રવિવાર, 10 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સલમાન ખાન
Written By

આ હીરોઈનના કારણે સલમાન તેની ફિલ્મમાં નથી કરતો કિસ સીન જાણો કારણ

સલમાન ખાન એટલે કે બૉલીવુડના દબંગ ખાન જેની ઘણી ફિલ્મો 100 કરોડ કલબમાં શામેલ થઈ છે. તે ખૂબ સારી રીતે રોમાંસ કરે છે પણ સલમાન ખાનનું કોઈ પણ ફિલ્મમાં લિપ કિસ નથી કરતો, કિસન કરવા પાછળ પણ કારણ છે. હકીકતમાં, સલમાન ખાન બોલિવુડ ની એક ફેમસ અભિનેત્રીના કારણે ફિલ્મો માં લિપ કિસ નથી કરતા. સલમાન ખાન બોલિવૂડ ની ફેમસ ...તેથી બોલીવુડમાં સલમાન નો કિસ પોલીસી ચાલે છે. 
સલમાન ખાનને પહેલું કિસ સીન સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’માં ભાગ્યશ્રી સાથે હતુ. પણ ત્યારે ભાગ્યશ્રી આ કિસ સીન કરવાની ના પાડી દીધી હતી. ત્યારે સૂરજ બડજાત્યાએ ભાગ્યશ્રી અને સલમાન ખાનને મનાવવા માટે ઘણી મહેનત કરી હતી. બંને આ લિપલૉક માટે રાજી નહોતા. ત્યારે સૂરજ બડજાત્યાએ એક કાચનો ગ્લાસ બંને વચ્ચે લગાવ્યો અને આ રીતે સીન શૂટ કર્યો. ત્યારબાદ સલમાન ખાને આજ સુધી કોઇ કિસ નથી કરી.
 
સલમાનના આ નિર્ણય પર તે આજ સુધી અમલ કરે છે. સાથે સલમાન કહે છે કે તેની ફિલ્મો એવી હોવી જોઈએ કે સંપૂર્ણ પરિવાર એક સાથે મળીને જોઈ શકે. તેથી પરિવારના હિસાબે આવા સીન તેની ફિલ્મમાં નહી હોવા જોઈએ. અહીં સુધી કે સલમાન કેટરીનાને પણ કિસ કરવાની ના પાડી દીધી હતી.