સંબંધિત સમાચાર
- Valentine's Day-- વેલેન્ટાઇન ડે ઇતિહાસ
- ગુજરાતી જોક્સ - Valentine Jokes
- Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે આ સુંદર મેસેજ લખીને કહો હેપી રોઝ ડે
- Rose Day Gift Ideas - રોઝ ડે પર, માત્ર ગુલાબથી ગુલદસ્તો જ નહીં, તમારા પાર્ટનરને આ અનોખી ભેટ આપો.
- Valentine day 2025- રોઝ ડે થી હગ ડે સુધી આ દિવસથી પ્રેમનું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે...વેલેન્ટાઈન ડે સપ્તાહની યાદી
Valentine Day Wishes - Top 10 વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી, તમારા પ્રેમ વિના રહેવાતુ નથી પ્યારનુ આ દર્દ હવે સહેવાતુ નથી
Valentine Day quotes in gujarati
કામદેવ પણ વેલેંટાઈન દિવસનુ એક પ્રતિક છે. આ પ્રેમ અને સૌદર્યના દેવતા શુક્રના પુત્ર હતા. વેલેંટાઈન ગ્રીટિગ કાર્ડસ પર મોટાભાગે કામદેવ પોતાના હાથમાં એક ધનુષ અને બાણ સાથે જોવા મળે છે. કારણ કે તેઓ પ્રેમની ભાવનાઓથી પ્રેરાવવા માટે જાદુઈ તીરનો પ્રયોગ કરવામાં વિશ્વાસ રાખતા હતા.
Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી
Valentine Day gujarati love shayari
નજરે મળે તો પ્યાર થઈ જાય છે
પલકે ઉઠે તો ઈજહાર થઈ જાય છે ,
ના જાણે શું કશિશ છે ચાહતમાં ,
કે કોઈ પણ અમારી જીંદગીનો ,
હકદાર થઈ જાય છે
Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી
Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી
Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી
Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી
ચાંદ ની કળા પર નાચે છે ધરતી
કોઈ કહે છે ભરતી તો કોઈ કહે છે ઓટ
પ્રણયની ચાહત મા ઝુલે છે માનવી
કોઈ ચાહે છે જીંદગી તો કોઈ ચાહે છે મોત
Valentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી
દીપક નહી એક જ્યોતિ માંગુ છું
સાગર નહી એક બૂંદ માંગુ છું
હું જીંદગી ના અંતિમ શ્વાસ સુધી
તારા બસ તારો સાથ માંગુ છું
ચાંદ ની કળા પર નાચે છે ધરતી
કોઈ કહે છે ભરતી તો કોઈ કહે છે ઓટ
પ્રણયની ચાહત મા ઝુલે છે માનવી
કોઈ ચાહે છે જીંદગી તો કોઈ ચાહે છે મોત
પાડે છે સાદ તુ મને રોજ ખ્વાબમાં
તારો અવાજ સાંભળુ છુ હુ કિતાબમાં
તારી મહેન્દી નો રંગ મારી ગઝલ ને સજાવશે
એકાદ પત્ર તુ પણ લખે જો જવાબમાં
હેપી વેલેન્ટાઈન ડે
મારી આંખો તને યાદ કરે છે
મારી ભાવના તને પ્રેમ કરે છે
મારા હાથને તારી જરૂર છે
મારા મગજ તને બોલાવે છે
મારું દિલ બસ તારા માટે છે
હું તારા વગર મરી જઈશ
કારણ કે I Love u
ના રૂઠશે મારાથી
હું મરી જઈશ
આંખોમાં તસ્વીર તમારી, દિલમાં ધડકન તમારી
શ્વાસમાં સુવાસ તમારી, દિલમાં યાદ તમારી
ફુલવાડી મહેંકી ઉઠે જ્યા હાજરી થાય તમારી
થઈ જાય તે દિલ પાગલ જેને મળી જાય પ્રીત તમારી
એક છે આકાશ અને દિશાઓ ચાર છે
દિલ આ મારુ તને મળવા બેકરાર છે
તારી જ યાદો ને તારી જ વાતો
હવે તો આ નયન ને બસ તારો જ ઈંતજાર છે
બે દિલોની કશિશ પણ કમાલની છે.
હાર હોય કે જીત દિલમાં ધમાલ જ ધમાલ છે,
અનોખા છે પ્રેમના નિયમ અને અનોખી છે તેની ચાલ .
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે….
આંખો વરસી જાય છે વેદના વગર
હૈયા ભરાય જાય છે પીધા વગર
જીવવાના તો છે લાખ કારણ
પણ શ્વાસ અટકી જાય છે તમારા વગર
Edited By- Monica sahu