મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (10:33 IST)

દુબઈમાં વેકેશન એંજાય કરી રહી અન્નયા પાંડે, શેયર કરી હૉટ ફોટા

ફિલ્મ સ્ટૂડેંટ ઓફ દ ઈયર2થી  બૉલીવુડ ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ અન્નયા પાંડે આ દિવસો છવાઈ છે. અન્નયાની તાજેતર રિલીજ ફિલ બૉક્સ ઑફિસ પર સુપરહિટ થઈ છે. 
Photo : Instagram
અન્નયા પાંડે આ દિવસો દુબઈમાં વેકેશન એજાંય કરી રહી છે. તાજેતરમાં અન્નયાએ તેમના દુબઈ વેકેશનથી તેમની કેટલીક હૉટ ફોટા ફેંસની સાથે શેયર કરી છે. 
Photo : Instagram
ફોટામાં અન્નયા પાંડે દુબઈના બીચ પર નજર આવી રહી છે. તાજેતરમાં અન્નયાએ તેમના દુબઈ વેકેશનથી તેમની કેટલીક હોટ ફોટા ફેંસની સાથે શેયર કરી છે. ફોટામાં અન્નયા પાંડે દુબઈની બીચ પર નજર આવી રહી છે. બ્લેક ડ્રેસમાં અન્નયાનો બોલ્ડ અંદાજ ફેંસને ખૂબ પસંદ આવી રહ્યુ છે. 
Photo : Instagram
અન્નયા પાંડી આ ફોટા શેયર કરતા લખ્યુ Dubai, stay hydrated
વર્ક ફ્રંટની વાત કરીએ તો ફિલ્મ પતિ પત્ની ઔર વો પછી અન્નયા હવે ઈશાન ખટ્ટરની સાથે ખાલી પીલીમાં નજર આવશે. તે સિવાય તે શકુન બત્રાની ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની સાથે જોવાશે.