Religion 137

સોમવાર, 6 એપ્રિલ 2026
0

Thandai Recipe - હોળી પર બનાવો ભાંગ વગરની ઠંડાઈ

શુક્રવાર,માર્ચ 3, 2023
0
1

Ekadashi- આમલકી એકાદશી વ્રત કથા

શુક્રવાર,માર્ચ 3, 2023
ફાગણ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ આમલકી છે. આનુ પવિત્ર વ્રત વિષ્‍ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. રાજા માધ્‍યત્‍વએ પણ ‍વશિષ્‍ટજીને આવો જ પ્રશ્ર્ન પૂછયો હતો. જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું.
1
2
Amalaki Ekadashi 2023: ફાગણ શુક્લ એકાદશી તિથિના દિવસે આમલકી એકાદશી વ્રત રખાશે આ આમલકી એકાદશીથી તારીખને લઈને મૂંઝવણ છે તો આવો જણીએ 2 કે 3 માર્ચ ક્યારે છે આમલક્દી એકાદશી.
2
3
સામગ્રી - 12 બદામ, 100 ગ્રામ પીસેલા ચોખા, 1 લીટર દૂધ, 5 મોટી ચમચી ખાંડ, 8 કતરણ કેસર, 1 નાની ચમચી ઇલાયચી પાવડર, 1 ચમચી કાજુ, બદામ, પીસ્તા. બનાવવાની રીત - સૌથી પહેલા બદામને છોલીને તેને અડધા કપ દૂધમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે પેસ્ટમાં પીસેલા ચોખા ...
3
4
Holi Messages and Wishes in Gujarati- હોળી અને ધુળેટી ની શુભેચ્છા પ્યાર કે રંગ સે ભરો પિચકારી, સ્નેહ કે રંગ સે રંગ દો દુનિયા સારી.
4
4
5
Shani Surya Budh Yuti: હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે હોળી ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. આ વર્ષે 7 માર્ચ 2023ના રોજ હોલિકા દહન કરવામાં આવશે અને 8 માર્ચના રોજ રંગોનો તહેવાર હોળી ઉજવાશે. જ્યોતિષનુ માનીએ તો આ વર્ષે હોળીનો તહેવાર ખૂબ જ ખાસ ...
5
6
Holi Safety Tips For Children: હોળીની રાહ દરેક ઉમ્રના લોકોને રહે છે. ખાસ કરીને બાળક આ તહેવારને લઈને ખૂબ એક્સાઈટેજ રહે છે આ પર્વ ખુશીઓ લાવે છે પણ તેમાં થોડી સાવધાનીની જરૂર હોય છે. પેરેટ્સને જોઈઈ કે તે આ ફેસ્ટીવલના દરમિયાન તેમના લાડકા અને લાડકીઓની ...
6
7
Holashtak 2023 Start and End Date: હોળીના 8 દિવસ પહેલા શરૂ થનારુ હોળાષ્ટક આજથી શરૂ થઈ ગયુ છે. હોળાષ્ટક ફાગણ મહિનના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે અને ફાગણ પૂર્ણિમા પર હોલિકા દહન દરમિયાન ખતમ થય છે. વર્ષ 2023માં હોળાષ્ટક આજથી 27 ફેબ્રુઆરીથી ...
7
8
Masik Durga Ashtami February 2023 : હિંદુ પંચાગ મુજબ દર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ પર દેવી દુર્ગાની આરાધના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મા દુર્ગાની પૂજાનું વિશેષ મહત્વ છે. અષ્ટમી તિથિ પર દુર્ગાની પૂજા કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. એવું ...
8
8
9
ફાગણ માસની પૂનમની તિથિના રોજ હોળી દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હોળી પ્રગટાવવાૢઆ આવે છે. પારંપારિક રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે. બીજા દિવસે રંગોવાળી ધુળેટી રમવામાં આવે છે. આવો જાણીએ હોળી પ્રગટાવવાના શુભ મુહુર્ત, પૂજા વિધિ અને ઉપાય ...
