્રોલ ઘટશે . 
 
* દૂધીનો રસ ડાયબિટીસમાં પણ ફાયદા કરે છે અને હાર્ટ બ્લોકેજને ઘટાડશે.  
 
* ખાંસી , ટી.બી, છાતીમાં બળતરા હોય તે  માટે દૂધીનું કોઈપણ પ્રકારનું સેવન લાભદાયી હોઈ  શકાય છે.
 
* હૃદયરોગમાં અને ખાસ કરીને ભોજન કર્યા પછી એક કપ દૂધીના રસમાં થોડો કાળી મરીનો પાવડર અને ફૂદીનો નાંખીને પીવાથી રાહત મળે છે. 
 
નોંધ - દૂધીનો  રસ દૂર કાઢતા પહેલાં જોઈ લો કે આ  કડવી તો નથી જો કડવી હોય તો પ્રયોગ ન કરવો.  
તમે સ્વાદમાટે એમાં  સંચળ નાખી શકો છો