9
10
Holi 2023- હિં દુ ધર્મમાં ફાગણ મહીનાની પૂર્ણિમા પર બળાવવાતી હોળીની પૂજાનુ દહન ન માત્ર ધાર્મિક પણ જ્યોતિષીય મહત્વ પણ હોય છે. પંચાગ મુજ્બ આ વર્ષે હોળિકા દહનની પૂજા તેમના આગ અને રાખનુ સંબંધ બધા રીતે મુશ્કેલીઓને દૂર કરવા અને સુખ-સૌભાગ્યને મેળવવાના ...
10
11
આજે વિનાયક ચતુર્થી છે. દર મહિનના શુક્લ પક્ષની ચતુથીએ વિનાયક ચતુર્થી ઉજવાય છે. આ દિવસ ભગવાન ગણેશનો હોય છે. આ દિવસે ભગ વાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે. ચતુર્થી તિથિ દર મહિને બે વાર આવે છે. જે ચતુર્થિ તિથિ અમાસ પછી આવે છે તેને વિનાયક ચતુર્થી કહે ...
11
12
Holika Dahan Upay: ઘણા લોકોનું જીવન ખૂબ જ પીડાદાયક અને સંઘર્ષોથી ભરેલું હોય છે. તેઓ સતત તેનો સામનો કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમ છતાં તેમને ખુશી મળતી નથી. જો તમારું જીવન રંગહીન બની ગયું છે, તો આ હોળી ખોવાયેલી ખુશીના રંગો પાછા લાવી શકે છે
12
13
અમાસ એ પિતરોનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘરના પિતૃગણોનુ તર્પણ કરવુ જોઈએ અને ઘરમાં પૂર્ણ શુદ્ધિથી બનાવેલ ભોજનનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી પિતૃ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે, જેનાથી જીવનના બધા સંકટ દૂર થઈને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.
13
14
Avoid These Work On Ravivar: રવિવારના દિવસે ભૂલથી પણ આ કામ કરશો તો જીવનમાંથી ખુશીઓ છીનવાઈ જશે, નિષ્ફળતા થશે.
14
15
હિંદુ ધર્મમાં રંગ અને ઉત્સાહથી ભરેલા હોળીના પવિત્ર તહેવારનું ઘણું મહત્વ છે. પંચાંગ અનુસાર આ તહેવાર ફાલ્ગુન માસની પૂર્ણિમાએ આવે છે. દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાય છે. આ જ કારણ છે કે નવું વર્ષ શરૂ થતાં જ લોકો તેની આતુરતાથી રાહ જોવા લાગે છે
15
16
મહાશિવરાત્રીનો શુભ તહેવાર એ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજાનો દિવસ છે. 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના અવસર પર, તમે ભગવાન શિવની પૂજા કરી શકો છો અને તમારી રાશિ અનુસાર મંત્રોનો જાપ કરી શકો છો. તેનાથી તમને વ્રતનું ફળ જલ્દી મળશે અને ઘરમાં ...
16
17
- શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે. - શિવલીંગ પર
17
18
સતીના વિરહમાં શંકરજીની દયનીય દશા થઈ ગઈ. તેઓ દરેક સમયે સતીનું જ ધ્યાન કરતાં હતાં અને તેમની જ ચર્ચામાં વ્યસ્ત રહેતાં હતાં. બીજી બાજુ સતીએ પણ શરીરનો ત્યાગ કરતાં સમયે સંકલ્પ કિર્યો હતો કે હું રાજા હિમાલયને ત્યાં જન્મ લઈને શંકરજીની અર્દ્ધાંગિની બનીશ. હવે ...
18
19
MahaShivratri 2023: આમ તો ભોલેનાથ એક લોટો જળ અને થોડા બિલિપત્રથી જ ખુશ થઈ જાય છે પણ એવી અનેક વસ્તુ છે જેને ચઢાવવાથી શિવજી નારાજ થઈ શકે છે. મહાશિવરાત્રિના આ વતા પહેલા અમે તમને મહાદેવની પૂજા સાથે જોડાયેલા કેટલાક નિયમો બતાવી રહ્યા છીએ.
19